મોદીજીને શુભ સ્વાગતમ !

સપ્ટેમ્બર 26, 2014 at 12:49 પી એમ(pm) 11 comments

 

Mars Orbiter Mission - India - ArtistsConcept.jpg

AFTER WITNESSING the success of the MARS

ORBITAL MISSION (MOM) at Banglore

 

Complete Itinerary of PM Modi's US Visit

MODIJI for the AIR INDIA Flight to U.S.A.

 

New York: Prime Minister Narendra Modi greets people outside his hotel upon his arrival in New York (Photo: PTI)

New York: Prime Minister Narendra Modi greets people outside his hotel upon his arrival in New York (Photo: PTI)
 PM Modi paid his tribute at the 9/11 Memorial in New York on Saturday. (Photo: Screengrab)

PM Modi paid his tribute at the 9/11 Memorial in New York on Saturday. (Photo: Screengrab)

 

 

 

PM Narendra Modi Addresses UN in Hindi, Vajpayee Style

Prime Minister Narendra Modi addressing the UN General Assembly in New York on Saturday. (Reuters)

Prime Minister of India Narendra Modi, left and Hugh Jackman speak at the 3rd Global Citizen Festival at Central Park on Saturday, Sept. 27, 2014 in New York. (Source: AP)Prime Minister of India Narendra Modi, left and Hugh Jackman speak at the 3rd Global Citizen Festival at Central Park on Saturday, Sept. 27, 2014 in New York. (Source: AP) –

PM Modi Speaks At Madison Square Garden: Highlights

PM Modi gestures as he speaks at the Madison Square Garden in New York on Sunday. (Agence France-Presse)

MONDAY,29th SEPTEMBER,2014 PRESIDENT OBAMA WECOMES  PRIME MINISTER MODI 

મોદીજીને શુભ સ્વાગતમ !
ભારતના પ્રાઈમીનીસ્ટર મોદીજી પધારે છે અમેરીકામાં,
ખુશ થઈ કરો શુભ સ્વાગતમ ! કરો શુભ સ્વાગતમ !……………(ટેક)
નરેન્દ્ર મોદીજીની વીડીઓ વાણી સાંભળી;

અમેરીકાના ભારતવાસીઓ હ્રદયે છે મોદીજી,
અમેરીકાના દેશે આમંત્રણ મોકલ્યું છે મોદીજીને,
આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !……………………(૧)
ભુતકાળને ભુલી, ભવિષ્ય માટે પગલા લેતા,

પ્રેમભાવ ભર્યા છે મોદીજી આજે અમેરીકામાં,
સતકાર આપવા સરકાર અને સૌ તૈયાર છે અમેરીકામાં,
આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………..(૨)
સચ્ચાઈ, શુભ ભાવનાઓના પંથ લેતા,

ભારત અને અમેરીકામાં પ્રેમભાવ ખીલશે,
જે થકી, બે દેશોને ખુબ જ લાભ હશે,
આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………(૩)
ભારતને માતા માનનારા ભારતીઓને જાણી,

સહકાર અને પ્રેમ આપતા હશે સૌ રાજી,

ભારત દેશનું ગૌરવ ચમકે એવા છે આશાવાદી,

આજે મોદીજી પધારે છે અમેરીકામાં !

શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !………………..(૪)

 

૨૦૧૪ના સેપ્ટેમ્બર માસની યાદોમાં,

મોદીજીનું પગલું પડ્યું છે અમેરીકાની ધરતી પર,
લખાઈ ગયું છે એ ઈતિહાસના પાના પર,
વિશ્વ હશે હવે પ્રગતિના પંથ પર,
આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………..(૫)
કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૧૮,૨૦૧૪                ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

  ૨૬મી સેપ્ટેમ્બર,૨૦૧૪નો શુભદિવસ…..ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમેરીકાના આમંત્રણને સ્વીકારી અમેરીકાની ધરતી પર પગ મુકવો.

આ ઘટના ઈતિહાસના પાને લખાશે.

કાવ્યરૂપે મેં મારા વિચારો દર્શાવ્યા છે.

મોદીજી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અમેરીકા આવવા ઈચ્છા રાખી….પણ સંજોગોના કારણે એ શક્ય ના થયું.

જ્યારે અમેરીકાએ એમને અમેરીકા પધારવા આમંત્રણ આપ્યું ત્યારે ભુતકાળને ભુલી મોદીજીએ એનો સ્વીકાર કર્યો.

આશા છે કે આ સાથે મોદીજી અને પ્રેસીડન્ટ ઓબામાની ચર્ચાઓના પરિણામે બંને દેશોને લાભ થશે, અને મિત્રતા ખીલતી રહે.

ભારતવાસીઓ માટે ભારત માતા છે…..માતાને માન મળે એવી ઈચ્છા સૌના હૈયે રહે છે. અમેરીકા કે કોઈ પણ દેશ આ હકિકતને કદી ના ભુલે.

જો સાચો પ્રેમભાવ જાગૃત થશે તો ભારત જેવા દેશની મિત્રતા માટે અમેરીકાને ગર્વ હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The coming of Narendra Modi as the Prime Minister of India to U.S.A. is a historical event. He will be here from 26th September 2014 till 30th September 2014. First 3 days at New York attending  the U N General Assembly, attending a mass gathering of Indians & others at the Medison Square Garden & then meeting the Leaders. Then, from 29th -30th September,2014 he will bein Wasington DC meeting President Obama at the White House.

Narendrabhai had forgotten the past and accepted the Invitation of America.

The talk between Modiji & President Obama can lead to a better FUTURE for both INDIA & U.S.A..

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ ! કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 26, 2014 પર 5:06 પી એમ(pm)

  મોદીજીને શુભ સ્વાગતમ !
  by chandravadan
  Red carpet awaits PM Modi in US

  મોદીજીને શુભ સ્વાગતમ !
  ભારતના પ્રાઈમીનીસ્ટર મોદીજી પધારે છે અમેરીકામાં,
  ખુશ થઈ કરો શુભ સ્વાગતમ ! કરો શુભ સ્વાગતમ !……………(ટેક)
  નરેન્દ્ર મોદીજીની વીડીઓ વાણી સાંભળી;

  અમેરીકાના ભારતવાસીઓ હ્રદયે છે મોદીજી,
  અમેરીકાના દેશે આમંત્રણ મોકલ્યું છે મોદીજીને,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !……………………(૧)
  ભુતકાળને ભુલી, ભવિષ્ય માટે પગલા લેતા,

  પ્રેમભાવ ભર્યા છે મોદીજી આજે અમેરીકામાં,
  સતકાર આપવા સરકાર અને સૌ તૈયાર છે અમેરીકામાં,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………..(૨)
  સચ્ચાઈ, શુભ ભાવનાઓના પંથ લેતા,

  ભારત અને અમેરીકામાં પ્રેમભાવ ખીલશે,
  જે થકી, બે દેશોને ખુબ જ લાભ હશે,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………(૩)
  ભારતને માતા માનનારા ભારતીઓને જાણી,

  સહકાર અને પ્રેમ આપતા હશે સૌ રાજી,

  ભારત દેશનું ગૌરવ ચમકે એવા છે આશાવાદી,

  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !

  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !………………..(૪)

  ૨૦૧૪ના સેપ્ટેમ્બર માસની યાદોમાં,

  મોદીજીનું પગલું પડ્યું છે અમેરીકાની ધરતી પર,
  લખાઈ ગયું છે એ ઈતિહાસના પાના પર,

  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !..

  મોદીજીની અમેરિકા યાત્રા સફળ રહે અને બે દેશો વચ્ચે મિત્રતાનો સંબંધ

  મજબુત બને એવી શુભેચ્છા રાખીએ .

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 27, 2014 પર 11:26 પી એમ(pm)

   Vinodbhai,
   I know you accidently had the Kavya in your Comment.
   You asked me to detete it.
   But….it’s OK as as !
   Chandravadan
   Thanks for your revisit & your Comment !

   જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 26, 2014 પર 5:07 પી એમ(pm)

  મોદીજીનું પગલું પડ્યું છે અમેરીકાની ધરતી પર,
  લખાઈ ગયું છે એ ઈતિહાસના પાના પર,
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !..
  મોદીજીની અમેરિકા યાત્રા સફળ રહે અને બે દેશો વચ્ચે મિત્રતાનો સંબંધ
  મજબુત બને એવી શુભેચ્છા રાખીએ .

  જવાબ આપો
 • 4. pragnaju  |  સપ્ટેમ્બર 26, 2014 પર 5:21 પી એમ(pm)

  સ્વાગતમ !

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  સપ્ટેમ્બર 26, 2014 પર 11:02 પી એમ(pm)

  સહકાર અને પ્રેમ આપતા હશે સૌ રાજી,

  ભારત દેશનું ગૌરવ ચમકે એવા છે આશાવાદી,

  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !

  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !………………..(૪)

  પ્રસંગોચિત સુંદર કવન. અમેરિકામાં નમો નમોની ધૂન ગુંજે…વિશ્વ ગગને તેમની આભા પ્રસરે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. aataawaani  |  સપ્ટેમ્બર 27, 2014 પર 12:39 એ એમ (am)

  भारतका डंका आलममे बजवाया नरेंदर मोदीने ‘
  आपफो हर तरफसे यश और सफलता मिले ऐसी मेरी शुभेच्छाओं। आता

  જવાબ આપો
 • 7. chandravadan  |  સપ્ટેમ્બર 27, 2014 પર 1:47 એ એમ (am)

  This was an Email Response>>>

  મોદીજીને શુભ સ્વાગતમ !
  Me Dear Mitro. Please read the Post by CLICKING on the TITLE of the Post below>>>> મોદીજીને શુભ સ
  Today at 9:28 AM

  harnish jani

  To Me Today at 9:43 AM

  જો તમારે મળવાનું ભાય તો ખબર પૂછશો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. Ritesh Mokasana  |  સપ્ટેમ્બર 27, 2014 પર 7:52 એ એમ (am)

  Of course it’s pride for Indians ! Hoping for good achievements as ahead !

  જવાબ આપો
 • 9. chandravadan  |  સપ્ટેમ્બર 27, 2014 પર 12:12 પી એમ(pm)

  This is the details of Modiji’s Trip to U.S.A.>>>>

  Narendra Modi will reach New York in a few hours. During his five-day trip, he will be in the US from 26 September to 1 October.
  This is Modi’s maiden visit to the US as prime minister and he has a packed schedule. Here is PM Modi’s complete itinerary:
  Modi lands in New York late on 26 September (Friday) and reaches New York Palace Hotel at 11.05 pm IST.
  Prime Minister Narendra Modi departs on a visit to the United States, in New Delhi on 25 September 2014. Image courtesy PIBPrime Minister Narendra Modi departs on a visit to the United States, in New Delhi on 25 September 2014. Image courtesy PIB
  27 September, Saturday: Modi is scheduled to speak at the 69th UN General Assembly from 8 pm to 8.15 pm IST. Prior to that the PM will visit the 9/11 memorial and meet with the UN general secretary Ban Ki-Moon. Modi will also meet with Sri Lankan President Mahinda Rajapaksa, Bangladesh Prime Minister Sheikh Hasina and the Prime Minister of Nepal Sushil Koirala.
  28 September, Sunday: PM Modi’s event at the Madison Square Gardens in New York City. The PM will address the Indian community in America at 8.55 pm IST and the event is expected to go on till 10.50 pm IST. Apart from this, meetings with Sikh delegation from USA and Canada, former mayor of of New York, distinguished Indian Americans, Jewish community leaders and Nikki Haley, governor of South Carolina, is on the itinerary.
  29 September, Monday: Modi is scheduled to meet CEOs of top US companies. Modi’s stay in New York will be concluded with him meeting Bill Clinton and Hillary Clinton. Late on Monday, Modi is expected to leave for Washington.
  30 September, Tuesday: US President Barack Obama will host state dinner for the Indian prime minister at the White House at around 4.30 pm IST. Post dinner, Modi will pay a visit to the Indian embassy and meet with the defence secretary Chuck Hagel. The PM meets Obama at the Oval house at 8.25 pm IST which will be followed by a joint press conference. Modi will wrap his day with the dinner hosted by the vice-president of USA Joe Biden where the PM is also expected to meet secretary of the state John Kerry.
  1 October, Wednesday: Modi will conclude his US trip after meeting with John Boehner, speaker of house of representatives and other house leaders at Capitoll Hill. His departing flight for Frankfurt is expected to leave at 4.15 am IST on Wednesday.

  Dr. Chandravadan Mistry

  જવાબ આપો
 • 10. chandravadan  |  સપ્ટેમ્બર 28, 2014 પર 12:27 એ એમ (am)

  This was an Email Response>>>

  મોદીજીને શુભ સ્વાગતમ !(2)
  Me Dear Mitro….Ready to READ the Post on PM Narendra Modi’s Visit to U.S.A and WELCOME him. ? Please read the Post by CLICKING on the TITLE of the Post below>>>> મોદીજીને શુભ સ
  Sep 26 at 9:28 AM
  Dharamshi Patel
  To Me Sep 26 at 8:47 PM
  Hari om,

  Waw / Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar for reading the Post.
  Chandravadan

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  ઓક્ટોબર 4, 2014 પર 9:49 પી એમ(pm)

  મોદીજીને શુભ સ્વાગતમ !
  ભારતના પ્રાઈમીનીસ્ટર મોદીજી પધારે છે અમેરીકામાં,
  ખુશ થઈ કરો શુભ સ્વાગતમ ! કરો શુભ સ્વાગતમ !……………(ટેક)
  નરેન્દ્ર મોદીજીની વીડીઓ વાણી સાંભળી;
  અમેરીકાના ભારતવાસીઓ હ્રદયે છે મોદીજી,
  અમેરીકાના દેશે આમંત્રણ મોકલ્યું છે મોદીજીને,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !……………………(૧)
  ભુતકાળને ભુલી, ભવિષ્ય માટે પગલા લેતા,
  પ્રેમભાવ ભર્યા છે મોદીજી આજે અમેરીકામાં,
  સતકાર આપવા સરકાર અને સૌ તૈયાર છે અમેરીકામાં,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………..(૨)
  સચ્ચાઈ, શુભ ભાવનાઓના પંથ લેતા,
  ભારત અને અમેરીકામાં પ્રેમભાવ ખીલશે,
  જે થકી, બે દેશોને ખુબ જ લાભ હશે,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !…………………(૩)
  ભારતને માતા માનનારા ભારતીઓને જાણી,
  સહકાર અને પ્રેમ આપતા હશે સૌ રાજી,
  ભારત દેશનું ગૌરવ ચમકે એવા છે આશાવાદી,
  આજે મોદીજી પધારે છે અમેરીકામાં !
  શુભ સ્વાગતમ ! શુભ સ્વાગતમ !………………..(૪)
  Khub j sunder bhavanabharyu svagat..karyu aape..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: