“ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ !

September 24, 2014 at 12:31 am 23 comments

PhotoScan (6)

PhotoScan (8)

 

 

“ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ !

લેન્કેસ્ટર શહેર એટલે મારૂં શહેર.

લેન્કેસ્ટર કેલીફોર્નીઆના પ્રાન્તમાં છે.

ગરીબો, અસહાય કે “હોમલેસ” (HOMELESS ) ને ભોજન કે અન્નદાન તેમજ અન્ય જરૂરતની ચીજો આપવાનું પુન્યનું કામ કરનારી એક સંસ્થા ….એનું નામ છે “ગ્રેઈસ રેસોર્સીસ” ( GRACE RESOURCE ).

ઘણા વર્ષોથી આ સંસ્થાને હું જાણતો છું….કોઈવાર ત્યાં ગયો પણ હતો.

પણ….નોકરી પરથી રીટાયર થયા બાદ ઘણીવાર જવાનું થયું.

મારા પત્નીના “અન્ન દાન”ના સંકલ્પ સાથે અમો દર અઠવાડીયે ત્યાં જઈ “કંઈક” આપતા.

૨૦૧૨માં શિક્ષણ ઉત્તેજનના વિચાર સાથે કર્મભૂમી અમેરીકામાં એક હાઈસ્કુલ અને એક કોલેજમાં અનુઅલ “એવોર્ડ” યોજનાઓ કરી હૈયે આનંદ અનુભવ્યો.

એક દિવસ હું ગ્રેઈસ રેસોર્સીસની સંભાળ રાખનાર “જોન” સાથે ચર્ચા કરતા જાણ્યું કે આ સંસ્થા દ્વારા જે કોઈને ટેકનીકલ જાણકારીની ઈચ્છા હોય અને કોલેજ અભ્યાસ કરવાની શક્તિ ના હોય તેઓ આ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર કે અન્ય ટેકનીકલ કોર્સીસ કરી શકે છે.

આ જાણતા મારા હૈયે ખુશી થઈ.

મારા મનમાં ફરી ફરી વિચાર હતો….”જેના સંજોગો ખરાબ હોય તો પણ મહેનત કરી ટેકનીકલ સ્કીલ જાણવા માટે ઈચ્છા હોય” તેઓ સૌ “વંદન”ના અધીકારી છે….એઓને “એવોર્ડ” આપી ઉત્સાહ રેડવો એ જ યોગ્ય હશે !”

બસ….આ વિચાર સાથે હું સંસ્થાના ડીરેક્ટર “સ્ટીવ બેકર”ને મળ્યો. એમણે મારા વિચારને વધાવી લીધો.

આ યોજના માટે મે દાન સહકાર આપ્યો. દિવાલો પર જીતનાર સ્ટુડન્ટના નામો હોય …દરેક જીતનારને “એક પ્લેક”રૂપી એવોર્ડ હોય..જે જીતતા દરેકને એનો ગર્વ હોય..અને જે અન્યને પ્રેરણારૂપે હોય !

ઓગસ્ટ,૨૦૧૪ કોમપ્યુટર ક્લાસ બે વ્યક્તિને એવોર્ડ આપ્યા ત્યારે હું હાજર હતો.

એક કાળા અમેરીકન….જેણે મહેનત કરી સરસ પરિણામ મેળવવા પહેલા ધંધો કરવાની તમન્ના હતી……જે નારીએ જીત્યું તેણે “ડ્ર્ગની કુટૅવ”  (DRUG ADDICTION) નો ત્યાગ કરી આ સફળતા મેળવી હતી.

જ્યારે આ બે વ્યક્તિઓની જીવન કહાણી જાણી ત્યારે મારા હૈયે થયું કે….”પ્રભુએ મને પ્રેરણા આપી કે યોગ્ય ઉત્તેજન આપવા માટે મને તક મળી”

આ પછી બે “પાવર ક્લાસો”ના ભણનારઓમાંથી વિજેતા હશે.

આ પ્રમાણે દર વર્ષ થતું રહેશે.

મારા હૈયે એક અનોખી શાંતી હતી….પ્રભુનો આભાર હતો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is on GRACE RESOURCES,

It is a Charitable Organization.

It gives the needed assistance to the POOR, HOMELESS with the FOOD and other NEEDS to the UNFORTUNATES in the SOCIETY.

It gives HOT MEALS on some days and give FOOD needed for the WEEKLY needs of the poor families.

In addition to these….it runs the TECHNICAL SKILLS Classes ( Computer & others) and thus gives the OPPORTUNITY for those at the disadvantage to learn the SKILLS that can give the LIGHT for a better FUTURE for so many.

As my Wife & I visited Grace Resource to give the FOOD DONATIONS weekly….I had the chance of talking to John who told me of the CLASSES.

I met the Director STEVE BAKER….and expressed my desire to RECOGNISE the best graduates of the different batches with an AWARD to give the INSPIRATIONS to OTHERS.

The idea was accepted & with my DONATION SUPPORT  the 1st AWARDS to 2 STUDENTS seen in the Photo in this Post.

I feel happy about starting this Awards @ the GRACE RESOURCES….I thank GOD for inspiring me for this venture.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: Uncategorized.

“તારલિયા ભાગ-૧”પુસ્તકનું મારૂં વાંચન મોદીજીને શુભ સ્વાગતમ !

23 Comments Add your own

 • 1. Dhanjibhai  |  September 24, 2014 at 12:51 am

  Glad to read.Thanks.

  Reply
 • 2. chandravadan  |  September 24, 2014 at 12:35 pm

  This was an Email Response>>>>

  Dr S. D. Mistry
  To Me Today at 2:08 AM
  Dear Chandravadanbhai and Kamuben,

  I hope you both are well.I am amazed at your many activities as depicted in your blog.
  We are proud of your achievements. Our prayers are for your good health so that you continue your activities without any interruptions………..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shashibhai,
  Thanks !
  I am happy that you read the Posts on my Blog.
  Chandravadan

  Reply
 • 3. dhavalrajgeera  |  September 24, 2014 at 1:07 pm

  Dear Chandra,
  Keep doing good work helping others is always a good feeling
  Rajendra

  Reply
 • 4. riteshmokasana  |  September 24, 2014 at 1:30 pm

  Nice and aprraciated work you doing ! pride of life !

  Reply
 • 5. SARYU PARIKH  |  September 24, 2014 at 1:57 pm

  Very nice.
  Saryu

  Reply
 • 6. Suresh Jani  |  September 24, 2014 at 3:33 pm

  Most wonderful. Only a person with a large heart like you would do such noble service.
  Congratulations. Keep it up.

  Reply
 • 7. Sanat Parikh  |  September 24, 2014 at 3:57 pm

  It’s a noble and worthy cause. Kudos to you and your family. keep up good work.

  Reply
 • 8. pravina Avinash kadakia  |  September 24, 2014 at 4:25 pm

  Good Work

  Reply
 • 9. ishvarlal R. Mistry.  |  September 24, 2014 at 5:55 pm

  Very nice Seva, keep up the good work. God Bless you.
  Ishvarbhai.

  Reply
 • 10. pravinshastri  |  September 24, 2014 at 6:26 pm

  મેડિકલ વ્યવસાય પછીના નિવૃત્ત જીવન કાળમાં આધ્યાત્મિક પ્રભુભક્તિ, અને જનસેવાને વરેલા શ્રી ચન્દ્રવદન ભાઈને હાર્દિક ધન્યવાદ. રૂબરુ મળ્યા વગર પણ સૌ બ્લોગર મિત્રોને આત્મીયતાનો અહેસાસ કરાવતા સખાવતી મિત્રને સલામ. એમણે ઘણાં પુસ્તકો ન્યુ જર્સીના ગુજરાત દર્પણ લાયબ્રેરી માટે મને મોકલ્યા છે. શ્રી સુભાષ શાહ વતી તેમનો હાર્દિક આભાર.

  Reply
 • 11. Raksha  |  September 24, 2014 at 7:13 pm

  Your involvement in Grace Resources is very inspirational! This is the path God loves us to do and we receive pleasure out of satisfaction that we made some body happy in real sense!
  Wish you all the best!

  Reply
 • 12. chandravadan  |  September 24, 2014 at 7:45 pm

  This was an Email Response>>>

  “ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા
  hiral shah
  To Me Today at 7:09 AM
  Great work. Thanks for sharing about your story with Grace Resources.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Hiral,
  Thanks !
  Chandravadan

  Reply
 • 13. chandravadan  |  September 24, 2014 at 7:47 pm

  This was an Email Response>>>

  Re: “ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ
  pkdavda
  To Me Today at 6:40 AM
  લગે રહો ચંદ્રવદનભાઈ, બહુત અચ્છા કામ કર રહે હો !
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  PK,
  Abhar ! Khub Abhar !
  CM (Chandravadan)

  Reply
 • 14. chandravadan  |  September 24, 2014 at 9:18 pm

  This was an Email Response>>>

  : “ગ્રેઈસ રીસોર્સીસ”નામની સં
  Mansukhlal Gandhi
  To Me Today at 1:18 PM
  બહુ સુંદર ઈચ્છા અને ઉત્તમ ભાવના છે…
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mansukhbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 15. chaman  |  September 25, 2014 at 1:32 am

  આત્મસંતોષનો આનંદ તો અનેરો હોય છે એની પહેચાન તો થઈ ગઈ હશે જ.
  મેં માંડા માંડા તમારી ઈ-મેલ ખોલી ને અનેરું જાણ્યું. આનંદ થયો. અભિનંદન ખોબલે ખોબલે.

  કુશળ હશો.

  “ચમન”

  Reply
 • 16. pragnaju  |  September 25, 2014 at 2:35 am

  ખૂબ સુંદર કામ અંગે ધન્યવાદ
  આ આધ્યાત્મ માર્ગ નુ પગથિયું

  Reply
 • 17. chandravadan  |  September 25, 2014 at 2:59 am

  This was an Email Response>>>>

  Today at 3:44 PM
  Congratulation Chandravadanbhai.
  You really did an excellent work and thoughts.
  rgds CD Lad
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrakantbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 18. dee35.USA  |  September 25, 2014 at 4:16 am

  હાર્દીક અભીનંદન.મુ.શ્રીમિસ્ત્રી સાહેબને.

  Reply
 • 19. chandravadan  |  September 25, 2014 at 12:04 pm

  This was an Email Response>>>

  ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા (3)
  Me Dear Mitro……..A New Post for you…….
  Sep 24 at 5:32 AM

  Dharamshi Patel’

  To Me Sep 24 at 9:12 PM

  Hari Om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar for reading the Post !
  Chandravadan

  Reply
 • 20. chandravadan  |  September 25, 2014 at 12:08 pm

  This was an Email Response>>>

  ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા
  :
  Sep 24 at 9:12 PM

  La’ Kant Thakkar

  To Me Sep 24 at 11:40 PM
  Dr.C.M.MISTRY

  *Jay ho .* [La’Kant sends Greetings.Responds’INNER CALL’ ]
  ====================================================
  ​A nice 7 Noble gesture of GOOD WILL…..GOD’S Will too !​
  ………….>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>>>>>>>>>>>>…….Laxmikantbhai,
  Abhar Tamaro.
  Chandravadan

  Reply
 • 21. Vinod R. Patel  |  September 25, 2014 at 2:37 pm

  ગ્રેઈસ રીસોર્સીસ સંસ્થા વિષે જાણી ખુશી થઇ .

  આપને આપની સેવા ભાવના માટે અબિનંદન

  Reply
 • 22. chandravadan  |  September 26, 2014 at 12:56 pm

  આ પોસ્ટ અનેકે વાંચી અને પ્રતિભાવો આપ્યા…સૌને આભાર.

  પોસ્ટરૂપે જાણ કરવી એમાં મારો હતુ એટલો જ કે જાણી કોઈકને સેવાભાવ જાગૃત થાય.

  પ્રભુકૃપા સૌ પર વરસે એવી અંતરની પ્રાર્થના.

  ફરી પધારજો !

  …..ચંદ્રવદન
  THANKS to ALL for the VISITS & the COMMENTS.
  Chandravadan

  Reply
 • 23. nabhakashdeep  |  September 26, 2014 at 11:06 pm

  હૃદયમાંથી વહેતું સંસ્કાર ઝરણું લીલુવન જ ખડુ કરે.આપને ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: