ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)

સપ્ટેમ્બર 20, 2014 at 12:04 પી એમ(pm) 8 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)

તમે સૌએ “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)”ની પોસ્ટ વાંચ્યા બાદ મેં પ્રોમીસ કરી હતી તે પ્રમાણે બાદશાહ અકબર તેમજ એની સત્તાના સમયગાળાના ઈતિહાસને કાવ્યરૂપે તમોને પ્રસાદી આપી.

તમોએ સર્વ પોસ્ટો ખુશી સાથે વાંચી.

અનેક પ્રતિભાવો મળ્યાથી ખુશીભર્યો ઉત્સાહ !

આવી પોસ્ટો “તાના રીરી”ની કહાણીની પોસ્ટ સાથે પુર્ણ થઈ હતી.

અને તરત જ ૧૭મી સેપ્ટેમબેરનો દિવસ હતો..તો, મને ૨૫ વર્ષ પહેલા “ઓપન હાર્ટની સર્જરી”ની યાદ આવી. મે એક કાવ્યરૂપે પ્રગટ કરી….તમોએ મને શુભેચ્છાઓ આપી..હું સૌનો આભારીત છું.

આ પોસ્ટ દ્વારા હું ભવિષ્યની પોસ્ટો વિષે કહી રહ્યો છું !

આ પોસ્ટ બાદ….તમે નીચેની પોસ્ટો વાંચશો>>>

(૧) “તારલિયા ભાગ-૧”નું મારું પુસ્તક વાંચન

(૨) “ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ

(૩) મોદીજીનું શુભ સ્વાગતમ !

(૪) “કમુ અને ચંદ્રવદન”નામે જગપહેચાણ

આટલી પોસ્ટો બાદ મારી ઈચ્છા એટ્લી કે કાવ્ય પોસ્ટોરૂપે મારે સૌને પ્રભુભક્તિ તરફ વાળવા પ્રયાસ કરવો.

આવા હેતુ સાથે છે નીચેની પોસ્ટો>>>>

(૧) જ્ઞાનપંથ કે ભક્તિપંથ 

(૨) અલગ બની એકલપણું

(૩) ગુરૂ શોધવાની માથાકુટ ના કરવી

(૪) અસહાયને સહાય 

(૫) સંસારમાં સંતાન મૃત્યુની ઘડી

(૬) ધરતી છે તારી કર્મભૂમી

(૭) કુદરતના નવ રત્નો

(૮) પડછાયો મારો

(૯) પ્રભુજી દયા કરો !

(૧૦) પ્રભુને પ્રાર્થના મારી !

(૧૧) અરે ! મત કર તું અભિમાન !

આ પ્રમાણે તમો “ભક્તિરસ” ચાખશો.

આવા રસપાન થકી તમ હ્રદયે જો પ્રભુભક્તિનું બિન્દુ પડે તો મારૂં માનવું છે તમારા હ્રદયે જરૂરથી પ્રભુ પોતે બીરાજશે !

આવી પોસ્ટો વાંચવા તમો આતુર છો ?

જરા મને કહેશો ?

“બે શબ્દો”રૂપી પ્રતિભાવની આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 28th Post titled as “CHANDRAVICHARO SHABDOMA”

I had published the Poems on AKBAR & events related to his REIGN.

You enjoyed these posts.

Now by this Post I inform my readers about the FUTURE Posts.

And…invite ALL to come & read these Posts.

Dr. Chandravadan Mistry

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

૧૭મી સેપ્ટેમ્બરના દિવસની યાદ ! “તારલિયા ભાગ-૧”પુસ્તકનું મારૂં વાંચન

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Dhanjibhai  |  સપ્ટેમ્બર 20, 2014 પર 12:47 પી એમ(pm)

  Yes sir Bhakti RAS will be good.

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 20, 2014 પર 1:28 પી એમ(pm)

   ધનજીભાઈ,

   નમસ્તે !

   આ પોસ્ટ માટે તમે પ્રથમ પધારી પ્રતિભાવ આપ્યો.

   એ માટે આભાર અને ખુશી.

   એ જ ખુશીમાં આ રહ્યા ચંદ્ર-શબ્દો>>>>

   ધનજીભાઈ, તમે પહેલા ચંદ્રપૂકાર પર આવ્યા હતા,

   ત્યારે, પ્રતિભાવ પણ સુદર આપી ગયા હતા,

   એ હું કેમ ભુલી શકું ?

   આજે ફરી મારા બ્લોગ પર આવ્યા છો તમે,

   પોસ્ટ માટે પ્રથમ પ્રતિભાવ આપ્યો છે તમે,

   તો, હું કેમ ખુશ ના રહી શકું ?

   ફોન કરી વાતો કરી હતી મેં તમ સંગે,

   બે જીવો વાતો કરી, રંગાયા હતા પ્રેમ રંગે,

   એવું યાદ કરૂં છું હું ફરી ફરી !

   ….ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. pragnaju  |  સપ્ટેમ્બર 20, 2014 પર 1:22 પી એમ(pm)

  ઇર્શાદ

  જવાબ આપો
 • 4. pareejat  |  સપ્ટેમ્બર 20, 2014 પર 2:30 પી એમ(pm)

  ha ha neki aur poochh poochh uncleji.? aap je man ma hoy te lakho pan
  lakhta raho. aapnu lakhan hanmesha hriday ane munn ne sparsh karnaru hoy
  chhe, ghani vaar aapna lakhan mathi mane prerna pan male chhe.

  purvi

  જવાબ આપો
  • 5. chandravadan  |  સપ્ટેમ્બર 20, 2014 પર 3:36 પી એમ(pm)

   પુર્વી,

   આભાર !

   તારા શબ્દો વાંચી….હું કહું છું તને>>>

   હ્રદયની વાતો શબ્દોમાં,

   તે જ આવે ફરી હ્રદયમાં,

   લાગણીઓ ત્યારે જ ખીલે,

   જે ખીલી,એક ફુલ બને,

   ફુલની મહેકથી હૈયે આનંદ વહે,

   એવા આનંદથી જ પ્રેમ જન્મે !

   …..ચંદ્રવદન

   “ચંદ્રપૂકાર” પર પધારી પ્રતિભાવો તારા વાંચી મારા હૈયે છે ખુશી.

   અંકલ

   જવાબ આપો
 • 6. pravina Kadakia  |  સપ્ટેમ્બર 20, 2014 પર 4:27 પી એમ(pm)

  તારા શબ્દો વાંચી….હું કહું છું તને>>>
  હ્રદયની વાતો શબ્દોમાં,
  તે જ આવે ફરી હ્રદયમાં,
  લાગણીઓ ત્યારે જ ખીલે,
  જે ખીલી,એક ફુલ બને,
  ફુલની મહેકથી હૈયે આનંદ વહે,
  એવા આનંદથી જ પ્રેમ જન્મે !
  …..ચંદ્રવદન

  સુંદર ભક્તિભાવ

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  સપ્ટેમ્બર 20, 2014 પર 6:40 પી એમ(pm)

  Very nice posts continue your good work.
  Thanks
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. chandravadan  |  સપ્ટેમ્બર 20, 2014 પર 6:42 પી એમ(pm)

  This was an Email Response>>>>

  ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)

  Today at 9:14 AM
  Me On Saturday, September 20, 2014 9:14: Dear Mitro……A NEW POST @ my Blog…Please Read & COMMENT for the FUTURE POSTS which will be published…Just……
  Today at 9:22 AM

  himatlal joshi
  To Me Today at 10:32 AM

  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  તમારા વિચારો શબ્દોમાં વાંચવાની મજા આવી .
  Ata
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste ! Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: