અકબરના નવ રત્નો !

September 14, 2014 at 12:45 pm 13 comments

 

 

The Mughal ruler Akbar, despite his illiteracy, was a great lover of the artists and intellectuals. His passion for knowledge and interest in learning from great minds led him to attract men of genius to his court, known as the nine courtiers of Emperor Akbar or Navratnas:[1]

 

 

1 Abul Fazl (1551-1602) was the chronicler of Akbar’s rule
2 Faizi (1547-1595) was Abul Fazl’s brother. He was a poet who composed beautiful poetry
3 Miyan Tansen was a singer for King Akbar
4 Raja Birbal (1528-1583) was a poor Hindu Brahmin who was appointed to the court of Akbar for his intelligence, and became the court jester
5 Raja Todar Mal was a Hindu khatri and was Akbar’s finance minister,
6 Raja Man Singh was the foremost ablest among Akbar’s military commanders
7 Abdul Rahim Khan-I-Khana was a poet was
8 Fakir Aziao-Din was a mystic and an advisor.
9 Mullah Do Piaza was a advisor to Akbar.

 

અકબરના નવ રત્નો !

 

આજે કહેવું છે મારે અકબરના દરબાર વિષે,

જેમાં બાદશાહે ભર્યા હતા નવ રત્નો અણમોલ !……………(ટેક)

 

પહેલું રત્ન તે તાનસેનજી,

જે હતા મહા સંગીતકાર !……..(૧)

 

બીજુ રત્ન તે મુલા દો-પીઆઝ્જી

જે હતા જે હતા ધર્મ અને અન્યના સલાહકાર…….(૨)

 

ત્રીજુ રત્ન તે રાજા ટોડરમલજી,

જે હતા નાણાકીય બાબતે મહાજાણકાર,……(૩)

 

ચોથું રત્ન તે અબદુલ રહીમ ખાન ઈ ખાનાજી,

જે હતા એક કવિ અને સલાહકાર……(૪)

 

પાંચમું રત્ન તે અબુલ ફાઝલજી,

જે હતા મહાન ઈતિહાસ-લખનાર………(૫)

 

છઠ્ઠુ રત્ન તે ફેઈઝીજી,

જે હતા એક કવિ મહાન,…………….(૬)

 

સાતમું રત્ન તે ફકીર અઝીઆઓ-દીનજી

જે હતા એક  ધર્મફકીર અને સલાહદેનાર,…..(૭)

 

આઠમું રત્ન તે રાજા માનસીંહજી,

જે હતા એક મહા લડવૈયા………………..(૮)

 

નવમું રત્ન તે બીરબલજી,

જે હતા હાસ્ય ‘ને સલાહો દેનાર………..(૯)

 

આ રહ્યા નવ રત્નો, જે જાણ્યા તમે,

ચંદ્ર કહે, યાદ રાખજો હવે તમે !……..(૧૦)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૧૦,૨૦૧૪              ચંદ્રવદન

PLEASE NOTE…Some Names in the Kavya NOT MATCHING

SO…..I altered the Rachana which was posted.

The NINE NAMES now match with the INFO via GOOGLE

Still……Some may think as different

 

 

બે શબ્દો…

આ કાવ્ય રચના કરવા પહેલા બાદશાહ અકબરને આગળ રચેલ કાવ્યમાં યાદ કર્યા કારણે બીરબલની યાદ તાજી થઈ.

અને….અકબરના દરબારના નવ રત્નો યાદ આવ્યા.

પણ નવ કોણ કોણ હતા તેની ખબર ન હતી.

તો..ગુગલ પર જતા, સૌને જાણ્યા.

જાણ્યા બાદ, આ રચના શક્ય થઈ છે.

આશા છે કે ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It tells about the NINE JEWELS ( Nav Ratno) of the Akbar’s Court.

These are nine individuals in which Akbar saw the “special talents”.

Of these 9 two are well known..namely TANSEN & BIRBAL.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

Entry filed under: કાવ્યો. Tags: .

અકબરની બેગમોમાં જોધા ! બીરબલની કહાણી !

13 Comments Add your own

  • 1. pragnaju  |  September 14, 2014 at 1:17 pm

    અકબરના દરબારના નવ રત્નો યાદ આવ્યા.
    પણ નવ કોણ કોણ હતા તેની ખબર ન હતી.
    તો..ગુગલ પર જતા, સૌને જાણ્યા.
    જાણ્યા બાદ, આ રચના શક્ય થઈ છે.
    આશા છે કે ગમે !
    ગમી નિખાલસતા
    બીજા નવ રત્નોનું પણ ભાવવાહી રચનામા રુપાંતર કરશોજી

    કૃદરતના નવ રત્નો

    હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન

    માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન

    મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન

    પાનું – પન્ના: લીલા રંગનું રત્ન

    પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન

    લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

    વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

    પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન

    નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન

    રાજા ભોજના દરબારના નવ રત્નો

    મહાકવિ કાલિદાસ

    વૈદરાજ ધન્વંતરી

    ક્ષપણક

    શંકુ

    અમર

    વેતાલ

    ઘટર્ક્પર

    વરાહમિહિર

    વરુચિ

    અકબરના દરબારના નવ રત્નો

    અબુફઝલ ઇતિહાસકાર

    ટોડરમલ જમા બંધી નિષ્ણાત

    માન સિંહ સેનાધ્યક્ષ

    ફૈજી કવિ

    બદાઉની લેખક

    તાનસેન ગાયક

    દોપ્યાજી મુલ્લા

    મહેસદાસ બિરબલ હાજર જવાબી

    હકીમ હમામ વૈદરાજ

    રણજીત સિંહના દરબારના નવ રત્નો

    ફકીર અઝીઝુદીન – વિદેશ પ્રધાન

    હકીમ નુરુદ્દીન – શસ્ત્રા ગારના વડા

    રાજા દીનાનાથ – નાણા પ્રધાન

    ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક

    ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન

    મોહકમચન્દ – સર સેનાપતિ

    હરિસિંહ નવલા – અશ્વદળના સેનાપતિ

    દીવાન ચંદ – પાયદળના સેનાપતિ

    રાજા હીરાસિંહ – અંગત સલાહકાર

    Reply
    • 2. chandravadan  |  September 14, 2014 at 4:49 pm

      Pragnajuben,
      A most informative Comment.
      I really appreciate it !
      I will try to give the “Kavya Swarup” to Kudarat/Raja Bhoj/Raja Ranjit Shih’s Nav-Ratno.
      Thanks for inspiring me.
      Chandravadan

      Reply
  • 3. pareejat  |  September 14, 2014 at 3:49 pm

    sundar

    Reply
  • 4. Kalyani Vaishnav  |  September 14, 2014 at 4:40 pm

    nice information
    always nice poems. ..

    Reply
  • 5. P.K.Davda  |  September 14, 2014 at 8:25 pm

    અકબરના નવરત્નોને લાંબા સમય બાદ મળવાનું ગમ્યું.

    Reply
  • 6. mdgandhi21, U.S.A  |  September 15, 2014 at 12:28 am

    અકબરના દરબારમામં નવ રત્નો હતાં તે તો ખબર હતી, પણ બધા નામ તો આજેજ જાણ્યા.
    બહુ સુંદર અને અમૂલી જાણકારી આપી છે.

    અંગ્રેજી અને ગુજરાતીમાં એક-બે નામ મેચ નથી થતાં, કદાચ મારી સમજફેર હશે…

    Reply
    • 7. chandravadan  |  September 15, 2014 at 12:52 pm

      Mashukhbhai,
      Agee…Not matching.
      Abhar
      Dr Mistry

      Reply
  • 8. pravina  |  September 15, 2014 at 1:01 am

    મોગલ વંશ ઈતિહાસમાં ભણી હતી તે તાજો થયો.

    પ્રવિણા

    Reply
  • 9. riteshmokasana  |  September 15, 2014 at 1:07 pm

    nice poetry ! such informative .

    Reply
  • 10. ishvarlal R. Mistry.  |  September 15, 2014 at 5:30 pm

    Very nicely said & poem ,was not aware of old history.very informative.thankyou for sharing Chandravadanbhai.

    Ishvarbhai.

    Reply
  • 11. Ramesh Patel  |  September 17, 2014 at 5:32 pm

    ઈતિહાસની મધુરી યાદ આપે રમાડી દીધી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • અકબરના નવ રત્નો શાળાકીય દિવસોમાં અભ્યાસમાં આવ્યા બાદ ઘણા લાંબા સમયના વિરામ પછી તે યાદ આપના દ્વારા તાજી કરાવવામાં આવી. તે સમયે યાદ કરવા અને રાખવા મુશ્કેલ હતાં, પરંતુ આજે ખૂબજ સરળતાથી યાદ કરી શકાય તે સ્વરૂપ આપવામાં આવ્યું છે. આદરણીય પ્રજ્ઞાજુબેને સાથે સાથે ખૂબજ સુંદર પૂરક માહિતી આપી તે બદલ આપ બન્ને ને ધન્યવાદ.

    Reply
  • 13. chandravadan  |  September 20, 2014 at 6:39 pm

    This was an Email Response >>>>>

    Today at 10:42 AM
    ચંદ્ર વદન ભાઈ
    તમે મારા માટે ખાસ કાળજી લઈને અકબરના નવ રત્નોના નામ અને તેના કામ સાથે ગુજરાતીમાં મોકલ્યાં તે બદલ હું તમારો ઘણો આભારી છું ,

    Ataai
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Ataaji,
    Abhar Tamaro !
    Chandravadan

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,156 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: