Archive for સપ્ટેમ્બર 14, 2014

અકબરના નવ રત્નો !

 

 

The Mughal ruler Akbar, despite his illiteracy, was a great lover of the artists and intellectuals. His passion for knowledge and interest in learning from great minds led him to attract men of genius to his court, known as the nine courtiers of Emperor Akbar or Navratnas:[1]

 

 

1 Abul Fazl (1551-1602) was the chronicler of Akbar’s rule
2 Faizi (1547-1595) was Abul Fazl’s brother. He was a poet who composed beautiful poetry
3 Miyan Tansen was a singer for King Akbar
4 Raja Birbal (1528-1583) was a poor Hindu Brahmin who was appointed to the court of Akbar for his intelligence, and became the court jester
5 Raja Todar Mal was a Hindu khatri and was Akbar’s finance minister,
6 Raja Man Singh was the foremost ablest among Akbar’s military commanders
7 Abdul Rahim Khan-I-Khana was a poet was
8 Fakir Aziao-Din was a mystic and an advisor.
9 Mullah Do Piaza was a advisor to Akbar.

 

અકબરના નવ રત્નો !

 

આજે કહેવું છે મારે અકબરના દરબાર વિષે,

જેમાં બાદશાહે ભર્યા હતા નવ રત્નો અણમોલ !……………(ટેક)

 

પહેલું રત્ન તે તાનસેનજી,

જે હતા મહા સંગીતકાર !……..(૧)

 

બીજુ રત્ન તે મુલા દો-પીઆઝ્જી

જે હતા જે હતા ધર્મ અને અન્યના સલાહકાર…….(૨)

 

ત્રીજુ રત્ન તે રાજા ટોડરમલજી,

જે હતા નાણાકીય બાબતે મહાજાણકાર,……(૩)

 

ચોથું રત્ન તે અબદુલ રહીમ ખાન ઈ ખાનાજી,

જે હતા એક કવિ અને સલાહકાર……(૪)

 

પાંચમું રત્ન તે અબુલ ફાઝલજી,

જે હતા મહાન ઈતિહાસ-લખનાર………(૫)

 

છઠ્ઠુ રત્ન તે ફેઈઝીજી,

જે હતા એક કવિ મહાન,…………….(૬)

 

સાતમું રત્ન તે ફકીર અઝીઆઓ-દીનજી

જે હતા એક  ધર્મફકીર અને સલાહદેનાર,…..(૭)

 

આઠમું રત્ન તે રાજા માનસીંહજી,

જે હતા એક મહા લડવૈયા………………..(૮)

 

નવમું રત્ન તે બીરબલજી,

જે હતા હાસ્ય ‘ને સલાહો દેનાર………..(૯)

 

આ રહ્યા નવ રત્નો, જે જાણ્યા તમે,

ચંદ્ર કહે, યાદ રાખજો હવે તમે !……..(૧૦)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૧૦,૨૦૧૪              ચંદ્રવદન

PLEASE NOTE…Some Names in the Kavya NOT MATCHING

SO…..I altered the Rachana which was posted.

The NINE NAMES now match with the INFO via GOOGLE

Still……Some may think as different

 

 

બે શબ્દો…

આ કાવ્ય રચના કરવા પહેલા બાદશાહ અકબરને આગળ રચેલ કાવ્યમાં યાદ કર્યા કારણે બીરબલની યાદ તાજી થઈ.

અને….અકબરના દરબારના નવ રત્નો યાદ આવ્યા.

પણ નવ કોણ કોણ હતા તેની ખબર ન હતી.

તો..ગુગલ પર જતા, સૌને જાણ્યા.

જાણ્યા બાદ, આ રચના શક્ય થઈ છે.

આશા છે કે ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It tells about the NINE JEWELS ( Nav Ratno) of the Akbar’s Court.

These are nine individuals in which Akbar saw the “special talents”.

Of these 9 two are well known..namely TANSEN & BIRBAL.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

સપ્ટેમ્બર 14, 2014 at 12:45 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,244 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930