અકબરની બેગમોમાં જોધા !

સપ્ટેમ્બર 13, 2014 at 12:05 પી એમ(pm) 7 comments

 

 

Rajkumari Heer Kunwar, Phool Kanwar
Empress Consort of the Mughal Empire
Birth of jahangir.jpg
Artistic depiction of Mariam-uz-Zamani alias Harka Bai
Reign october 1 1562 – 27 October 1605
Consort Akbar
Issue Jahangir
House Kachwahas of Amer
Father Raja Bharmal
Born October 1, 1542
Amer, India
Died May 19, 1623 (aged 81)[1][2]
Agra, India[3]
Burial Tomb of Mariam-uz-Zamani, Sikandra,Agra[1]
Religion Hinduism

 

અકબરની બેગમોમાં જોધા !

અકબર જીવનમાં ત્રણ બેગમો નજીક હતી,

જેમાં, રૂકૈયા, સલીમા અને અંતે જોધા હતી,

ત્રણેનું જરા કહેતા, વાત જોધાની મારે કરવી !…………(૧)

 

 

રૂકૈયા તો બચપણથી બેગમ બની હતી,

સલીમા તો બહેરામ ખાનની પ્રથમ પત્ની હતી,

જેને બહેરમના મૃત્યુ પછી પત્નીરૂપે અકબરે સ્વીકારી !……..(૨)

 

 

અકબરની ઈચ્છાઓ રાજપુતાનામાં એનો પ્રભાવ રહે,

સંજોગો આવતા, અમેરના રાજા પાસે રાજકુંવરીનો હાથ માંગે,

આવી ઘટના થઈ હતી એવું ઈતિહાસ કહે !……………..(૩)

 

 

જન્મે જોધા હતી હલકા બાઈ કે અન્ય નામે,

ઓકટોબર ૧૫૪૨માં એનો જન્મ અમેર ધામે,

હિન્દુ-મુસલીમ લગ્ન આવું રાજનિતી નામે !…………..(૪)

 

 

જોધા હિન્દુ ધર્મ પાળે ‘ને અકબર એ સ્વીકારે,

એકબીજા ના હતા પ્રેમમાં પણ અંતે બે પ્રેમી બને,

“મરીઅમ-ઉઝ-ઝમાની”ની પદે જોધા અકબર પ્યારી બને !……(૫)

 

 

જોધા કારણે અકબર હિન્દૂને પ્રેમ દ્રષ્ટીએ નિહાળે,

કાયદાકાનુનો બદલી પ્રજામાં પ્રેમવાતાવરણ લાવે,

રાજપુતાના સાથે મિત્રતા અને અકબર સત્તાની હદો વધારે !………(૬)

 

 

સંતાનની ઝંખના અકબર હૈયે જ્યારે રહે,

ત્યારે જોધા સલીમ નામે પુત્ર આપે,

જે રાજગાદીએ આવતા જહાંગીર નામે સૌ પૂકારે !………………(૭)

 

 

૧૬૨૩માં જોધાનું મૃત્યુ,૮૧ વર્ષની વયે,

પુત્ર જહાંગીરે વાવ કરી, અંતિમ અંજલી ધરી,

ઈતિહાસે આવી છે જોધા કહાણી, જે મેં સૌને કહી !……………..(૮)

 

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૧૨,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

આજે તો સૌ ટીવી અને સીનેમાના યુગમાં જોધા વિષે જાણે.

“જોધા અકબર” નામે હિન્દી ફિલ્મ સૌએ નિહાળી.

હવે “જોધા અકબર” નામે ચાલે છે ટીવી સીરીઅલ.

જે જોવા મળે છે તેમાં “પરમ સત્ય” ના મળે. નાટકરૂપે સૌને ગમે એવા કારણે કોઈક ઘટનામાં ફેરફારો થયા હશે.

જે ગુગલ દ્વારા જાણ્યું તેમાં પણ જુદા જુદા વિચારો છે.

પણ….અકબર રાજપુતાની રાજકુંવરીને પરણ્યો હતો એ એક સત્ય છે.

આ રચના સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today is the Life Story of JODHA as a Poem in Gujarati.

Jodha was one of the 3 Begams of Akbar and she was very close & was given the Title of MARIUM-UZ- ZAMANI.

She gave a son SALIM ( who was on the known as JAHANGIR as he ruled Hindustan).

Jodha (by agreement) remained Hindu and died at the age of 81 in 1623.

Dr. Chandravadan Mistry.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

હિન્દનો બાદશાહ અકબર ! અકબરના નવ રત્નો !

7 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 13, 2014 પર 12:24 પી એમ(pm)

    યાદ રહી ગયુ
    જોધા અકબર’ ફિલ્મના ‘ખ્વાજા મેરે ખ્વાજા…’

    Khwaja Mere Khwaja From Jodha Akbar 1080P HD YouTube
    Video for khwaja mere khwaja► 6:51► 6:51
    http://www.youtube.com/watch?v=VTP4SHRR08c
    Aug 8, 2013 – Uploaded by Jaswanth Reddy
    A Beautiful song from Movie Jodha Akbar Music Director: A R Rahman Director: Ashutosh Gowarikar Producer …

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 13, 2014 પર 2:36 પી એમ(pm)

    એક હિંદુ રાજપૂત રાજકુંવરી જોધાબાઈ અને એક મોગલ બાદશાહ અકબર સાથેના લગ્ન ની કહાની ઘણી રસિક છે . આ અજબ પ્રેમ કહાની કાવ્યોમાં, લેખોમાં , ફિલ્મમાં અને ટી . વી.સીરીયલમાં એ ગુજતી રહે છે . .

    જવાબ આપો
  • 3. chandravadan  |  સપ્ટેમ્બર 13, 2014 પર 6:10 પી એમ(pm)

    This was an Email Response>>>>

    અકબરની બેગમોમાં જોધા !(2)
    Dear Mitro……Are you ready to read a New Post ? Please Click on the Title & read the Post….Then your Comments appreciated>>Chandravadan અકબરની બેગમોમાં જોધા !

    Today at 9:40 AM
    Purvi Malkan
    To Me Today at 10:13 AM
    મજા આવી ગઈ અંકલજી. ફરી મારો મનપસંદ વિષય

    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Thanks for your Comment.
    Dr. Mistry ( Uncle)

    જવાબ આપો
  • 4. P.K.Davda  |  સપ્ટેમ્બર 14, 2014 પર 2:28 એ એમ (am)

    રાજકર્તાઓમાં હિન્દુ-મુસ્લીમ લગ્નો થઈ શક્તા તો સામાન્ય પ્રજામાં કેમ ન થઈ શકે? એકવાર આ આંતર જાતીય લગ્નો થાય તો બે કોમો વચ્ચે તણાવ આપમેળે ઘટી જાય.

    જવાબ આપો
  • 5. chandravadan  |  સપ્ટેમ્બર 14, 2014 પર 1:17 પી એમ(pm)

    Email Response>>>>

    અકબરની બેગમોમાં જોધા !(3)
    Me Dear Mitro……Are you ready to read a New Post ? Please Click on the Title & read the Post….Then your Comments ……….

    Dharamshi Patel
    To Me Sep 13 at 8:45 PM
    Hari om,,

    Waw

    Dharamshi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamsihbhai,
    Abhar !
    Chandravadan

    જવાબ આપો
  • 6. mdgandhi21, U.S.A  |  સપ્ટેમ્બર 15, 2014 પર 1:27 એ એમ (am)

    તમે “હલકા બાઈ” શબ્દ વાપર્યો છે, ખરો શબ્દ “હરકા બાઈ” હોઈ શકે.. જોધાનું પાત્ર સુંદર છે…અને બે કોમો વચ્ચે વૈમનસ્ય અટકાવવા માટે આવા લગ્નો પ્રેરણાદાયી હતાં…

    જોકે સીરિયલને મોજમજા માટેનું પ્યાદુ બનાવવા માટે તો ઈતિહાસને મારી મચડીને વાર્તા અને પ્રસંગો બતાવ્યા છે, જેમાં એમ લાગે જાણે અકબરને ઘણી બધી બેગમો હતી અને એને જાણે બેગમો સાથે , ખાસ કરીને જોધા અને રૂકૈયા સાથે પ્રેમ કરવા સિવાય કોઈ ધંધોજ ન હતો, અને મહેલમાં કોણ ક્યારે ઘુસી જાય કે શું કરી જાય તેની ગતાગમજ નહોતી… ઈતિહાસમાં જે પ્રસંગો નથી ભણ્યાં તેવા તો અનેક પ્રસંગો મનોરંજનને નામે ઘુસાડ્યા છે….

    ઠીક છે, મનોરંજન અને પોષાક અને ઘરેણાની ભવ્યતાને માણવા માટે સીરિયલ જોવાની મજા પડે છે, હા, શર્ત એટલી કે ઈતિહાસ ભુલી જવાનો….

    જવાબ આપો
  • 7. chandravadan  |  સપ્ટેમ્બર 16, 2014 પર 11:56 પી એમ(pm)

    This was an Email Response>>>>

    અકબરની બેગમોમાં જોધા !(2)
    Me Dear Mitro……Are you ready to read a New Post ? Please Click on the Title & read the Post….Then your Comments appreciated>>Chandravadan અકબરની બેગમોમાં જોધા !
    Sep 13 at 9:40 AM
    himatlal joshi
    To Me Today at 10:20 AM
    જોધ્બાના દીકરા સલીમ ઉર્ફે જહાંગીરે શીખના પાંચમાં ગુરુ અર્જુન દેવ ને લોઢાના તવા ઉપર બેસાડી નીચે તાપ કરી અને એના માથા ઉપર ગરમ રેતી રેડી ને મારી નાખ્યા હતા એ વિષે વધુ વિગત કહેવા કૃપા કરશો ચંદ્રવદનભાઈ

    Ataai
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Ataaji,
    Abhar….I will try !
    Chandravadan

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 283,088 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: