Archive for સપ્ટેમ્બર 11, 2014

હિન્દનો બાદશાહ અકબર !

 

 

Akbar the Great
Posthumous portrait of Mughal Empreror Akbar.jpg
Flag of the Mughal Empire (triangular).svg 3rd Mughal Emperor
Reign 11 February 1556 – 27 October 1605[1][2]
Coronation 14 February 1556[1]
Predecessor Humayun
Successor Jahangir
Regent Bairam Khan (1556–1561)
Wives Ruqaiya Sultan Begum
Salima Sultan Begum
Mariam-uz-Zamani
Issue Hassan
Hussain
Jahangir
Murad
Daniyal
Aram Banu Begum
Shakr-un-Nissa Begum
Shahzadi Khanum
others
Full name
Abu’l-Fath Jalal ud-din Muhammad Akbar
House House of Timur
Father Humayun
Mother Hamida Banu Begum[3]
Born 14 October 1542[4]
Umerkot, Sindh
Died 27 October 1605 (aged 63)
Fatehpur Sikri, Agra
Burial Sikandra, Agra
Religion Islam,[5] Din-e-Illahi

 

 

હિન્દનો બાદશાહ અકબર !

અકબર હિન્દનો એક બાદશાહ હતો,

જેના જીવન વિષે કહેવા આ છે પ્રયાસ મારો !……..(ટેક)

 

 

૧૫૪૨ની સાલે મુગલ રાજવંશે એક બાળ જન્મે,

એવા સમયે પિતા જંગે, બાળદેખભાળ જુદા જુદા સ્થાને,

જલાલ-ઉ-દીન મહમદ નામે એ બાળને જગ જાણે !……………(૧)

 

 

પિતા એના હુમાયુન ‘ને માતા હમિદાબાનુ,

નાની વયે રાજગાદી સંભાળવાનું ભાગ્યે લખ્યું,

બેરમખાન માર્ગદર્શને વધતી સત્તા સરહદોએ રાજ વધ્યું !…………..(૨)

 

 

અન્ય રાજ્યો જીતી બાળબાદશાહ સત્તા વાધારે,

ત્યારે બાળ મનમાં હિન્દનો “રાજા મહાન”થવાનો લોભ રહે,

ત્યારે નથી અન્ય પ્રત્યે પ્રેમ લાગણીઓ હ્રદયે રહે !………………(૩)

 

 

રજપુતાના વિસ્તારે સત્તા મેળવવા અમેરની રાજકુંવરી પરણે,

જોધા નામે બેગમના પ્રેમમાં પડતા, હૈયે પ્રેમભાવના ઝરણા વહે,

 રાજ્યમાં સર્વ ધર્મોને માન સાથે,હિન્દુ પ્રજાને પણ લાભો મળે !…….(૪)

 

 

જલાલમાં સાહિત્ય, કળા અને માનવપ્રેમ ઝરણે, પ્રજા રાજી બને,

સૌ એવા પ્રેમમાં વ્હાલથી “અકબર”નામે જલાલને પૂકારે,

જ્ઞાનીઓની કદર કરતા,દરબારે “નવ રત્નો”ચમકે !…………(૫)

 

 

દિલ્હીમાં સત્તા મેળવી, સમગ્ર હિન્દુસ્તાનનો અકબર પ્યારો,

 ૨૭મીઓકટોબર ૧૬૦૫માં પ્રાણ છોડે ત્યારે પણ એ હતો સૌનો વ્હાલો,

આ રહી ગૌરવગાથા અકબરની, એ કહેવા ચંદ્ર છે ગાંડો ઘેલો !…….(૬)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧૨,૨૦૧૪                   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

જે જાણ્યું એટલું જ મેં કાવ્યરૂપે લખ્યું છે.

ઈતિહાસના પાને અકબરના રાજ વિષે વર્ણન છે.

મોગલ પ્રત્યે પ્રજાનો પ્રેમ જાગૃત કરવા માટે અકબર પહેલો હતો.

જે કાવ્યરૂપે લખ્યું તેમાં ભુલો હોય સુધારશો.

આશા છે કે આ પોસ્ટ તમોને ગમે !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the Life Story of AKBAR as a Poem in Gujarati.

The historical facts that I came to know by my research is the basis for my Poetic Creation.

Akbar took power on the Death of his father HIMAYUN in 1556 and ruled till his death in 1605.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry.

સપ્ટેમ્બર 11, 2014 at 12:57 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930