હિન્દુસ્તાનમાં મોગલ રાજની કહાણી !

September 10, 2014 at 12:10 pm 6 comments

 

 

Mughal Empire
گورکانیان (Persian)
Gūrkāniyān
مغلیہ سلطنت (Urdu)
Mug̱ẖliyah Salṭanat
1526–1857
Flag of the Mughal Empire
Flag
Map of the Mughal Empire.
The Mughal Empire during the reign of Aurangzeb c. 1700
Capital Agra
(1526–1571)
Fatehpur Sikri
(1571–1585)
Lahore
(1585–1598)
Agra
(1598–1648)
Shahjahanabad/Delhi
(1648–1857)
Languages Persian (official and court language)[1]
Chagatai Turkic (only initially)
Urdu (later period)
Religion Islam
(1526–1582)
Din-e Ilahi
(1582–1605)
Islam
(1605–1857)
Government Absolute monarchy,unitary state
with federal structure
Emperor[2]
 – 1526–1530 Babur (first)
 – 1837–1857 Bahadur Shah II (last)
Historical era Early modern
 – Battle of Panipat 21 April 1526
 – Siege of Delhi 21 September 1857
Area
 – 1700[a] 3,200,000 km²(1,235,527 sq mi)
Population
 – 1700[a] est. 150,000,000
     Density 46.9 /km²  (121.4 /sq mi)
Currency Rupee

Preceded by

Succeeded by
Timurid dynasty
Delhi Sultanate
Suri dynasty
Adil Shahi dynasty
Sultanate of Bengal
Deccan Sultanates
Maratha Empire
Durrani Empire
Indian Empire
Hyderabad State
Nawab of Carnatic
Nawab of Bengal
Nawab of Awadh
Kingdom of Mysore
Bharatpur State
Sikh Confederacy
Today part of  Afghanistan
 Bangladesh
 India
 Pakistan
  1. Jump up^ Area source:[3] Population source:[4]

 

હિન્દુસ્તાનમાં મોગલ રાજની કહાણી !

હિન્દુસ્તાનના ઈતિહાસે મોગલ રાજ હતું,

એના વિષે વિસ્તારે કહવાનું મન થયું !…..(ટેક)

 

 

મોગલ રાજની શરૂઆતે બાબરને નિહાળો,

ટર્કના બાદશાહનો વંશ હતો એવું તમે જાણો,

સાથે માતાના વંશે ગેન્જીસ ખાનને પણ જાણો,………….(૧)

 

 

કાબુલથી આવી, પંજાબમાં પ્રથમ સત્તાના બીજ રોપી,

૧૫૨૬માં દિલ્હીના સુલતાનને હટાવી, દિલ્હીની ગાદી લીધી,

આ ઐતિહાસીક ઘટના પ્રખ્યાત છે પાનીપટ યુધ્ધ નામે !……..(૨)

 

 

૧૫૩૦માં સત્તા વધારવા યુધ્ધો કરતા, બાબર મરે,

દીકરો હુમાયુ તરત જ દિલ્હીની ગાદી સંભાળે,

પણ, શેરશાહ હુમાયુનને હરાવી દિલ્હી સત્તા મેળવે……………(૩)

 

 

૧૨ વર્ષ બાદ, ૧5૫૫માં હુમાયુને દિલ્હી ગાદી ફરી લીધી,

અકસ્માતે પડતા, હુમાયુને એના પ્રાણ તજ્યા,

૧૫૫૬થી અકબરે ગાદી સંભાળવા શરૂઆત કરી,…………(૪)

 

 

ત્રણ બેગમોમાંથી રજપુતાની રાજકુંવરી કારણે સલીમ જન્મે,

અકબર સત્તા હેઠળ તો હિન્દુસ્તાન વિસ્તાર વધે,

સલીમના જહાંગીર હેઠળ તાજ મહલ બને,……………..(૫)

 

 

પુત્ર શાહજહાનની સત્તા નીચે હિન્દુ અને અન્ય ધર્મો પ્રત્યેનો પ્રેમ ઘટે,

ઐરંગઝેબ પણ દક્ષિણ વિસ્તારે સત્તા મેળવવા અસફળ રહે,

૧૭૦૭ પછી તો મોગલ કમજોરી નિહાળી, અંગ્રેજો સત્તા હાંસીલ કરે……(૬)

 

 

૧૫૨૬થી હિન્દુસ્તાનમાં શરૂ થયેલી મોગલ સત્તાની છે આ કહાણી,

જેનો૧૭૦૭માં અંત આવ્યો અને અંગ્રેજ સત્તાની વાત સૌએ જાણી,

૧૯૪૭ સુધી અંગ્રેજ ગુલામી અને અંતે આઝાદીની રહી કહાણી !…….(૭)

 

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ ૧૧,૨૦૧૪                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની પોસ્ટ એક કાવ્યરૂપે “મોગલ રાજ”નો ઈતિહાસ કહે છે.

૧૫૨૬થી શરૂ થયેલી સત્તાનો અંત ૧૭૦૭ પછી થયો અને અંતે હિન્દુસ્તાન અંગ્રેજ સત્તા હેઠળ હતું. જેનો અંત ૧૯૪૭માં આવ્યો.

ત્યારે, હિન્દુસ્તાનની વિશાળતા ટુટી અને ભાગલાઓ સાથે બે દેશોએ જન્મ લીધો.

ફક્ત મોગલ સત્તાનું વર્ણન આ પોસ્ટે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem narrating the MOGAL RULE of HINDUSTAN.

It began in 1526 & ended in 1707.

Later on, the British ruled.

In 1947, the British left dividing the GREAT NATION as 2 independent Nations ( Pakistan & Bharat (or India).

Hope you like the Post.

Dr. Chandravadan Mistry.

 

 

Entry filed under: કાવ્યો. Tags: .

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭) હિન્દનો બાદશાહ અકબર !

6 Comments Add your own

  • 1. pragnaju  |  September 10, 2014 at 1:40 pm

    અહીંથી શરુ થાય છે–બદખ્ખન પ્રાંત એ બૈરામનું જન્મસ્થાન. ૧૫૦૧ની સાલમાં બૈરામનો અહીં જન્મ મધ્ય એશિયાઈ તુર્કી કબિલામાં થયો હતો. પ્રથમ મોગલ બાદશાહ બાબરના લશ્કરમાં બૈરામના પિતા અને દાદા નોકરી કરતાં હતાં. એ વારસો જાળવી રાખતા બૈરામે પણ મોગલ સેનામાં ભરતી થવાનું પસંદ કર્યું. ત્યાં સુધીમાં શાસન બાબરના દીકરા (બીજા મોગલ બાદશાહ) હુમાયુના હાથમાં ાવી ચૂક્યુ હતું. બૈરામની ઊંમર તો ૧૬ વર્ષ જ હતી, પણ લશ્કરી આવડત તેનાં લોહીમાં વહેતી હતી. હુમાયુએ બૈરામથી પ્રભાવિત થઈને તેને પોતાની અંગત ટૂકડીમા શામેલ કરી દીધો.
    દિલ્હી જીતવા નીકળેલી હુમાયુની સેનાની કમાન બૈરામના હાથમાં હતી. મોગલ સૈૈન્યના એ કમાન્ડર-ઈન-ચીફ હતાં. તેમની લશ્કરી રણનીતિઓ અને વ્યુહાત્મક વિચારશક્તિ ગજબની હતી. પરિણામે બૈરામના ભાગ્યમાં જંગ હારવાના પ્રસંગો ખાસ આવવાના ન હતાં. એક પછી એક પ્રદેશ જીતતા દિલ્હી પહોંચેલા હુમાયુ …

    Reply
    • 2. chandravadan  |  September 10, 2014 at 10:00 pm

      Pragnajuben,
      Thanks for adding INFO on Bairam Khan’s Roll in making Akbar rule India.
      As I view the TV Series JODHA AKBAR….and MAHARANA PRATAP….I had known of Bairam Khan.
      Chandravadan

      Reply
  • 3. P.K.Davda  |  September 10, 2014 at 8:06 pm

    વાહ ! શરૂઆતમાં જ ઈતિહાસની accurate માહિતી આપી દીધી છે. પ્રજ્ઞાબહેનનું પણ ઇતિહાસનું જ્ઞાન અજબ ગજબનું છે. અમને તો ઈતિહાસમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવ્યા એટલે પત્યું.

    Reply
  • 4. chandravadan  |  September 10, 2014 at 10:26 pm

    This was an Email Response>>>>

    Me On Wednesday, September 10, 2014 7:05 AM, DEAR MITRO…..PLEASE COME & READ THE POST…..Click on the Title & POST YOUR COMMENTS>>>CHANDRAVADAN હિ
    Today at 7:08 AM
    Rajul Shah
    To Me Today at 10:54 AM
    Respected Chandravadabhai,

    New subject .No one can even think writing some thing on this subject.

    Rajul shah
    http://www.rajul54.wordpress.com
    >>>>>>>>>>>>>>>>……………………………….>.>>>>>>>>>>>>>>

    Rajulben,
    Thanks !
    ChandravadanBhai

    Reply
  • 5. sapana53  |  September 11, 2014 at 3:34 am

    nice information !!

    Reply
  • 6. ishvarlal R. Mistry.  |  September 12, 2014 at 1:23 am

    Good history of Mogul rule, very interesting knowledge. Thankyou for sharing.
    Ishvarbhai.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,712 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: