ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)

સપ્ટેમ્બર 9, 2014 at 12:04 પી એમ(pm) 6 comments

 

 

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)

 

જુલાઈ,૨૬,૨૦૧૪ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)” પ્રગટ કર્યા બાદ, અનેક પોસ્ટો પ્રગટ થઈ છે.

આ બધી પોસ્ટોમાં અનેક “કાવ્ય” પોસ્ટો છે.

થોડી થોડી કાવ્યપોસ્ટો પ્રગટ કર્યા બાદ કોઈ બીજી કેટેગોરીની પોસ્ટ હતી. આ પ્રમાણે વચ્ચેવચ્ચે તમે (૧) માનવ તંદુરસ્તી (૨) સુવિચારો (૩) ચંદ્રવિચારધારા (૪) ટુંકી વાર્તા વિગેરેનો સમાવેશ થયો હતો.

આજની આ પોસ્ટ દ્વારા હું મારા વાંચકોને જાણ કરૂં છું કે ……હવે પછી તમે મોગલ રાજ, અકબરના રાજ તેમજ અકબરના વિષે જાણકારી આપતી પોસ્ટો કાવ્યરૂપે વાંચશો.

તો….તમે રાહ જોશો નીચેની પોસ્ટો માટે>>>

(૧) મોગલ સત્તાની કહાણી

(૨) અકબરની જીવન કહાણી

(૩) અકબરની બેગમોમાં જોધા

(૪) અકબર દરબારના “નવ રત્નો”

(૫) બીરબલની જીવન કહાણી

(૬) તના -રીરીની કહાણી

આ બધીજ પોસ્ટો એક પછી એક પ્રગટ થશે.

તો….વાંચવા આવશોને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is “CHANDRA VICHARO SHABDOMA (27)”

It tells of the OLD Posts published….and reveals about the FUTURE POSTS.

There will be POEMS ( Kavya) of MOGAL RAJ PERIOD….then about AKBAR the GREAT….and then several OTHER Poems related to AKBAR REIGN.

Hope you will enjoy  reading these Posts !

 

Dr. Chandravadan Mistry

 

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિનંદન ! હિન્દુસ્તાનમાં મોગલ રાજની કહાણી !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 9, 2014 પર 12:16 પી એમ(pm)

  જરુર

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 9, 2014 પર 6:13 પી એમ(pm)

  રાહ જોઈએ એ બધી પોસ્ટો વિષે ચન્દ્ર વિચારો શું છે ?

  જવાબ આપો
 • 3. chandravadan  |  સપ્ટેમ્બર 9, 2014 પર 7:09 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Me DEAR MITRO….READY TO SEE THIS POST & THEN COME TO READ OTHERS POSTS?PLEASE DO COME>>>>CHANDRAVADAN….Click on the Title & POST your COMMENTS ! ચંદ્રવિચારો શબ્દોમ
  Today at 8:00 AM
  himatlal joshi
  To Me Today at 9:41 AM
  પ્રિય ચંદ્રવદન મીસ્ત્રીભાઈ
  મને તમારા કાવ્યો , લેખો ગમે છે . નવા લેખો હું જરૂર વાંચીશ અને કોમેન્ટ પણ આપીશ। . આતા
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Jarur avi koments aapajo !
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  સપ્ટેમ્બર 9, 2014 પર 7:12 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Me ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭) ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭) જુલાઈ,૨૬,૨૦૧૪ના દિવસે “ચ
  Today at 7:47 AM
  Me On Tuesday, September 9, 2014 7:47 AM, chadravada mistry ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭) ચંદ્રવિચારો શબ્

  Today at 8:00 AM
  P.K.Davda
  To Me Today at 8:30 AM
  You are really doing well with your blog posts.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  PK,
  Thanks !
  See you on the new Posts.
  CM

  જવાબ આપો
 • 5. pareejat  |  સપ્ટેમ્બર 10, 2014 પર 5:54 એ એમ (am)

  sundar

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  સપ્ટેમ્બર 12, 2014 પર 1:28 એ એમ (am)

  Thankyou Chandravadanbhai, looking forward to read your interesting posts.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: