૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિનંદન !

સપ્ટેમ્બર 7, 2014 at 1:56 પી એમ(pm) 7 comments

 

Happy Birthday

 

૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિનંદન !
કાકા, ૮૦મી બર્થડે છે તમારી અને ખુશી છે અમોને,
કાકા, પ્રણામ સહીત વંદન છે મારા તમોને !………….(ટેક)
વેસ્માના ભુરીયા ફળિયે યુવાનીના દિવસો તમારા,
ત્યારે બચપણના દિવસો હતા મારા,
સાથે બેસી ભોજન કર્યાનું યાદ કરજો તમે !……………..(૧)
છોડી વેસ્મા ગયા હતા પરદેશ ફીજીમાં તમે,
છોડી વેસ્મા હું પણ પરદેશ આફ્રીકા ગયાનું જાણ્યું હતું તમે,
યાદ કરી મોકલ્યો હતો યુવાની ફોટો તમે મને !…………(૨)
આફ્રીકાથી અમેરીકા આવ્યો હતો હું અંતે જ્યારે,
ફીજી તમોને મળવા માટે આતુર હતો ત્યારે,
સ્નેહ લાગણીઓના તાંતણે હાલત હતી એવી મારી !……….(૩)
તમે ફીજી છોડી ન્યુઝીલેન્ડ રહેવાનું શરૂં કર્યું,
પ્રથમ ફીજીની દુકાન નિહાળી, મળી ન્યુઝીલેન્ડમાં હૈયું ખુશીથી ભર્યું,
એ સ્નેહમિલનની યાદ મારા દીલમાં આજે રહે !……………(૪)
૨૦૧૪માં ૨૭મી ઓગસ્ટનો શુભ દિવસ ના ભુલાશે કદી,
૮૦મી બર્થડે ઉત્સવની એ તો રહી છે એક શુભ ઘડી,
ભલે હું આજે દુર તમોથી, પ્રણામ છે તમોને મારા !…………(૫)
ઓ, પ્યારા કાકા મારા, તમે જુગ જુગ જીઓ,
તંદુરસ્તી ભર્યા જીવન સફરે આગે ચાલતા રહો,
હ્રદય ખોલી, ચંદ્ર પ્રભુને તમારા માટે પ્રાર્થનાઓ કરે !………(૬)
કાવ્ય રચના તારીખ ઓગસ્ટ,૨૪,૨૦૧૪                     ચંદ્રવદન 

બે શબ્દો…

 

ન્યુઝીલેન્ડથી એક ફોન કોલ આવ્યો.

એ હતો યોગેશનો.

૨૭મી ઓગસ્ટના દિવસે એના પિતાજીની ૮૦મી બર્થડે હતી.

એ માટે એક “સરપ્રાઈઝ”પાર્ટી હતી.

એ માટે “શુભેચ્છા” વીડીઓ ક્લીપરૂપે મોકલતા સમયે આ રચના થઈ.

આજે તમે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

ગોપળભાઈ એટલે મારા કુટુંબી અને વેસ્મા ગામે ફળિયે અમારા ઘરની બાજુમાં એમનું ઘર.

એમને પ્રણામ સહીત શુભેચ્છાઓ પાઠવતા હૈયે ખુબ જ ખુશી હતી.

આ પોસ્ટ તમોને ગમે એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today is a Poem in Gujarati expressing my “Best Wishes” to my Uncle GOPALBHAI MISTRY of NEW ZEALAND.

His 80th Birthday was on 27th August 2014.

I hope you like this Post as a Poem for him.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

મેનટોર કહો કે માર્ગદર્શક કહો ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 7, 2014 પર 4:47 પી એમ(pm)

  ૮૦ મી્ બર્થ ડે ના અભિનંદન !

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  સપ્ટેમ્બર 7, 2014 પર 11:03 પી એમ(pm)

  બધા સંબંધીઓને યાદ કરવાની તમારી રીત બહુ અનુકર્ણીય છે.

  જવાબ આપો
 • 3. chandravadan  |  સપ્ટેમ્બર 8, 2014 પર 1:34 એ એમ (am)

  This was an Email Response>>>>

  Re: ૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિન
  himatlal joshi
  To Me Today at 5:27 PM
  હું તો ગોપાલ કાકા નહિ કહું પણ ભાઈ કહીશ કેમકે એ મારાથી એ ઘણા નાના છે . તો ગોપાલભાઈને મારા તરફથી જન્મ દિવસની હાર્દિક વધાઈ . બ્લોગ વાળા આતાના રામ રામ

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Khub Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  સપ્ટેમ્બર 8, 2014 પર 12:02 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Me Yogesh A Poem on your Dad is a Post @ Chandrapukar>>>> ૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિનંદન ! September 7, 2014 at 1:56 pm

  Sep 7 at 7:00 AM
  Yogesh Mistry
  To Me Today at 2:29 AM
  Jai Shree Krishna Chandra vadan Bhai;

  Thank you .

  Best regards

  Yogesh Mistry

  Managing Director
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Yogesh,
  Thanks for reading the Post & your Response.
  You must have shown it to your Dad.
  Chandravadanbhai

  જવાબ આપો
 • 5. chandravadan  |  સપ્ટેમ્બર 8, 2014 પર 12:54 પી એમ(pm)

  This was an Email Response>>>

  Me DEAR MITRO,…..PLEASE CLICK on the TOPIC & POST your COMMEMT ૮૦મી બર્થડેના ગોપાળકાકાને અભિનંદન ! ૮૦મી બર્થડેના ગ
  Sep 7 at 3:47 PM
  Dharamshi Patel
  To Me Sep 7 at 8:41 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  સપ્ટેમ્બર 8, 2014 પર 1:56 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપ વિદેશમાં હોવાં છતાં કોઈને ભુલી શકતા નથી એ ખુબ જ મોટી વાત છે,

  આપ હંમેશા ગ્રાઉન્ડ પર રહી બધાને યાદ રાખો છો સાહેબ

  ખુબ જ સરસ રચના ……….૮૦ મી્ બર્થ ડે ના અભિનંદન !

  જવાબ આપો
  • 7. chandravadan  |  સપ્ટેમ્બર 8, 2014 પર 4:17 પી એમ(pm)

   Kishorbhai,
   You came.
   You read this Post & other OLD Posts.
   Thanks for your Comments on all the Posts.
   Please REVISIT my Blog.
   ChandravadanBhai

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: