Archive for સપ્ટેમ્બર 3, 2014

“ભક્તિભાવના ઝરણા”ફરી પુસ્તકરૂપે !

 

 

 

 

 

BBZ2

 

 

આત્મિય ચન્દ્રવદનભાઈના તેમના સીત્તેરમાં વર્ષ નિમિત્તે પ્રકાશિત “ભક્તિભાવના ઝરણાં” પુસ્તકમાં તેઓએ ૧૬૦ જેટલા ભક્તિ અને અધ્યાત્મ સભર કાવ્યો રજુ કર્યા છે. ઉપરાંત આ પ્રકાશન ની વિષેષતા એ છે કે રચનાઓ શબ્સસઃ ગુજરાતી અંગ્રેજીમાં ટાઈપ કરી તેનો ભાવાર્થ પણ તેઓએ ટૂંકમાં સમજાવ્યો છે. અને ખાસ તો આ પુસ્તકનો ઉચ્ચ હેતુ જે ગુજરાતી ભાષા સાચવવાનો છે તે બહુ મહત્વની વાત છે. તેમની દિકરીઓ આ ગુજરાતી રચના સમજી સ્ગકે માટે તેઓએ સ્વયં ભાષાંતર કરી પ્રકાશિત કરી છે…..

 

 

“ભક્તિભાવના ઝરણા”ફરી પુસ્તકરૂપે !

મારા કાવ્યલેખનની પ્રભુપ્રેરણાની પ્રસાદી છે.

આવી સફર અનેક વર્ષો પહેલા શરૂ થઈ હતી.

ત્રણ નાની પુસ્તીકાઓને “ત્રિવેણી સંગમ” નામે એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા બાદ મારા હૈયે ફક્ત એક જ ઈચ્છા હતી ….”આ અનેક રચનાઓમાંથી ભક્તિભાવ ભરેલી રચનાઓ ચુંટી એક પુસ્તક પ્રગટ કરવું !”

અને…મુંબઈ રહીશ શ્રી વિનોદભાઈ પ્રજાપતિના સહકારે જ્યારે કાવ્યસંગ્રહરૂપે “ભક્તિભાવના ઝરણા” એક પ્રસાદીરૂપે પ્રગટ કરી ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી હતી.

અનેક વર્ષો વહી ગયા.

૨૦૧૩માં જ્યારે મારા ૭૦ વર્ષ પુરા થવા ત્યારે મારી દીકરીએ જ કહેલા શબ્દો યાદ આવ્યા….”પપ્પા, તમે કાવ્યો ગુજરાતીમાં પ્રગટ કર્યો, પણ હું ગુજરાતી સમજુ પણ વાંચી ના શકું તો લાભ શું ?”

અને, એ યાદ કરતા, શ્રી દીલીપભાઈ ગજ્જરના માર્ગદર્શન અને સહકારે ફરી “ભક્તિભાવના ઝરણા”ની પુસ્તક.આ પ્રમાણે શક્ય થતા મારા હૈયે એક “અનોખો આનંદ” વહી રહ્યો છે. એક વિચારને સાકાર કરનાર પ્રભુ જ છે. તો…પ્રભુજીને કોટી કોટી પ્રણામ સહીત વંદન !

પુસ્તક વિષે હું પોસ્ટરૂપે લખું તે પહેલા જ દીલીપભાઈએ એમના બ્લોગ પર આ ઘટના બ્લોગજગતને જાહેર કરી ( તારીખઃ૧૪, ઓગસ્ટ ૨૦૧૪ ). તો…હું વિનંતી કરૂં કે નીચેની લીન્ક દ્વારા તમે એ પોસ્ટ જરૂર વાંચો>>

http://leicestergurjari.wordpress.com/2014/08/14/ભક્તિભાવના-ઝરણાં-2/

Dilip Gajjar

 

હું મારા પ્રગટ કરેલા પુસ્તક વિષે બીજું શું કહું ?

જે કોઈ વાંચશે તે જ એના વિષે કહેવાને હ્ક્કદાર છે.

પુસ્તકમાં ભુલો હોય તો માફી.

પુસ્તકવાંચન બાદ વાંચક્ને ખુશી તો એનો આનંદ.

પણ…જો પુસ્તકવાંચનાર કહે કે “આ તે કાંઈ કાવ્ય રચનાઓ કહેવાય ?” એવા નારાજ થયેલને હું કહીશ ” તમે કહો તે સત્ય છે ! કાવ્ય લખવાની મને સમજ નથી તો કાવ્ય અર્થે કાવ્ય નહી…પણ હું નથી કવિ. મેં તો મારા હ્રદયભાવો શબ્દોમાં ગોઠવી પ્રગટ કર્યા છે. તમે એ વાંચવાની તસ્દી લીધી તે માટે તમારો આભાર !”

આજે..તમે પધારી આ પોસ્ટ વાંચી તે માટે આભાર !

ફરી બ્લોગ પર પધારજો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post informs about a Book published by the name “BHAKTIBHAVNA ZARANA”.

A book with the similar name was published as a Collection of the Devotional Poems in Gujarati.

As my daughter ( who speaks & understand Gujarati) who can not read in Gujarati, I had published this Book with the Poem in Gujarati script and along with that on the same page is the Poem written in ENGLISH script as per the phonation in Gujarati, Thus a reader can understand the Poem’s message.

I thank DILIP GAJJAR of England to assist me in this Project.

Those who will read this Book will judge its value.

Dr. Chandravadan Mistry.

સપ્ટેમ્બર 3, 2014 at 4:17 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930