રાજનિતી છેત્રે ઝોંકું

ઓગસ્ટ 26, 2014 at 3:53 પી એમ(pm) 5 comments

 

 

 

 

રાજનિતી છેત્રે ઝોંકું
 
રાજનિતીના છેત્રે રાહુલજી આજે રમી રહે,
રમતા,રમતા, લોકસભામાં એમને ઝોંકું આવે,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય ! ………….(૧)
 
રાહુલજીને ઝોંકું આવ્યું તે તો ટીવી કેમેરાએ જોયું,
દ્રષ્ય આવું પકડાયું એનું સર્વને જાહેર થઈ ગયું,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે,અહીં તો ના ધારેલું થાય !…………..(૨)
 
લોકસભામાં ભાષણો સાંભળતા ઝોંકાઓ હોય અનેકને,
યુવાનીમાં ઝોંકાનો બિરદ તો મળે ફક્ત એક રાહુલજીને,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૩)
 
કોંગ્રેસ કહે આ તો કાંઈ જ ના થયું કહેવાય,
ત્યારે ભાજપ કહે આ જ તો ખરેખર ખોટું કહેવાય,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૪)
 
હવે, ભારતની જનતા ઝોંકા વિષે શું કહે ?
જે જનતા માનશે તે રાજનિતીમાં સત્ય રહે,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૫)
 
 
કાવ્ય રચના તારીખ જુલાઈ,૧૦, ૨૦૧૪                         ચંદ્રવદન

બે શબ્દો…

સમાચારો તો અખબારો આપતા રહે.

ભારતની પારલામેન્ટમાં થઈ રહેલ ચર્ચાઓ સમયે એક ફોટો.

અને….

આ ફોટા આચારીત આ રચના.

ગમી ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

 
FEW WORDS…
 
Today’s Post is a Post as a Poem in Gujarati based on a VIDEO CLIP PHOTO taken in the Indian Parliament in which RAHUL GANDHI ( MP) is seen dozziung.
The Poem takes this as an example, and talks of such episodes in the POLITICAL Environment.
The POLITICS is a GAME.
The RULES changes all the times.
Let us see what the NEW Government of INDIA do for the COUNTRY & its POEPLE !
 
Dr. Chandravadan Mistry

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વિવેકના માતા પિતા ! ધર્મેન્દ્રને ચંદ્ર-અંજલી !

5 ટિપ્પણીઓ Add your own

 • 1. mdgandhi21, U.S.A.  |  ઓગસ્ટ 26, 2014 પર 6:12 પી એમ(pm)

  સરસ રચના કરી છે…..

  જવાબ આપો
 • 2. pravinshastri  |  ઓગસ્ટ 26, 2014 પર 6:33 પી એમ(pm)

  બિચારો થાક્યો છે. દયા પાત્ર છે.

  જવાબ આપો
 • 3. sapana53  |  ઓગસ્ટ 27, 2014 પર 12:04 એ એમ (am)

  સરસ કવિતા ભાઈ આતો રાજ્નિતી !!!

  જવાબ આપો
 • 4. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2014 પર 5:46 પી એમ(pm)

  This was Email Response>>>>

  On Saturday, August 30, 2014 11:13 PM, pradip raval wrote:

  aapni rajiv gandhi ni ungh ni rachna na katax ni kavita aa ank ma chhapi chhe je joyi ne javab aapso

  JAN FARIYAD ( International Weekly )

  PRADIP RAVAL ( Editor)
  677/2, “GH” Type, Sector – 8, Gandhinagar.
  Ph. No . : 079-23238022 M : +91 9824653073
  E-mail : prdpraval@yahoo.co.uk
  Web : http://www.janfariyad.com

  Jan Fariyad Issue 31-8-14

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  Me
  To pradip raval Today at 6:36 AM
  Pradipbhai,
  Read it !
  Abhar for publishing it !
  Hope all well @ Gandhinagar.
  Chandravadan

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  સપ્ટેમ્બર 3, 2014 પર 1:09 એ એમ (am)

  રાજકીય વિટંબણાની માર્મિક કવિતા…સરસ રીતે પ્રગટી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: