કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજો !

August 21, 2014 at 12:03 pm 6 comments

http://keralites.net/

 

કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજો !

કિરીટભાઈ અને વર્ષાબેન તમે ક્યારે અમ ઘરે આવશો ?

વાટ જોઈ રહ્યા છીએ અમો, જરૂરથી જલ્દી આવજો !……………(ટેક)

 

 

રૂપા,દીકરી અમારી તમારા વિરલને મળે એમાં પ્રભુઈચ્છા હશે,

જેના કારણે, ઋણસબંધો આપણા બંધાયા, એમાં પ્રભુકૃપા જ હશે,

તો હવે, તમોને હમઘરે બોલાવવાનો હક્ક છે અમારો !…………………(૧)

 

 

બંધાયા છીએ આપણે સ્નેહના તાંતણે જો હવે,

ક્યારે પધારશો ? એવું પૂછવાનો હક્ક છે અમોને હવે,

તો હવે, અમારી આશાઓનું માન રાખી જલ્દી આવશોને ?……………..(૨)

 

 

રૂપા-વિરલ લગ્ન બાદ, કેનરથી કેલીફોર્નીઆ અનેકવાર આવ્યા હતા,

એવા સમયે, સંજોગોના કારણે ના આવ્યા કે ના મળી શક્યા હતા,

તો, હવે, સંજોગો એવા બનાવજો કે તમો અમઘરે પધારી શકો !………..(૩)

 

 

ધીરજ રાખી છે અમોએ ઘણી, વાટ જોતા રહીશું અમે,

સમય વહી જાય છે,છતાં ટકાવી છે પ્રભુનામે ધીરજ અમે,

હવે તો,પધારી, હૈયે ભરેલી આશાઓને પુરી કરજો તમે !……………..(૪)

 

 

હૈયું અમારૂં ખોલી, આજે પ્રભુને પ્રાર્થના છે અમારી,

ભાગ્યમાં વિધાતા લખી દેજે જલ્દી મુલાકાત અમારી,

હવે તો, એવા વિચારોમાં જીવન સફર કરીએ છે અમે !……………..(૫)

 

 

કાવ્ય રચના ઃ તારીખ, જુલાઈ, ૨૮, ૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો….

જુલાઈ ૨૦૧૪ના માસે….વર્ષાબેન અને કિરીટ્ભાઈ શાહ બંને કેલીફોર્નીઆમાં.

જુલાઈ ૨૭ના દિવસે વિરલની બર્થડે હતી એ કારણે.

સમય ટુંકો હતો….પણ બંને એકસાથે અમારા ઘરે ના આવી શક્યા.

પણ….વર્ષાબેન થોડા કલાકો માટે આવી શક્યા તેની ખુશી અનુભવી, પ્રભુનો પાડ માન્યો.

હવે તો….એક દિવસ, બન્ને અમારા ઘરે રહે એવી આશાઓ હૈયે ભરી….આ આશાઓ પ્રભુ જરૂર પુર્ણ કરશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem in Gujarati with the desire to have KIRITBHAI & VARSHABEN SHAH ( Viral’s Parents) to be at our HOME.

Due to some circumstances, even when they had come to California from Kenner, it was not possible to come to our Home @ Lancaster, California.

In this Poem our wish is expressed to have them @ our HOME soon.

Then…a prayer to God to make this a REALITY.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા (૧૩)…. પ્રેમ, શાંતી, અને મુક્તિ વિવેકના માતા પિતા !

6 Comments Add your own

 • 1. pragnaju  |  August 21, 2014 at 12:20 pm

  યાદ આવે

  ગર નહીં વસ્લ તો હસરત હી સહી

  Reply
 • 2. chandravadan  |  August 22, 2014 at 9:21 pm

  This was an Email Response to this Post>>>>

  Ishvarlal Mistry
  To Me
  Today at 1:57 PM
  Hello Chandravadanbhai,
  Thanks for your very interesting posts. I am in London for wedding occasion.
  I may be able to read ,but not reply.
  Thanks
  Ishvarlal.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ishvarbhai,
  Thanks for reading the Post.
  Enjoy in London
  Chandravadan

  Reply
 • 3. riteshmokasana  |  August 23, 2014 at 7:26 am

  અંકલ તમારું દિલ વિશાળ છે. નરસિંહ મહેતા પણ ભગવવાને ગાઈને કહેતા કે બોલાવતા. મહેમાન ને તમે ભગવાનનું રૂપ માનો છો તે જ ગ્રેટનેસ છે. તમારું સાહિત્ય ઝરણું અખંડ રહે !

  Reply
 • 4. chandravadan  |  August 23, 2014 at 12:25 pm

  This was an Email Response>>>

  Me કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજો ! કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજ
  Aug 22 at 6:31 AM
  Dharamshi Patel
  To Me
  Aug 22 at 8:36 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharmshiji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 5. Dilip Gajjar  |  August 23, 2014 at 12:35 pm

  કિરીટભાઈ અને વર્ષાબેન તમે ક્યારે અમ ઘરે આવશો ?
  વાટ જોઈ રહ્યા છીએ અમો, જરૂરથી જલ્દી આવજો !……………(ટેક)
  khub j bhavsabhar post.

  Reply
 • 6. Vinod R. Patel  |  August 24, 2014 at 2:14 am

  મહેમાનોને ભાવથી ઘેર બોલાવવા એવી મનમાં ભાવના રમી રહી

  એમાંથી જન્મ્યું ચદ્રવદનભાઈનું મહેમાન નવેશીનું કાવ્ય ભાવવાહી

  ધન્ય ..ધન્ય

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

August 2014
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: