સુવિચારો…..મનુષ્યવાણી !

ઓગસ્ટ 12, 2014 at 12:01 પી એમ(pm) 14 comments

 

 

 

 

સુવિચારો…..મનુષ્યવાણી !

 

(૧) મીઠી વાણી દ્વારા અસત્યને સાંભળવા બદલે કડવી વાણી દ્વારા સત્યને જાણનાર જ ખરો જ્ઞાની કહેવાય.

 

(૨) મીઠી વાણીમાં વખાણો સાંભળવા કરતા કડવી વાણીની ટીકાઓ સાંભળવી એ જ યોગ્યતા કહેવાય.

 

(૩) સંસારમાં માનવીઓ છે ભાત ભાતના…કોઈ કહે મીઠી વાણી, કોઈ કહે કડવી વાણી…ભલે બધું જ સાંભળીએ  પણ સત્યને પારખી જે કોઈ આગેકુચ કરે એજ ખરો સંસારનો માનવી.

 

(૪)તમે તમારી વાણી પર કાબુ રાખો.જે કંઈ કહેવું હોય તે મિઠાશ સાથે જ કહો કે સમજાવો…અને, જો એવું ના આવડતું હોય તો મૌન રહો !

 

(૫) તમે જો કોઈની ટીકા કરવા મો ખોલો તે પહેલા તમે તમારા અંતરઆત્માને જરા પૂછી લેશો તો તમે તમારી જ કરેલી ભુલો જાણતા તમે ટીકા કરવા છોડી દેશો !

 

(૬) વાણીના શબ્દો, મનના વિચારો અને હ્રદયની ભાવનાઓ સાથે અંતર-આત્માનું મિલન થાય, ત્યારે અસત્ય કદી પણ પ્રગટી ના શકે એ જ સનાતન સત્ય છે !

 

લેખન તારીખ ઃ ડીસેમ્બર,૨,૨૦૧૩                                   ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે “સુવિચારો” !

એ વિચારો છે “મનુષ્યની વાણી” વિષે.

શબ્દોથી બનેલી “વાણી” ….એક તીર જેમ બહાર આવતા પાછી ખેંચી શકાતી નથી, એ હંમેશા ધ્યાનમાં લેવાનું છે.

એથી જ, જે કાંઈ કહો તેમાં “મિઠાશ” ભરો…કડવાશથી દુર રહો….અન્યનું “ભલુ” થાય એવી ઈચ્છા રાખો.

આજની પોસ્ટ ગમી ?

ઘણા લાંબા સમય બાદ “સુવિચાર”ની પોસ્ટ દ્વારા “ચંદ્રવાણી” છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is on the WORDS of WISDOM or SIVICHARO.

The Subject is the SPEECH of the HUMANS.

It is nice to say sweetly….say the truth.

If your speech is nasty, you hurt others….If you are not able to say sweetly it will better that you keep your silence.

This is the message !

Dr. Chandravadan Mistry

 

 

Entry filed under: સુવિચારો.

નરસૈયા રે થાવું રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

14 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 12, 2014 પર 12:11 પી એમ(pm)

  આજે દરેક વ્યક્તિ સાક્ષર છે તેમની પાસે જ્ઞાન છે અને તેથી જ અહંકાર પણ આવ્યો છે. કોઈપણ સંબંધ વચ્ચે મીઠી વાણી દ્વારા સેતુ સાધી શકાય છે. ત્રણ તબક્કે મીઠી વાણી રાખવી જોઈએ, કોઈ આપણને પ્ર®ન પૂછે ત્યારે, આપણે કોઈને પ્ર®ન પૂછીએ ત્યારે અને ત્રીજું જ્યારે આપણે કોઈને આદેશ આપીએ ત્યારે. તેના દ્વારા જ અહંકારનો નાશ કરી શકાય છે.

  જવાબ આપો
 • 2. Dhanjibhai Prajapati  |  ઓગસ્ટ 12, 2014 પર 12:35 પી એમ(pm)

  Sir, very good Suvichars.
  Thanks.

  જવાબ આપો
  • 3. chandravadan  |  ઓગસ્ટ 12, 2014 પર 1:19 પી એમ(pm)

   Dhanjibhai,
   I think this is the 1st time you have commented on my Blog.
   I thank you.
   I am glad that you enjoyed this Post.
   Please do REVISIT.
   Chandravadan

   જવાબ આપો
 • 4. chandravadan  |  ઓગસ્ટ 12, 2014 પર 6:31 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Purvi Malkan
  To Me
  Today at 10:03 AM
  chelli line bahu j gami.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar for your Comment.
  Uncle

  જવાબ આપો
 • 5. chandravadan  |  ઓગસ્ટ 12, 2014 પર 6:35 પી એમ(pm)

  An Email Response>>>>

  C S Bhatt
  To Me
  Today at 9:33 AM

  priy bhai chandravadan:

  chndra’s suvicharo are quite inspiring! hope both of you dong fine and kamuben may by now fully recovered pain. we are in SFO and enjoying the cool weather of bay area. i briefly spoke with Raman and usuallay he is busy. what’s new with you? any plan to attend fall yog retreat? let me know. have a nice day. Jay Shri Krushna!

  chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Thanks !
  Nice of you to read the Post away from your Home.
  Glad that you liked this Pist.
  Enjoy @ SFO
  We are OK
  Chandravadan

  જવાબ આપો
 • 6. mdgandhi21, U.S.A.  |  ઓગસ્ટ 12, 2014 પર 7:40 પી એમ(pm)

  સાવ સાચી વાત છે….વાણી એ તમારા સંસ્કારનું રીમોટ કંટ્રોલ છે…. કયુ બટન દબાવો એના ઉપરથી તમારા સંસ્કાર દેખાઈ આવે છે… સાચું બટન દબાવશો તો તમારી ઉજ્જવળતા તરતજ સામે આવશે… કડવી નહીં પણ ખોટી અને ખરાબ વાણીથી તો કેટલાયે યુધ્ધો થયા અને ગણ્યા ગણાય નહીં તેવા કેટલાયે ઘર-સંસાર પણ ભાંગ્યા હશે.

  અહંકાર વગરની મીઠી અને મધુર વાણી સહુને ગમે…

  બધા સુવિચારો ઉત્તમ છે.

  જવાબ આપો
 • 7. pravina  |  ઓગસ્ટ 13, 2014 પર 12:20 એ એમ (am)

  very nice collection of “Suvichar”.

  જવાબ આપો
 • 8. pareejat  |  ઓગસ્ટ 13, 2014 પર 12:31 એ એમ (am)

  બહુ જ સુંદર આત્મવાણી

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  ઓગસ્ટ 13, 2014 પર 1:17 એ એમ (am)

  નહી બોલેંલા શબ્દોના તમે માલિક છો , બોલેલા શબ્દોના તમે ગુલામ છો .

  શબ્દોનું તીર છૂટ્યા પછી પાછું વાળી શકાતું નથી એ તમારી વાત સાચી છે .

  વાણી અને પાણીનો બગાડ ના પાલવે .,સંભાળીને વાપરવાથી ફાયદો છે.

  જવાબ આપો
 • 10. nabhakashdeep  |  ઓગસ્ટ 13, 2014 પર 6:30 એ એમ (am)

  વાણીથી જ સાચી ઓળખ પમાય છે…કોયલ ને કાગ વાને વરતાય નહીં..જેવો બોલ નીકળે..જીભે વરતાય સદા. સંસ્કારની ઓળખ વાણી જ કરાવે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. Satish Parikh  |  ઓગસ્ટ 13, 2014 પર 12:54 પી એમ(pm)

  I wish, people can follow this simple wisdom and practice.

  જવાબ આપો
  • 12. chandravadan  |  ઓગસ્ટ 13, 2014 પર 1:18 પી એમ(pm)

   Satishbhai,
   Thanks !
   May be this is your 1st visit with a Comment.
   Hope you will revisit my Blog !
   Chandravadan

   જવાબ આપો
 • 13. chandravadan  |  ઓગસ્ટ 13, 2014 પર 1:16 પી એમ(pm)

  This was an Email Response>>>

  himatlal joshi
  To Me
  Aug 12 at 8:16 PM

  પ્રિય ચંદ્રવદનભાઈ મિસ્ત્રી
  એક કહેવત યાદ આવી
  “મીઠા બોલું માણસ અને વાયડું ધાન ઈની રેતે રેતે ખબર પડે ”
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Tamaro Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓગસ્ટ 13, 2014 પર 2:27 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To Me
  Aug 12 at 8:36 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshji,
  “waw” Kahi Tame Post GamiNo Sandesho Mokalo Chho.
  To….ABHAR !
  Koi Vaar BE SHABDO Gujarati or ENGLISH Pan Lakhjo to Vanchava Anand Thashe !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: