નરસૈયા રે થાવું

ઓગસ્ટ 10, 2014 at 2:44 પી એમ(pm) 11 comments

NaraShinhMehta.jpg

 

  નરસૈયા રે થાવું

 

નરસૈયો રે થાવું,નરસૈયા રે થાવું,

નરસૈયો બની આશા એકજ મારી,

મારે જોવો છે નરસૈયાનો સ્વામી….(ટેક)

 

 

દામોદર કુંડે, નાહી વ્હેલી સવારે,

નરસૈયો તો ભજતો પ્રભુનામ પ્રભાતે,

નરસૈયાના ભજનો ફરી સાંભળી,

મેં આજે યાદ એની હૈયે જગાડી,

 નરસૈયો રે થાવું…. (૧)

 

 

તોડી નાત-જાતના બંધનો,નરસૈયો ભજે શ્રી હરી,

થાય કસોટી ભક્તિ-શ્રધ્ધા કેરી, ત્યારે સહારે દોડે શ્રી હરી,

અરે, ઓ શામળાંશા શેઠ બની,

નરસૈયાની હુંડી સ્વીકારી,

નરસૈયો રે થાવું….(૨)

 

 

શ્રીક્રુષ્ણ સંગે પ્રિતી બાંધી,

નરસૈયો ભજતો રહે એનો સ્વામી,

‘ભણે નરસૈયો’ ભજને ભજને બોલી,

દીધી શીખ જગને એણે, આત્મદ્વાર ખોલી,

નરસૈયો રે થાવું…. (૩)

 

 

ચંદ્ર કહે, હું તો નરસૈયાના સ્વામીને ભજતો રહું,

વળી, નરસૈયાની ભક્તિના ગુણલા ગાતો રહું,

કાવ્ય રચના

એપ્રિલ ૨૨, ૧૯૯૧                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

નરસીંહ મહેતાની જીવન ઝલક વિષે પોસ્ટ પ્રગટ કરી.

અને….મને ૧૯૯૧માં રચેલી રચના યાદ આવી.

તો, હું “ઝરણા-૧”વિભાવે જઈ, આ રચનાને ફરી વાંચી.

વાંચ્યા બાદ, મનમાં થયું કે આ એક પોસ્ટરૂપે હોય તો ?

બસ, આટલા વિચારે આજે તમે “નરસૈયા રે થાવું”ની રચના વાંચી રહ્યા છો.

આ રચના તમોને ગમી ?

જરૂર કહેશો !

અને હા, “ઝરણા” નામે બ્લોગ પર બે પાન છે. અહીં મારી “ભક્તિભાવના ઝરણા”નામની પુસ્તકના કાવ્યો છે.

જે કોઈને એ વાંચવા હોય તેઓ મુખ્ય પાન પર “ઝરણા” પર ક્લીક કરી વાંચી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

After the Post on the life of NARSINH MEHTA, now you read a Poem in Gujarati which was created in 1991.

In it I had expressed my desire to be LIKE NARSINH MEHTA….to be on the BHAKTI PATH with the TOTAL FAITH in GOD.

Hope you enjoy the post.

On the Blog’s MAIN DISPLAY PAGE is the SECTIONS as ZARANA. These are the KAVYO from my Book “BHAKTIBHAVNA ZARANA”.

CLICK on these & you can read other Poems too.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

નરસીંહ મહેતા જીવન ઝલક ! સુવિચારો…..મનુષ્યવાણી !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  ઓગસ્ટ 10, 2014 પર 3:42 પી એમ(pm)

  બહુ જ સુંદર 

  જવાબ આપો
  • 2. chandravadan  |  ઓગસ્ટ 10, 2014 પર 3:59 પી એમ(pm)

   Purvi,
   1st to comment,
   Glad you liked it.
   As you go to Gujarat & if you visit Junaghad, please convey my VANDAN to NARSIH MEHTA & the BHUMI.
   Dr.Mistry (Uncle)

   જવાબ આપો
 • 3. pragnaju  |  ઓગસ્ટ 10, 2014 પર 4:45 પી એમ(pm)

  નરસૈયાની ભક્તિના ગુણલા ગાતો રહું,
  એ જ પામવાનો રસ્તો

  જવાબ આપો
 • 4. ishvarlal R. Mistry.  |  ઓગસ્ટ 11, 2014 પર 5:14 એ એમ (am)

  Very nice, Narsih Mehtaji’s Bhajan has always been very inspiring ,thanks for sharing Chandravadanbhai.well said.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. sapana53  |  ઓગસ્ટ 11, 2014 પર 5:18 એ એમ (am)

  સરસ ગીત

  જવાબ આપો
 • 6. Valibhai Musa  |  ઓગસ્ટ 11, 2014 પર 4:34 પી એમ(pm)

  હા…હા, રચના જરૂર ગમી ! કેમ ન ગમે ? અહીં બે નરસિંહ ભેગા થાય અને રચના કેમ ન ગમે ! સાચે જ, તમારું સંવેદનશીલ હૃદય કેવાકેવા ભાવો ઝીલે છે અને આવી રીતે અવનવું કંઈક કેટલુંય સર્જાયે રહેતું હોય છે ! ધન્યવાદ.

  જવાબ આપો
 • 7. Sanat Parikh  |  ઓગસ્ટ 11, 2014 પર 4:45 પી એમ(pm)

  I admire your praise for Narsinh Mehta. No wonder he is still popular.

  જવાબ આપો
 • 8. venunad  |  ઓગસ્ટ 11, 2014 પર 4:52 પી એમ(pm)

  Really excellent feelings put in the poem for Krishna longings!

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓગસ્ટ 12, 2014 પર 3:24 એ એમ (am)

  This was an Email Response>>>

  Today at 7:23 PM
  નરસૈયો થઇ ગયો હવે બધા પોતાને શ્રી શ્રી શ્રી નરસિંહ સિંહ બાપુ કહેવડાવવા વાળા થયા છે .
  સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar Tamaro !
  Chandravadan

  જવાબ આપો
 • 10. pravina  |  ઓગસ્ટ 12, 2014 પર 3:51 એ એમ (am)

  Narasinh Mehta is one of a kind. All his Bhajans and Kirtans are wonderful. Full of spirituality.

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓગસ્ટ 12, 2014 પર 12:13 પી એમ(pm)

  This was an Email Response>>>

  Aug 11 at 8:44 PM
  જય શ્રી કૃષ્ણ
  નરસિહ મેહતા ની કૃષ્ણ પ્રત્યેની ભક્તિનો આસ્વાદ ખુબજ અનેરો છે. આપશ્રી તરફથી આ ભાવ સુંદર રીતે કવિતા ના ભાવમાં રજુ થયો. સતત ગુજરાતી સાહિત્ય પ્રત્યે આપનો લગાવ અનેરો છે. ભક્તિ થકી શક્તિ મળે છે. આપશ્રી સતત પ્રેરણા મળતી રહે આવે શુભકામના।
  કમલેશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks !
  Glad you liked my Rachana.
  Kaka

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: