દેવજીભાઈને અંજલી !

જુલાઇ 31, 2014 at 12:01 પી એમ(pm) 20 comments

 

 

 

 

દેવજીભાઈને અંજલી !

ઓ,ભાઈ મારા, જાણ્યા જગમાં સૌએ તમોને દેવજીભાઈ નામે,

સ્વીકારજો વંદન મારા, હવે જો છો તમે પ્રભુધામે !……………..(ટેક)

બચપણમાં મેં જાણ્યા તમોને, અને મળ્યો સ્નેહ તમારો,

એવા જ સ્નેહતાંતણે ટકી રહ્યો પ્રાણ આપણો,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૧)

બાંધ્યા તમે સૌને જગમાં સ્નેહબંધનની દોરે,

કોણ ભુલી શકે તમોને, જો બાંધ્યા છે સૌને સ્નેહદોરે ?

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૨)

તબલા કે હારમોનીઅમ હસ્તે, ભજનો રહે તમ મુખે,

એવા પ્રભુગુણલાભર્યા ભજનોનો આનંદ સૌને મળે,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………….(૩)

ભારતથી આફ્રીકા અને અંતે અમેરીકામાં તમે રહ્યા,

ડલાસ ટેક્ષાસમાં અંતિમ દિવસો ગાળી, પ્રાણ તમે છોડ્યા,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………..(૪)

પત્ની કલા અને પુત્ર અમર રહે છે આજે આ જગમાં,

હશે તમે અમર હંમેશા તમારી જ મીઠી યાદમાં,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………..(૫)

ના બતાવું આંખમાં આંસુડા, ના કહું હૈયાનું હું કોઈને,

પ્રભુગોદમાં પરમ શાંતીમાં તમે છો, એટલું કહું હું આજે સૌને,

સ્વીકારજો વંદન મારા ઓ, ભાઈ મારા !………….(૬)

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૧૩,૨૦૧૪                      ચંદ્રવદન

ENGLISH VERSION of the Poem>>>

ANJALI to DEVJIBHAI

Oh ! my Brother, in this World, you were known as Devjibhai,

Accept my Salutations, now that you are in the God’s Place !

In my Childhood, I had known you & got your Love,

In that Bond of Love, Our Life was sustained on this Earth !

Accept my Salutations, oh, my Brother !……………………………(1)

You had bound Everyone in this World with the Bond of Love,

How can anyone forget you, is bound by that Bond of Love ?

Accept my Salutations, O, my Brother !…………………………..(2)

With Tabla & Harmonium in your Hands, the Devotional Songs were on your Lips,

Hearing the Songs with the Praises for God, you brought Joy in the Hearts of All,

Accept my Salutations, Oh, my Brother !…………………………..(3)

From India to Africa & then finally you came to America,

And, finally you had settled down at Dallas Texas & left this World,

Accept my Salutations, oh, my Brother !…………………………(4)

  Wife Kala & Son Amar now left in this World,

You will always be “alive”(Amar) in the Sweet Memories you left on this World,

Accept my Salutations, oh, my Brother !……………………..(5)

Will not shed Tearsfrom my Eyes, and will not reveal what’s in my Heart to Anyone,

But, you are in Peace & on the Lap of God, I will tell that to Everyone,

Accept my Salutations, oh my Brother !…………………..(6)

Poem Created July 13th 2014                   Chandravadan

બે શબ્દો…

મારા ભાઈ ( બાપુજીના સાવકા મોસાળ તરફથી આ સગાઈ) ડલાસ ટેક્ષાસમાં ઘણા વર્ષોથી રહેતા હતા.

બિમારીના કારણે છેલ્લા ૪ વર્ષોથી તબિયત સારી ના હતી. 

એવા સમયગાળામાં હું પત્ની કમુ સાથે એમને અનેકવાર મળવા ગયો હતો.

છેલ્લી સફર હતી નેવેમ્બર ૨૦૧૩માં.

ત્યારબાદ, ધીરે ધીરે એમની તબિયત વધુ બગડી.

અને નર્સીંગ હોમમાં રહેતા છેલ્લા પાંચ દિવસો માટે બેભાન જેવી હાલતે હતા અને અંતે જુલાઈ ૧૧, ૨૦૧૪ના દિવસે પ્રાણ છોડ્યા.

આવા દીલગીરીભર્યા સમાચાર મળતા હું અને કમુ ડલાસ ૧૨મી જુલાઈના દિવસે હતા….ત્યાં રહ્યા તે દરમ્યાન, એમને “અગ્નિસંસ્કાર” ૧૪મી જુલાઈએ અને ૨૨મી જુલાઈના “બારમા દિવસ”ની પૂજા પુર્ણ થયા બાદ ૨૪મી જુલાઈએ ફરી કેલીફોર્નીઆ.

ડલાસ રહેવાનું થ્યું ત્યારે આ રચના શક્ય થઈ હતી.

સૌ આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is a Poem in Gujarati which is dedicated to DEVJIBHAI L. MISTRY of DALLAS, TEXAS, who died on July,11,2014.

The Poem expresses my “feelings” for my Brotherly Elder.

May his Soul rest in Peace !

Hope you are able to read it Gujarati.

BUT..If not, I had translated it in ENGLISH too.

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો.

આતાજીની ઓળખાણની ખાડ ! માનવ તંદુરસ્તી (૩૬) ચંદ્રપૂકાર (૧૧ ) ઃજુદા જુદા વીટામીન તત્વો અને શરીરને મળતા લાભો

20 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 31, 2014 પર 12:05 પી એમ(pm)

  અમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
 • 2. Pratik Mistry  |  જુલાઇ 31, 2014 પર 12:34 પી એમ(pm)

  A true gentleman, always jovial in nature and real fun to be around. Highly respected and achieved many things in his life but sadly bad health took him away from us.

  We will miss him dearly but his fond memories will stay with us forever. God bless Kakuji.

  Om Shanti ~ Om Shanti ~ Om Shanti

  Pratik, Nina, Aasha-Milli, Ba & Bapuji (UK)

  જવાબ આપો
  • 3. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 1:55 પી એમ(pm)

   Pratik,
   Thanks for expressing your feelings for Kakuji.
   I had not Emailed this Post …& your response means you get the INFO on the New Posts.
   I am happy to know that !
   Dad

   જવાબ આપો
 • 4. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 3:45 પી એમ(pm)

  A n Email Response from NINA MISTRY>>>>

  Today at 7:42 AM
  Dear Papa,

  This was a very touching tribute to our beloved Kakuji – who will always remain in our memories.

  I will pass on the Order of Service to Nanifoi and others.

  Love

  Nina x
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Nina,
  Thanks for expressing your feelings !
  Papa

  જવાબ આપો
 • 5. સુરેશ  |  જુલાઇ 31, 2014 પર 3:47 પી એમ(pm)

  સ્વ. દેવજીભાઈના આત્માને પરમ શાંતિ મળે, તેવી પ્રાર્થના.
  ———-
  એમને મળ્યો નથી, પણ એમના ઘરમાં મહેમાનગતિ માણી છે; એ યાદ આવી ગયું.

  જવાબ આપો
 • 6. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 4:25 પી એમ(pm)

  An Email Response of ARVIND KARA>>>

  Arvin Kara
  To Me
  Today at 8:55 AM
  Beautiful Poem

  Thank you for sharing

  ARVIN
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Arvinbhai,
  Thanks !
  Dr. Mistry

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  જુલાઇ 31, 2014 પર 4:56 પી એમ(pm)

  ડૉ . ચન્દ્ર’ભાઈ ,

  આપના નજીકના સ્નેહીજન સ્વ. દેવજીભાઈને શ્રધાંજલિ.

  પ્રભુ એમના આત્માને પરમ શાંતિ બક્ષે એવી મારી હાર્દિક પ્રાર્થના.

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  જુલાઇ 31, 2014 પર 7:00 પી એમ(pm)

  Jai Shri Krishna Chandravadanbhai, very nice Anjali poem.Your poem describes his life and it very true.Devjifuva was a very nice men,i had more contact with him when we were in Zambia.He was very good at playing Tabla and Harmonium which we enjoyed it very much,we will always remember.May his soul rest in peace.God Bless his soul.
  OM SHANTI.
  Ishvarbhai Mistry.

  જવાબ આપો
 • 9. Rajul Shah  |  જુલાઇ 31, 2014 પર 7:28 પી એમ(pm)

  પ્રભુ દેવજીભાઇના આત્માને પરમ શાંતિ બક્ષે.

  જવાબ આપો
 • 10. aataawaani  |  જુલાઇ 31, 2014 પર 8:48 પી એમ(pm)

  પ્રિય ચંદ્ર વદન ભાઈ મિસ્ત્રી
  તમારી તમારા મિત્ર ને આપેલી કાવ્ય સ્મરણાંજલિ વાંચી તમારી કાવ્ય શક્તિ ઉપર મને ઘણું માં થયું .સ્વર્ગસ્થ શ્રી દેવજી ભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે એવી મારા હૃદયની પ્રાર્થના આતાશ્રીના રામરામ

  જવાબ આપો
 • 11. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 11:02 પી એમ(pm)

  An Email Response from RANJIT MISTRY>>>

  Today at 8:54 AM
  It was indeed very nice!

  This is the one you gave in as part of your eulogy on the day of the funeral?

  Ranjit
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ranjit,
  Read your Response.
  Thanks !
  In the Sppech @ the Hall I spoke….but the Poem was not told there but later on Iread it @ Home at the time of the Evening Prayers
  Nana

  જવાબ આપો
 • 12. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 11:06 પી એમ(pm)

  This was an Email Response from DR. SHASHIKANT MISTRY>>>>

  Dr S. D. Mistry
  To Me
  Today at 10:03 AM
  Dear Chandravadanbhai,
  Thank you very much for sending your tribute to late Devjeebhai.
  I only came to know about his sad demise today.I am happy that you and Kamuben attended his funeral as well as
  12th day ceremony in Dallas. I knew him for a long time.We met him and his wife Kalaben during our last visit to Dallas in2004.
  He was a friendly person and ever ready to help anyone who will solicit his assistance. He was a gentleman and will be missed by all who knew him.
  May his soul rest in eternal peace and may Almighty God give his soul “Sadgati”.
  With warm regards,
  Shashibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shashibhai,
  Thanks !
  I was not able to inform you earlier of this.
  I am sorry.
  Your words are nice for him !
  Chandravadan

  જવાબ આપો
 • 13. chandravadan  |  જુલાઇ 31, 2014 પર 11:10 પી એમ(pm)

  An Email Response from RAXABEN>>>>

  Yashumati Raksha Patel
  To Me
  Today at 2:38 PM
  તમારા હૃદયમાંથી સ્રોત બની વહેતું લાગણી સભર અંજલી કાવ્ય વાંચ્યું.

  પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે.

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar !
  Your words will reach the Soul of Devjibhai !
  Chandravadan

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓગસ્ટ 1, 2014 પર 12:40 એ એમ (am)

  This was an Email from VARSHA>>>>

  arshalad
  To Me
  Today at 5:05 PM
  Really touching words Papa. I know you were very close with Kakuji. I hope your memories with him will give you comfort for your great and very personal loss.

  Love Varsha
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Varsha,
  Nice of you to express your feelings for Kakuji.
  May his Soul rest in Peace !
  Papa

  જવાબ આપો
 • 15. ગોદડિયો ચોરો…  |  ઓગસ્ટ 1, 2014 પર 1:08 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  સદગત દેવજીભાઇને હદય પુર્વક શ્રધ્ધાંજલિ.

  બસ ચંદ્રનો પુકાર (ચંદ્ર્વદનભાઇ) બીજાના દુઃખમાં સહભાગી બની જાય છે

  એજ મુઠી ઉંચારા માનવ બની જાય છે.

  જવાબ આપો
 • 16. chandravadan  |  ઓગસ્ટ 1, 2014 પર 12:29 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To Me
  Jul 31 at 8:32 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 17. chandravadan  |  ઓગસ્ટ 1, 2014 પર 3:56 પી એમ(pm)

  Am Email Response of PURVI>>>

  Purvi Malkan
  To Me
  Today at 7:56 AM
  fakt aapna j nahi amara pan temne vandan.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar !
  Uncle

  જવાબ આપો
 • 18. P.K.Davda  |  ઓગસ્ટ 1, 2014 પર 5:30 પી એમ(pm)

  we pray for the departed soul

  જવાબ આપો
 • 19. Thakorbhai & Parvatiben Mistry  |  ઓગસ્ટ 1, 2014 પર 10:26 પી એમ(pm)

  Very touching Anjali poem. We pray Almighty for peace to departed soul of Devjibhai. May Almighty give Kalaben and family courage and strength to bear his loss. Thakorbhai & Parvatiben

  જવાબ આપો
 • 20. Amar  |  ઓગસ્ટ 25, 2014 પર 1:54 પી એમ(pm)

  Nana,

  Such a beautiful poem to my late father, it has brought a tear to my eye. I is a very touching tribute. I will show mom, and also nanifoi once we go to England. Mom and I are very touched with the love flowing from you and Nana, we will never forget!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,825 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: