આતાજીની ઓળખાણની ખાડ !

જુલાઇ 29, 2014 at 12:09 પી એમ(pm) 8 comments

 

http://keralites.net/

 

6. chandravadan  |  July 27, 2014 at 8:55 pm
This was an Email Response to this Post>>>
himatlal joshi
To Me
Today at 1:24 PM
પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
આ તમારા કાવ્ય મારા ઉપર બહુ ગહરી અસર પાડી .
તમે મને તમારા હ્રદય કમલમાં સમાવી લીધો .
મીસ્ત્રીજી મારી ઓળખાણ ની ખાણ વધતી જાશે
અફસોસ એટલોકે મારે જવાનું થાશે
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Ataaji,
I am so happy to read your response as you read the Kavya Rachana I had created after seeing your Photo with Uttambhai.
“Afsos” Word…..I read & I am inspired too.
If God inspire me I hope to say my feelings in Gujarati.
Khub Khub Abhar for your message in Gujarati.
Chandravadan

 

આતાજીની ઓળખાણની ખાડ !

 

“આતાજી”ઓળખાણની ખાડની છે આ વાત,

આતાજી-જીવનના દિવસો વહે,’ને ખાણ વધે તેની છે આ વાત !….(ટેક)

 

 

જન્મ માનવીનો લેતા, હિમતલાલ નામે જીવન એનું વહે,

યુવાનીમાં ખોદેલી ખાણની આ વાત આજે મારે કહેવી રહે,…….(૧)

 

 

યુવાની તો ગઈ અને  વૃધ્ધાવસ્થા પણ આવી ગઈ,

ઓળખાણની ખાણ તો ઉંડાણે પહોંચી ઝવેરાતો આપતી ગઈ…….(૨)

 

 

એવા સમયે, હિમત વિચારે કે વૃધ્ધ થયા પછી શું થશે ?

ત્યારે, ચંદ્ર હિમતલાલને જે થવાનું હશે તેનું જરા કહે !………….(૩)

 

 

“માનવ જન્મ મળ્યો છે તો જગ છોડી એક દિવસ તો જવાનું  છે,

પણ, તમે તો વૃધ્ધાવસ્થામાં પણ યુવાનીનું જોર બતાવ્યું તેની તો વાત છે,…(4)

 

એવા આત્મબળ કારણે તમો જીવો છો એવું જગમાં આજે સૌ જાણે,

એથી જ તો,તમારી ઓળખાણની ખાડ વિષે જાણી સૌ ખુશી અનુભવે,……(5)

 

તો, ‘અફસોસ’ તમે શાને કરો ? હવે તો સૌ તમોને જાણે,

ઓળખાણ એ જ તમારી છે મુલ્યવાન પૂજી એવું તમે માને,……(6)

 

પ્રેમભાવના ઝરણે તમે તો આજે બ્લોગજગતે પણ રમો,

રમતા રમતા, ઓળખાણના ઝવેરાતો પણ તિજોરીએ ભરો,…..(7)

 

તો, હવે ‘અફસોસ’ શબ્દને ફેંકી દ્યોને તમે આજે,

બસ, જીવન સફરની આગેકુચે ‘ખુશી’ હૈયે ભરો આજે !…..(8)

 

બસ, આટલું જો તમે કર્યું તો, પ્રભુને પણ ખુશી હશે,

એવા સમયે, ચંદ્ર હૈયેથી ખુશીના નીર વહી જશે !”……(9)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૨૭,૨૦૧૪            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે છે એક કાવ્ય રચના.

આ ગુજરાતીમાં શક્ય થયેલી રચના છે પુજ્ય આતાજી માટે.

એમણે એક મારી રચના (જે આગળ પોસ્ટરૂપે પ્રગટ કરી છે) વાંચ્યા બાદ એક અનોખી ખુશી સાથે “અફસોસ” દર્શાવ્યો.

બસ….આ “અફસોસ”ના એક શબ્દ કારણે પ્રભુપ્રેરણા સાથે આ બીજી રચના.

જે તમો આ પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

અહીં, ફક્ત એક જ સંદેશો…..”આતાજી, તમે જરા પણ અફસોસ ના કરો, અને જીવન સફર કરતા જાઓ !”

આશા છે કે આ પોસ્ટ તમોને ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It was created on the inspiration of a response of ATAAJI, in which he had expressed the JOY of reading a POEM (which was just published before this) but at the same time also expressed his REGRATS ( AFSOS) as he looked at his LONG life’s JOURNEY.

This Poem is based on that one word “AFSOS”.

The MESSAGE in the Poem is “Ataaji, please do not have the AFSOS….just continue your life’s Journey on this Earth !”

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

Entry filed under: કાવ્યો.

ઓળખી ગયો છું હું ! દેવજીભાઈને અંજલી !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pravinshastri  |  જુલાઇ 29, 2014 પર 12:20 પી એમ(pm)

  ડૉ. ચન્દ્રવનભાઈ અને આતાજી એ બ્લોગ જગતમાં સૌના માનીતા અને માનવંતા મિત્ર છે.

  જવાબ આપો
  • 2. chandravadan  |  જુલાઇ 29, 2014 પર 12:56 પી એમ(pm)

   પ્રવિણભાઈ,

   નમસ્તે !

   તમે આ પોસ્ટ માટે પ્રથમ પધારી, પોસ્ટ વાંચી જે શબ્દો લખ્યા તે માટે ખુબ ખુબ આભાર.

   તમારા હ્રદયમાં તમે આતાજી સાથે મને પણ જગ્યા આપી એ માટે ગદ ગદ થઈ ગયો.

   તમે તમારો પ્રેમ વરસાવતા રહેજો !

   પ્રભુ તમોને તંદુરસ્તી બક્ષે, એવી મારી પ્રાર્થના હંમેશા રહે !

   ….ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. Purvi Malkan  |  જુલાઇ 29, 2014 પર 4:16 પી એમ(pm)

  aap thaki himat bhai ne janva gamyaa. 

  જવાબ આપો
 • 4. harnishjani52012  |  જુલાઇ 29, 2014 પર 4:33 પી એમ(pm)

  આતાજી નું કેટલું ઉન્ન્ત જીવન ! એમને કોટી કોટી વંદન

  જવાબ આપો
 • 5. pragnaju  |  જુલાઇ 29, 2014 પર 8:45 પી એમ(pm)

  આતાજી મનથી યુવાન છે
  જય હો…

  જવાબ આપો
 • 6. chandravadan  |  જુલાઇ 30, 2014 પર 12:11 પી એમ(pm)

  This was the Email of ATAAJI>>>>

  himatlal joshi
  To Me
  Jul 29 at 6:16 PM
  પ્રિય ચંદ્રવદન ભાઈ મિસ્ત્રી
  આ કવિતા વાંચી બહુજ ગમી મારે” અફસોસ ” જીવનમાંથી ધક્કો મારીને કાઢી નાખીને જુવાનીના જોમ સાથે જીવી રહ્યો છું અને જીવ્યે જઈશ તમારા જેવા મિત્રોની ઉત્સાહ વર્ધક હુંફ અને પરમેશ્વરની કૃપા મને મદદ કરશે .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Your WORDS mean a lot for this POST.
  ABHAR.
  I am happy to know that you liked the KAVYA RACHANA.
  Chandravadan

  જવાબ આપો
 • 7. ગોદડિયો ચોરો…  |  ઓગસ્ટ 1, 2014 પર 1:15 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  સોરઠનો સાવજ હવે તો ફીનિક્સનો સાવજ બની ગયો છે

  અનુભવોની ખાણ અને અનુભવના ભાથાં ભરપુર છે એ

  ૯૨ વરષ કેરા જુવાનમાં

  જવાબ આપો
 • 8. P.K.Davda  |  ઓગસ્ટ 1, 2014 પર 5:31 પી એમ(pm)

  આતાજી કા કોઈ જવાબ નહિં.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: