હંસ માનવીને જીવન જીવવા શીખવે !

જુલાઇ 10, 2014 at 12:08 પી એમ(pm) 8 comments

alt

 

હંસ માનવીને જીવન જીવવા શીખવે !

 

 

નિહાળો હંસને જે છે પ્રભુનો અતી પ્યારો,

સરોવરમાં લાગે છે સુંદર ‘ને છે સૌનો વ્હાલો,

 

સફેદ કાયામાં એ તો સત્યનું એક પ્રતિક કહેવાય,

સફેદ અજવાળારૂપી માનવ-ગુણોના દર્શન અહીં થાય,

 

કહે સૌ હંસ તો ચરે ફક્ત મોતીડાનો ચારો,

માનો  એને અવગુણોરૂપી અંધકારને હણનારો,

 

સરોવરમાં તરી, હંસલો કદી જો ગર્વ કરે,

તો, માનજો એ નથી રહ્યો ખરેખર હંસ હવે,

 

હંસ તો છે માતા સરસ્વતીનું વાહન પ્યારૂં,

એવા સ્વરૂપે માનવું એને “જ્ઞાન-પ્રતિક” ન્યારૂં,

 

અંતે ચંદ્ર કહે ઃ માનવીએ જગમાં રહી હંસ બની જાવું,

ના ડુબવું અહંકારોમાં તો જ માનજો કે જીવન ધન્ય થયું !

 

કાવ્ય રચના ઃ તારીખ માર્ચ,૧૭,૨૦૧૪                     ચંદ્રવદન

બે શબ્દો…

આજે એક ઈમેઈલ.

એમાં અનેક પક્ષીઓના ફોટા હતા.

એક હંસનો ફોટો નિહાળી યાદ આવ્યું “હંસ તો મોતી ચણે”.

આવી યાદ સાથે હંસને સસ્વતી માતાના વાહન સ્વરૂપે “પવિત્રતા”ના દર્શન કર્યા.

સફેદ સાથે કાળા રંગની સરખામણીએ “જ્ઞાન”ને સફેદ રંગે નિહાળવા મારો પ્રયાસ હતો.

આશા છે કે તમો સૌને આ રચના કે પોસ્ટ ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

A SWAN is a bird with BEAUTY.

The WHITENESS of the body signifies the PURITY of the HEART & a symbol of the TRUTH…..the LIGHT & not the DARKNESS of the HUMANS.

I tried to see ALL GOODNESS & created a Poem in Gujarati.

I hope you like it !

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

કળિયુગ કે પ્રભુની લીલા કહો ? માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જુલાઇ 10, 2014 પર 12:49 પી એમ(pm)

  beautyful uncleji. kevi saras prerna 

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 10, 2014 પર 1:24 પી એમ(pm)

  સરસ
  વિદ્યાની દેવી માતા સરસ્વતીનું વાહન હંસ છે તેમ જ તે માનસરોવરમાં રહે છે. હંસ અત્યંત વિવેકી હોય છે, તે નીર અને ક્ષીરને પણ અલગ કરી શકે છે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જુલાઇ 10, 2014 પર 6:05 પી એમ(pm)

  હંસ એક શુદ્ધ અને પવિત્ર પ્રકારનું ગણાય છે અને મોતીનો ચારો કરે છે .

  અને એટલે જ કદાચ ઉચ્ચ પ્રકારના યોગીને પરમહંસ કહેતા હશે .

  જવાબ આપો
 • 4. sapana53  |  જુલાઇ 10, 2014 પર 8:07 પી એમ(pm)

  wahhha saras kavya

  જવાબ આપો
 • 5. SARYU PARIKH  |  જુલાઇ 10, 2014 પર 8:59 પી એમ(pm)

  Nice.
  Saryu

  જવાબ આપો
 • 6. chandravadan  |  જુલાઇ 11, 2014 પર 12:15 પી એમ(pm)

  This was an Email Response>>>

  Me હંસ માનવીને જીવન જીવવા શીખવે ! નિહાળો હંસને જે છે પ્રભુનો અતી પ્યારો, સરોવરમ
  Jul 10 at 1:01 PM
  Dharamshi Patel
  To Me
  Jul 10 at 9:05 PM
  Hari om

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જુલાઇ 12, 2014 પર 11:18 પી એમ(pm)

  અંતે ચંદ્ર કહે ઃ માનવીએ જગમાં રહી હંસ બની જાવું,

  ના ડુબવું અહંકારોમાં તો જ માનજો કે જીવન ધન્ય થયું !
  એક મનનીય રચના ઉત્તમ વિચારોનું નઝરાણું..ડોશ્રી ચંદ્રવદનભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  જુલાઇ 14, 2014 પર 5:07 એ એમ (am)

  Very nice poem Chandravadanbhai comparing swan’s whiteness like purity.
  ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: