સંસારમાં માનવતા રહી છે કે નહી ?

જુલાઇ 4, 2014 at 12:30 પી એમ(pm) 12 comments

 

gulab1

 

સંસારમાં માનવતા રહી છે કે નહી ?

 

કોઈ લખે કે આ સંસારમાં માનવતા જરા રહી નથી આજે,

એમાં, થોડું સત્ય અને થોડું અસત્ય સમજી લખું છું હું આજે ! (ટેક)

 

કોણ કહે એવું તમે પૂછો તો કહું પૂછનાર હું છે જ હું,

પ્રષ્નો છે હ્રદયમાં, છતાં જે તમે કહો તે સમજું છું હું,

 

 

પણ, શું કહું આ તો ભાત ભાત લોકોરૂપી સંસાર છે એવું જાણું છું હું,

ગજબ છે આ દુનિયા, સત્ય માટે ના કોઈને પડી છે, એવું જાણું છું હું,

 

 

છતાં, અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,

બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું,

 

 

એવી સમજમાં પ્રભુનો પાડ માનનારાઓમાં એક માનવી છે તે જ છે હું,

હવે તો, થોડા સત્ય પંથે જાણી,સંસારી જીવન જીવવાની ખુશીમાં છું હું !

 

કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૧૯,૨૦૧૪ ચંદ્રવદન

બે શબ્દો...

આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં માનવતા રહી કે નહી ?” એ જ સવાલ કર્યો છે.

દરેક માનવીને પોતાનો અનુભવ હશે.

કોઈ ઘટના નિહાળી કોઈને થશે કે આ યુગે માનવતાનો ભાવ રહ્યો જ નથી….તો, કોઈને થશે કે “માનવતા” હજુ છે.

આશા છે તમોને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati asking a question “Is there Humanity in the Humans ?”

Each one of us has the personal experiences. Some may conclude the the Humanity( Manavata) is NO MORE.

While some may say that the Humans have the Humanity & the feelings for the others.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો.

માનવ આત્મબળ ! કળિયુગ કે પ્રભુની લીલા કહો ?

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )  |  જુલાઇ 4, 2014 પર 12:51 પી એમ(pm)

  અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,

  બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું, ……… nice lines.

  જવાબ આપો
  • 2. chandravadan  |  જુલાઇ 4, 2014 પર 2:37 પી એમ(pm)

   Paru,
   So happy to read your Comment after a LONG time.
   Abhar !
   Dr. Mistry ( Mama)

   જવાબ આપો
 • 3. pragnaju  |  જુલાઇ 4, 2014 પર 1:44 પી એમ(pm)

  કોઈ લખે કે આ સંસારમાં માનવતા જરા રહી નથી આજે,
  એમાં, થોડું સત્ય અને થોડું અસત્ય સમજી લખું છું હું આજે

  માનવતા છે જ…થોડા અમાનવિય બનાવથી અકળાવવું નહીં
  પંણ માનવતા આપણાથી શરુ કરવી

  જવાબ આપો
 • 4. Purvi Malkan  |  જુલાઇ 4, 2014 પર 1:47 પી એમ(pm)

  100 taka ni sachi vaat , pan toye prashn thay chhe ke duniyama manvata chhe khari? 

  જવાબ આપો
  • 5. chandravadan  |  જુલાઇ 4, 2014 પર 2:34 પી એમ(pm)

   Purvi,
   “Manavata” in the Humans in Kaliyug.
   Often questioned.
   Witnessing so many instances of hate & unjustice you start to believe that the Manavta had vanished.
   But….even 1 deed of “goodness” brings our senses to the reality that MANAVTA still exist in the Humans.
   This is the MOTIVATION to cultivate the virtue of MANAVTA within ourselves.
   Chandravadan ( Uncle)

   જવાબ આપો
 • 6. pravina Avinash kadakia  |  જુલાઇ 4, 2014 પર 3:14 પી એમ(pm)

  અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,
  બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું,

  એટલે જ તો આ જગ સુંદર રીતે ચાલે છે.

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 7. chandravadan  |  જુલાઇ 4, 2014 પર 4:20 પી એમ(pm)

  This was an Email Response>>>>

  સંસારમાં માનવતા રહી છે કે નહી ?(3)
  Me સંસારમાં માનવતા રહી છે કે નહી ? કોઈ લખે કે આ સંસારમાં માનવતા જરા રહી નથી આજે, એ
  Today at 8:05 AM

  Today at 8:15 AM
  Navin Banker

  Today at 8:56 AM

  આપને થશે કે આટઆટલી ઇ-મેઇલો મોકલું છું પણ આ માણસ પ્રતિભાવ કેમ નથી લખતો !
  આપની બધી જ ઇ-મેઇલો વાંચું છું. ગમે છે. દરેક ઇ-મેઇલની વ્યક્તિગત કોમેન્ટ્સ નથી લખી શકતો. આપના વિચારો ઉત્તમ હોય છે. એમાંથી આપનું વ્યક્તિત્વ સૂપેરે પ્રગટ થતું દેખાય છે. જીવનને ઉન્નત કરે એવા વિચારો આપ રજૂ કરી શકો છો. મને આપના માટે અનહદ માન છે. મારા મૌનને આપની અવગણના ન સમજશો, પ્લીઝ !

  Navin Banker (713-818-4239) .
  Ksme, Vaade, Pyar-Vafa, sab baten hai, baton ka kya ??
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Email from you.
  So happy to read it.
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  જુલાઇ 4, 2014 પર 6:41 પી એમ(pm)

  Very nice post on Manavta,In Life we should have Manavta,Then one has lived good life, Very nice comments. and it is very true.Chandravadanbhai.

  Ishvarlal.

  જવાબ આપો
 • 9. dadimanipotli1  |  જુલાઇ 5, 2014 પર 4:53 પી એમ(pm)

  અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,
  બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું,..

  ખૂબજ સુંદર !

  જવાબ આપો
 • 10. chandravadan  |  જુલાઇ 6, 2014 પર 12:26 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Saturday, July 5, 2014 2:19 AM, himatlal joshi wrote:

  kai samjanu nai

  Ataai

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  On Saturday, July 5, 2014 5:38 AM, chadravada mistry wrote:

  આતાજી,
  નમસ્તે !
  તમારો ઈમેઈલ વાંચ્યો.
  જરા વિચારમાં પડ્યો.
  શું તમે મારી કાવ્ય પોસ્ટ વાંચી, આવું લખ્યું…કે “કાંઈ સમજાણું નહી ” લખ્યું ??
  આ પોસ્ટમાં ફક્ત એટલો જ સંદેશો હતો કે “જણે આજના જમાનામાં માનનીઓમાં માનવતા રહી નથી”
  અને…આ સાથે એક બીજો વિચાર હતો ..” સમય સમયે માનવતાના દર્શન જોવા મળે છે”….અંતે આવા વિચાર સાથે ચંદ્રને ખુશી હતી.
  આતાજી….જરૂર મારા બ્લોગ પર પધારતા રહેશો. તમારી તબિયત સારી રહે એવી પ્રાર્થના.
  ….ચંદ્રવદન

  જવાબ આપો
 • 11. venunad  |  જુલાઇ 6, 2014 પર 4:42 પી એમ(pm)

  “એવી સમજમાં પ્રભુનો પાડ માનનારાઓમાં એક માનવી છે તે જ છે હું,

  હવે તો, થોડા સત્ય પંથે જાણી,સંસારી જીવન જીવવાની ખુશીમાં છું હું !” Excellent. Realization put in your poem!

  જવાબ આપો
 • 12. P.K.Davda  |  જુલાઇ 6, 2014 પર 8:44 પી એમ(pm)

  અસત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા,
  ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,825 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: