સુવિચારોરૂપી વાણી !

જૂન 18, 2014 at 2:37 પી એમ(pm) 9 comments

 

Sun set

 

સુવિચારોરૂપી વાણી !

સુવિચાર એટલે થોડા શબ્દોમાં જીવનશીખ મોટી. વાંચી શબ્દો એવા, અમલમાં મુકવાની વાત ના હોય ખોટી !

અનુભવી, જ્ઞાની કે સંતપુરૂષ મુખે જે શબ્દો વહે, એને જ લોકો સુવિચાર કહી, પુસ્તક પુસ્તકે લખે !

કોઈ એવા શબ્દોરૂપી વાક્યોને કોઈની વાણી કહે, છતાં, સુવિચાર તો ખરેખર મોતીઓ જે હારે રહે !

એવો મોતીભર્યા હાર જીવન સફરે જો લાંબો બને, જગમાં જીવન જીવતા, માનવ સત્ય પંથે હંમેશા રહે !

આવી સમજ છે ચંદ્રની, જે એણે શબ્દોમાં કહી, એને “ચંદ્રસુવિચાર”નામે બ્લોગમાં પ્રગટ કરી !

 આવો તમે ચંદ્રના “ચંદ્રપૂકાર” પર સુવિચારો વાંચવા,  પોસ્ટો વાંચશો તમે,જીવનભર ચંદ્રને ખુશ રાખવા !

કાવ્ય રચના ઃ તારીખ,૨૧,૨૦૧૪                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય રચના છે “સુવિચારો” વિષે.

મારા મનમાં આગળ પ્રગટ કરેલા “સુવિચારો” હતા.

કેવી રીતે હું વાંચકોને એવી પોસ્ટ વાંચવા પ્રેરણા આપી શકું ?

તો, બની આ રચના !

હવે….આ પોસ્ટ વાંચતા, નીચેની લીન્ક પર “ક્લીક” કરો>>>>>

https://chandrapukar.wordpress.com/category/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/

ક્લીક કરી ?

ક્લીક કરી પોસ્ટો વાંચી ?

તો હવે….તમારો પ્રતિભાવ આપશો એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is a Poem in Gujarati entitled “SUVICHARORUPI VANI” meaning a SPEECH filled with WORDS of WISDOM.

The Words of Wisdom of the SAGES & OTHERS often GUIDE the COMMON PERSON.

On my Blog ( Chandrapukar) I had published SUVICHARO as the Posts. These are my THOUGHTS which I think tell the TRUTH as I see. If those who read these think the same, they are welcome to follow those but those who differ & see the truth from a different angle and that is what their SOULS ( ATMA) guide them they must LISTEN to those calls.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

મનના વિચારો હ્રદયમાં ! ભુતકાળ અને ભવિષ્ય સાથે વર્તમાન !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  જૂન 18, 2014 પર 2:55 પી એમ(pm)

  સુવિચારો મનનો કચરો સાફ કરવા માટે ખુબ ઉપયોગી બને છે .

  એક મહાપુરુષ નું અવતરણ જીવનમાં ઘણી વાર સાચો રસ્તો બતાવે છે .

  ચન્દ્ર સુવિચારો ઉપરના સુવિચારો ગમ્યા .

  શરણાગતી ભાવે, પ્રભુ સનમુખે મળે,

  મોહમાયા ત્યાગી, માનવ પ્રભુને પામે !

  જવાબ આપો
 • 2. Purvi Malkan  |  જૂન 18, 2014 પર 4:01 પી એમ(pm)

  જે કોઈ સ્વાર્થરૂપી “હુંપદ” ત્યાગે, વહી હ્રદયે પ્રભુશરણાગતી આવે !

  બહુ સુંદર અંકલજી 

  જવાબ આપો
 • 3. harnishjani52012  |  જૂન 18, 2014 પર 8:58 પી એમ(pm)

  આજકાલ કબિર વાણી વાંચું છુ; તમારા વિચારો પણ તેમના જેવા ઉત્તમ છે.

  જવાબ આપો
 • 4. pravina Avinash  |  જૂન 18, 2014 પર 9:22 પી એમ(pm)

  પ્રભુ આ સંસારમાં જીવતર ઉજળું કરાય
  રોતાનાં આંસુ લુછી ભૂખ્યાને અન્ન દેવાય
  ****************************************

  Good Thoughts

  Good Actions

  Good Life

  જવાબ આપો
 • 5. riteshmokasana  |  જૂન 19, 2014 પર 3:56 એ એમ (am)

  ” સુવિચાર ” બોલતા પણ મન શુદ્ધ થાય.

  જવાબ આપો
 • 6. chandravadan  |  જૂન 19, 2014 પર 2:45 પી એમ(pm)

  This was an Email Response>>>

  સુવિચારોરૂપી વાણી ! સુવિચાર એટલે થોડા શબ્દોમાં જીવનશીખ મોટી. વાંચી શબ્દો એવ
  Jun 18 at 1:13 PM
  Dharamshi Patel
  To Me
  Jun 18 at 8:09 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  જૂન 19, 2014 પર 5:00 પી એમ(pm)

  Very nice posting , suvicharvani, it leads to right path in life takes the mind to good thoughts and peace and happiness.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. nabhakashdeep  |  જૂન 19, 2014 પર 9:25 પી એમ(pm)

  Good thoughts make good society.

  Aakashdeep

  જવાબ આપો
 • 9. પરાર્થે સમર્પણ  |  જૂન 30, 2014 પર 4:32 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  સુવિચાર એટલે થોડા શબ્દોમાં જીવનશીખ મોટી.

  વાંચી શબ્દો એવા, અમલમાં મુકવાની વાત ના હોય ખોટી !

  “ચંદ્રપુકારમાં હોય અનેરી વાતની ભાત

  માનવતા ભર્યા માનવની અનેરી વાત “

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: