ક્રોધ પર વિજય !

June 11, 2014 at 12:25 pm 8 comments

 

 

ક્રોધ પર વિજય !

 

આજે એક સુતાજીની કહાણી કહું છું,

જાણી, સમજી જીવન ધન્ય કરવાનું કહું છું !…….(ટેક)

 

એક સુતાજી ન્યાતનો માનવી બુધ્ધ ધર્મને અપનાવે,

ત્યારે, સુતાજી ક્રોધીત થઈ બુધ્ધને ગાળો સંભળાવે,

 

સુતાવાણી આકરી, છતાં બુધ્ધ ભગવાન તો શાંત રહે,

શાંતીભર્યા બુધ્ધ પૂછેઃ ઘર તારા કોઈ મહમાન આવે ?

 

“હા, જરૂર મહેમાનો ઘરે આવે” સુતાજી બુધ્ધને કહે,

બુધ્ધ પૂછેઃ”તો, તું ભોજન સાથે એમનો સતકાર કરે ?

 

“તો, મહેમાનો કદી જો ભોજનનો અસ્વીકાર કરે,

તો, એ બધું જ તારી પાસે જ રહે”બુધ્ધ જવાબ રહે,

 

” સુતાજી તારી ગાળોનો સ્વીકાર આજે હું ના કરૂં,

તો, એ બધી જ ગાળો તને જ પાછી મળે એવું થયું !”

 

બુધ્ધવાણી એવી સાંભળી, સુતાજીએ એની ભુલો સમજી,

શાંતીભર્યા બુધ્ધ ચરણે પડી, માફી માંગવાની તક લીધી,

 

ચંદ્ર અંતે કહે ઃ ભલે, આ બુધ્ધ ભગવાનની વાત રહી,

ક્રોધ પર વિજય મેળવાની આ તો ખરેખર શીખ રહી !

 

 

કાવ્ય રચનાઃ તારીખ,માર્ચ,૧૭,૨૦૧૪                   ચંદ્રવદન

બે શબ્દો…

 

એક ઈમેઈલ આવ્યો.

એના પર અંગ્રેજીમાં બુધ્ધ ભગવાન વિષે એક ટુંકી વાર્તા હતી.

જે પ્રમાણે એ વાંચી તે જ નીચે અંગ્રેજીમાં જ પ્રગટ કરી છે>>>

In the Akkosa Sutta, a man Akkosaka found out that one of his clansmen had just become a disciple of Buddha. Infuriated, he went to Buddha and hurled abuses and insults.
Buddha was unmoved in the slightest by this barrage of insults and j
ust asked a question in return:
“Do you sometimes receive visitors as guests?”
“Yes I do” he replied.
“And when they come, do you offer them food and drink and courtesies?” asked Buddha.
“Yes, sometimes I do” he said.
“So what if your guests don’t accept what you offer to them – where do the food, drink and courtesies return to?”
“They return to me of course!” he answered.
“Akkosaka, you came here today, hurling insults and abuse at me. I do not accept what you have offered. So where do these insults and abuse return?”
Akkosaka was won over by how calm Buddha was in the face of insult – how Buddha didn’t retaliate with anger against his angry attacks. He was also won over by Buddha’s wisdom.

તો, તમે અંગ્રેજીમાં વાર્તા વાંચી અને મારી કાવ્યરચના પણ વાંચી.

વાર્તાથી “ક્રોધ” પર વિજય મળવવાની શીખને જાણી સમજી મેં કાવ્યરૂપે એ શીખ આપવા ફક્ત મેં પ્રયાસ કર્યો છે.

ક્રોધ પર કાબુ મેળવવો એ કાંઈ સહેલી વાત નથી ….મહા જ્ઞાનીઓ પણ અસફળ રહ્યાના દાખલાઓ પૂરાણો આપે છે.

હું પણ મારા જીવનમાં “ક્રોધ પર વિજય મેળવવા” પ્રયત્નશીલ રહું છું

અસફળતા રહે તો પણ પ્રભુ પાસે માફી માંગી ફરી પ્રયાસો ચાલુ રાખવા એ જ “ફરજ” કે “કર્તવ્ય” છે.

આ પોસ્ટ સાથનો “સંદેશો” સૌને ગમે એવી આશા છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

This Post is Poem in Gujarati on HOW TO CONTROL ANGER.

The Story in ENGLISH talks about an incident in BUDHDHA’s LIFE.

Hope you read that Story in English…..& train yourself to KEEP CALM  at the times of INSULTS & thus learn to CONTROL ANGER.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વેદના ! મનના વિચારો હ્રદયમાં !

8 Comments Add your own

 • 1. Hemant  |  June 11, 2014 at 10:03 pm

  Anger is the root cause for failure , person who seek happiness and success have to remain patience , control the anger , always speak and adopt happy life during adversity …………….Hemant Bhavsar

  Reply
 • 2. Ramesh Patel  |  June 12, 2014 at 10:47 pm

  પ્રસંગ કથા પર આધારિત સરસ બોધ સંદેશ દેતી રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. Purvi Malkan  |  June 13, 2014 at 1:25 am

  aape to akheakhi varta kahi didhi uncleji. bahu sundar prasang 

  Reply
 • 4. Purvi Malkan  |  June 13, 2014 at 1:25 am

  purvi.

  Reply
 • 5. riteshmokasana  |  June 13, 2014 at 11:12 am

  બહુજ સુંદર શીખ ને કાવ્ય રૂપે રજુ કરેલ છે.

  Reply
 • 6. pareejat  |  June 15, 2014 at 11:01 pm

  bahu j sundar post uncleji

  Reply
 • 7. ishvarlal R. Mistry.  |  June 16, 2014 at 4:57 am

  Very nice post on Anger. Thankyou for sharing. worth remembering.

  Ishvarbhai.

  Reply
 • 8. pravina Avinash  |  June 16, 2014 at 7:52 pm

  Very nicely said.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

June 2014
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: