ગોધરાની કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને જોડેલી ભારતની રાજનિતી !

મે 31, 2014 at 12:07 પી એમ(pm) 8 comments

 

GODHARA TRAIN BURNING INCIDENT…..then  the RIOTS…….

NARENDRA MODI as the CHIEF MINISTER of GUJARAT

 

image

 

 

 

MODIJI as the PRIME MINISTER of INDIA

 

 

 

 

 

 

 

 

 

 

 

 ગોધરાની  કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને

 જોડેલી ભારતની રાજનિતી !

 

જ્યારે આઝાદી સમયે, હિન્દુસ્તાનના ભાગલા થયા ત્યારે બે દેશોનો જન્મ થયો. એક ભારત અને બીજો પાકિસ્તાન.

ભારતના જન્મ સાથે નવા દેશની પ્રજાને સૌ “ભારતવાસીઓ”ની ઓળખ મળી. આ ઓળખમાં હિન્દુઓ, મુસલમાનો, શીખ, પારસીઓ અને ખ્રિસ્તીઓ સર્વનો સમાવેશ થતો હતો. જ્યારે, પાકિસ્તાન દેશનો પાયો ધર્મના આધારે હતો….મુસલમનોનો દેશ છે એવો પ્રચાર હતો.

જ્યારે, ભારત સ્વતંત્ર થયું ત્યારે, કોંગ્રેસ પાર્ટીએ સત્તા હાથમાં લઈ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. એવા સમયે, “સેક્યુલરીઝમ” (SECULARISM )ના સુત્રે નહેરૂજીએ આગેકુચ કરી. હિન્દુઓ બહુમતીમાં હતા અને અન્ય પ્રજાને હાની કે ઘેરલાભો ના થાય એવા હતુએ આવી વૃત્તિને યોગ્યતા હતી. પણ, સમયના વહેણમાં આ હેતુ ભુલાય ગયો અને હિન્દુઓની સામે મુસલમાનોને “તકલીફો” છે એવા દાવા સાથે સરકારે બે પક્ષોમાં હુલ્લડો થાય એવી પરિસ્થીતીઓ ઉભી કરી, અને આવું કાર્ય “રાજનિતી”નું અંગ બની ગયું. સર્વ ભારતવાસીઓમાં “એકતા અને પ્રેમ”ના બીજના બદલે એકબીજા પ્રત્યે “ડર અને શંકાઓ”ની સ્થાપના કરવા માટે ચુંટણીઓમાં પણ ઉપયોગ કર્યાના દાખલાઓ જોવા મળે છે.

આ પ્રમાણે “ભારતવાસી” નો શબ્દ પણ ભુલાય ગયો. આઝાદી બાદના સમયગાળાનો “ઊંડા વિચારો” સાથે અભ્યાસ થાય તો રાજનિતી યાને “પોલીટીક્સ” ( POLITICS)માં પ્રજાનો ખોટી રીતે રાજકીય લાભો અર્થે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ચાલુ રહ્યો છે એવું અનુમાન થાય છે.

હિન્દુઓ ભલે બહુમતીમાં રહ્યા હોવા છતાં, હિન્દુઓએ કાયદાકાનુન અનુસાર કહ્યું છે “આ દેશ સૌનો છે અને ફક્ત હિન્દુઓ જ નથી”. આ વિચારધારા પ્રમાણે જો અન્ય ધર્મપ્રેમીઓ નિહાળે તો ભારતમાં પ્રેમ અને એકતા જળવાય રહે અને દેશ પણ અનેક પ્રગતિઓ કરી શકે એવું વાતાવરણ હોય શકે.

જે હેતુંથી મુસલમાનોને “સ્પેસીઅલ” સ્ટાટસ આપી, જે મતભેદો ખડા થયા છે તેનો જવાબ એટલો રહે છે કે ” હિન્દુ મુસલમાન કે કોઈ પણ ભારવાસી હોય અને ગરીબી કે અન્ય અગવડો હોય તેઓ સૌ સરકાર પાસે સહકારના હક્કદારો છે અને સરકારે સહાય કરવી જોઈએ. મુસલમાનો કે અન્ય “માઈનોરીટી”ના સૌએ ડર દુર કરી, સૌએ ભારત પ્રત્યે “પ્રેમ” જાગૃત કરવાની ફરજ બની જાય છે.

હવે….તમે ગુજરાતમાં બનેલી “ગોધરા”ની ઘટના વિષે જે આગળ જાણલું એની સાથે હવે નીચેના અંગેજી રીપોર્ટ વાંચવાની તક લઈ રહ્યા છો…એ વાંચન બાદ, તમો સૌ “ઉંડો” વિચાર કરજો અને સત્યને જાણવા પ્રયાસ કરશો એવી આશાઓ. એવા સત્યમાં મોદીજીને મુકી ફરી વિચારો કરજો. તેમજ, જે મોદીજીએ ગુજરાતના સર્વ માટે જે કર્યું તેને નિહાળી તમો તમારો અભિપ્રાય ઘડશો, એવી મારી વિનંતી છે.

આજે, ૨૦૧૪ની ચુંટણી બાદ, મોદીજી ભારતના “પ્રાઈમ મીનીસ્ટર” છે તેનો સ્વીકાર કરો. એવા સ્વીકાર સાથે ભારતને પ્રગતિના પંથે નિહાળો. જો, મોદીજી દ્વારા “સારૂં ” થાય તેમાં સર્વ ભારતવાસીઓની “એકતા અને પ્રેમભાવ” હશે..ગોઘરાની ઘટના એક ડાગ હશે અને ભવિષ્યના સારા માટે કોઈનો વાંક કાઢવા વગર ભુલાવી જ રહે ….આવા જ પરિવર્તનમાં ભારતનું “ગૌરવ” હશે…ભારતની “મહાનતા” હશે…અને વિશ્વ પણ ભારતને માન સન્માન આપવા તૈયાર હશે !

બોલો, ભારતમાતાકી જય !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

READ PUBLISHED REPORTS below>>>

 

 
INDIA, May 23, 2014 (scribd.com): Available at “source” above is an extensive report on the 2002 Gujarat riots by French journalist Nicole Elfi. It has been recommended by an HPI reader as the most in-depth account available. This new URL takes you to the 2013 revision of the article.
 
 
image
The Godhra Riots: Sifting Fact from Fiction – Nicole Elf…

The Godhra Riots: Sifting Fact from Fiction – Nicole Elfi’s revised and updated study of Godhra events
Preview by Yahoo
 
 
© Nicole Elfi, 2009–13
Notes & References
1 See Commission of Inquiry Report of Justice G.T. Nanavati & Justice A.H. Mehta
(henceforth“Nanavati Report”), the integral text is available on the website of theGujarat Government:http://home.gujarat.gov.in/homedepartment/downloads/godharaincident.pdf
The Godhra Riots: Sifting Fact from Fiction / p. 23
8 See Balbir Punj in Outlook, May 27 and July 8 ; also in The New Indian Express, March 8,2002.
9 See Vadodara Sessions Court, Best Bakery Case, Justice H.U. Mahida’s Judgement, June 27, 2003.
The Pioneer , Dec. 17, 2008, online athttp://www.dailypioneer.com/144038/Mumbai’s-Butcher-and-human-rights.html(accessed December 2008).

FEW  WORDS…

This Post is just to publish the DETAILED ANALYSIS of the GODHARA INCIDENT & the EVENTS that took place thereafter.

The  readers may have known of that incident & may have NOT known all the FACTS.

An OPPORTUNITY is guven to ALL to read this REPORT…..and then it is the RESPONSIBILITY of the INDIVIDUALS to try to seek the TRUTH.

Modiji was BLAMED for NON-ACTION Etc, but cleared by the Courts.

I therefore, say that let bygone days be forgotten & let Modiji perform as the 15th PRIME MINISTER of INDIA…& let his ACTIONS speak for his VALUES & LOVE for INDIA.

Let us all be BHARATVASIO and not as defined by the RELIGIONS or other DIVISIONS of the SOCIETY.

 

THIS POST is to BRING the UNITY in GUJARAT & NOT to DIVIDE the COMMUNITIES of INDIA….ALL ARE EQUAL CITIZENS of INDIA….NOBODY SHOULD BE THE VICTIM of the DIRTY POLITICS. LET ALL BE PROUD INDIANS.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

Entry filed under: Uncategorized.

રાષ્ટીય સ્વયંસેવક સંઘ ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫)

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina  |  મે 31, 2014 પર 1:15 પી એમ(pm)

  જયહિંદ

  આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક કુનેહબાજ અને અડગ વ્યક્તિ છે.

  ” ગધેડાનો વિવાહ લાતે પાટે”. તેમણે જે રીતે ગુજરાતમાં સુકાન સંભાળ્યું અને

  પ્રગતિ સાધી એ દાદ માગી લે તેવી વાત છે. બસ સહકાર ાપવો એ આપણો

  ધર્મ છે. લોભ અને લાંચ રૂશ્વતની લગામ કેંચેલી રાખીશું તો ભારતના ઘોડા

  તેજીમાં દોડશે!

  શુભેચ્છા સહિત

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  મે 31, 2014 પર 2:48 પી એમ(pm)

  ગોધરાનો બનાવ એ કમનશીબ હતો .આ માટે નરેન્દ્ર મોદીને કોર્ટે ક્લીન

  જાહેર કર્યા છતાં વિરોધીઓએ એમના વિરુદ્ધ ઝેર ઓકવામાં બાકી રાખ્યું નથી .

  આમ છતાં ન.મો. દેશના વડા પ્રધાન પદે છે એ શું બતાવે છે .

  જવાબ આપો
 • 3. chandravadan  |  જૂન 1, 2014 પર 2:20 એ એમ (am)

  This was an Email Response>>>>

  On Sat, 5/31/14, Purvi Malkan wrote:

  Subject: Re: ગોધરાની કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને હિન્દુ-મુસલમાનના
  To: “chadravada mistry”
  Date: Saturday, May 31, 2014, 4:08 PM

  samjava jevo
  lekh.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar.
  Chandravadan Uncle

  જવાબ આપો
 • 4. La Kant Thakkar  |  જૂન 1, 2014 પર 7:11 એ એમ (am)

  “સમય=કાલ”-ચોક્કસ ન્યાય કરે જ છે. સત્યનો જય થાય જ છે .આ વાત હકીકત પૂરવાર થઈ જ ગઈ છે હવે . હા, હજી સાચા ગુનેગારોને જાહેરમાં
  તેમના બૅદ ઈરાદા ભર્યા કાંડો -કરતૂતો બદલ યોગ્ય તે કડ્ક સજા થાય તો જ “સાચો ન્યાય” થયો ગણાય . જો કે કુદરત કોઇને છોડતી નથીજ,આ કર્માધીન સ્વ્યમ-સંચાલિત વ્યવસ્થા અંતર્ગત બધું જ વ્યવસ્થિત જ છે !!!
  આમાં ગોઠવેલા મીડિયા-સમાચારો વાળા પણ જવાબદાર તો ખરા જ .
  જેમણે ખોટા -ભેળસેળ-યુક્ત, ગેર માર્ગે દોરે એવા સમાચારો,જે ” હકીકત્થી દૂર હોય, પ્રસારિત કર્યા હોય તેને માટે પણ સજા તો હૉવી જ જૉઈયે .
  -લા’ કાંત / ૧.૬.૧૪

  જવાબ આપો
 • 5. અમિત પટેલ  |  જૂન 1, 2014 પર 8:24 એ એમ (am)

  When there is ‘ALI’ in Diwali & ‘RAM’ in Ramzan. Help India in being united…

  જવાબ આપો
 • 6. chandravadan  |  જૂન 1, 2014 પર 12:16 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Sat, 5/31/14, Dharamshi Patel wrote:

  Subject: Re: ગોધરાની કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને હિન્દુ-મુસલમાનના
  To: “chadravada mistry”
  Date: Saturday, May 31, 2014, 9:01 PM

  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 7. captnarendra  |  જૂન 1, 2014 પર 4:24 પી એમ(pm)

  Thanks for sharing.

  જવાબ આપો
 • 8. smdave1940  |  જૂન 8, 2014 પર 4:41 પી એમ(pm)

  મોદીને ગાળો આપનારા મૂર્ધન્યોનો તૂટો નથી.

  કોંગી નેતાઓ અને તેમના જેવા મતબેંકનું અને જાતિવાદનું રાજકારણ ખેલનારાઓએ મોદી માટે જે અપમાન જનક શબ્દો વાપર્યા છે તેનો જોટો મળવો મુશ્કેલ છે.

  આવા લોકો હવે પોતાનું મોં બતાવવાને લાયક રહ્યા નથી. છતાં પણ તેઓ જનતામાં નકટા થઈને ફરશે કારણ કે તેમણે તો ફક્ત વાણી વિલાસ કરવા માટે અને ખ્યાતિની ઘેલછામાં આ બધું કહ્યું હતું.

  આ લોકોને તેમના શબ્દોની કિમત ન હતી. જેમ જીન્ના અને તેમના કટ્ટર અનુયાયીઓ ગાંધીજીનું અપમાન કર્યા કરતા હતા તેમ આ હૈયાફુટ્યા હિરાઓ અને મૂર્ધન્યો પોતાનો વાણી વિલાસનો ધંધો ચાલુ જ રાખશે.

  જેઓ પ્રચ્છન્ન રીતે દેશ દ્રોહીઓ છે તેઓ જાતિવાદી દંગલો કરવાશે અને જેમનો સીમા પાર સાથે (આઈએસઆઈ, ડી-ગેંગ નેટવર્ક અને અસામાજીક તત્વો સાથે સાંઠગાંઠ છે) સંબંધ છે તેઓ ભારતને યુદ્ધમાં ભીડાવી શકે છે.

  થોભો અને જુઓ. નરેન્દ્ર મોદી આ બધા સામે કેવી રીતે ટકી શકે છે.

  જો નરેન્દ્ર મોદી, પૃથ્વીરાજ ચૌહાણની નીતિ દેશના દુશ્મનો અને રાજકિય ગુનેગારો સામે અપનાવશે તો નરેન્દ્ર મોદીની સરકારનું પતન નિશ્ચિત છે. કેટલાક રાજકારણના વિશ્લેષકો, નરેન્દ્ર મોદીને “સોફ્ટ” થવા માટે પ્રોત્સાહિત કરવા માટેની હવા ફેલાવી રહ્યા છે. આ જાળમાં મોદી ફસાઈ શકે છે.

  પણ જો નરેન્દ્ર મોદી આ ફુલ્યા ફાલ્યા દુશ્મનોને કડક હાથે દંડશે, સાચા અર્થમાં કાયદાને કાયદાનું કામ કરવામાં પ્રોત્સાહન આપશે, ઉગતા દુશ્મનોને ડામી દેશે અને અર્થપૂર્ણ રીતે ચાણક્યની રાજનીતિ અપનાવશે તો, લખી રાખો કે આ નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધી થી પણ ઉંચા સ્થાને બિરાજશે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: