“માનવ તંદુરસ્તી” એક પુસ્તક !

મે 28, 2014 at 12:04 પી એમ(pm) 15 comments

 

 

 

List Price:$15.00
8.5″ x 8.5″ (21.59 x 21.59 cm)
Black & White on Cream paper
278 pages
ISBN-13:978-1499696974 (CreateSpace-Assigned)
ISBN-10: 1499696973
BISAC: Education / General

Chandravadanbhai has Taught Medical Science in very easy Language.

CreateSpace eStore: https://www.createspace.com/4827301

 

“માનવ તંદુરસ્તી” એક પુસ્તક !

 

હું એક ડોકટર.

અમેરીકા તેમજ અન્ય જગાએ નોકરી કરી, મેં ૨૦૦૬માં નિવૃત્તિ લીધી.

૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નામે બ્લોગ કરી, ગુજરાતી સાહિત્ય પ્રેમ સાથે જીવન સફર ચાલુ રાખી.

હૈયે ખુશી હતી.

પણ, ડોકટરી ના કરતો હોવાથી અનેકવાર વિચાર આવતો કે “મારા નિવૃત્તિના જીવનમાં ડોકટરી સેવા કેવી રીતે હું કરી શકું ?”

એક દિવસ ૨૦૧૦માં “માનવ તંદુરસ્તી”નામે પોસ્ટો પ્રગટ કરી એવી સેવા કરવાનો લ્હાવો લીધો.

પ્રથમ માનવ શરીર વિષે જ્ઞાન આપી, થોડી બિમારીઓ વિષે લખતા ૩૫ પોસ્ટો થઈ ગઈ.

આવી પોસ્ટો પ્રગટ કરી મને સંતોષ હતો.

પણ….૨૦૧૪માં મારા મિત્ર વિજયભાઈ શાહ સાથે ફોન પર વાતો કરતા, પોસ્ટોને પુસ્તક સ્વરૂપ આપવા વિષે ચર્ચાઓ થઈ.

તારીખ મે,૨૭,૨૦૧૪ના શુભ દિવસે એક સ્વપ્નારૂપી વિચાર સાકાર થયો. “એમેઝોન”( )દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રગટ થતા મારા હૈયે ખુશી છે.

આ પુસ્તક વેચાણમાંથી મળતા પૈસા “ચેરટેબલ” સંસ્થાઓના લાભ માટે હશે.

તો….આ પુસ્તક ખરીદી કરવા અનેકને પ્રભુપ્રેરણાઓ મળે એવી આશા.

જો…. તમારાથી એવું શક્ય ના હોય તો, મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારી જરૂરથી “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચી જ્ઞાન મેળવી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is about a NEW book by the name “MANAV TANDURASTI”.

It is in  the Gujarati  script.

It is about the HUMAN HEALTH….By series of chapters, all about the HUMAN BODY is told in a simple Gujarati and some understanding of some DISEASES is alsoi given.

As a book published via AMAZON.

One can puchase a book @ 15 Dollars ( Black & White) or a Book in COLOR at 61 Dollars.

Any money generated will go for the benefit of a CHARITABLE Organization & thus your support by the purchase of the Book will be your support for a RIGHT CAUSE.

May God inspire many.

Those who CANNOT afford to puchase a Book, can go to my Blog @

http://www.chandrapukar.wordpress.com

Thus, all can read there as the HEATH POSTS.

Dr. Chandravadan Mistry

 

Manav Tandurasti:Rog, Tenu Nidan ane Upayo Gujaratima

Authored by Dr Chandravadan Mistri, Preface by Vijay Shah

Advertisements

Entry filed under: Uncategorized.

ચંદ્રવિચારધારા (૧૨) ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ રાષ્ટીય સ્વયંસેવક સંઘ

15 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  મે 28, 2014 પર 1:27 પી એમ(pm)

    યત્કરોતિ શુભં કર્મ તથા કર્મ સુદારુણમ્।
    સ્વસ્તિ કલ્યાણમ્
    સ્વસ્તિ કલ્યાણમ્
    સ્વસ્તિ કલ્યાણમ્

    જવાબ આપો
  • 2. pravina Avinash  |  મે 28, 2014 પર 1:48 પી એમ(pm)

    Wonderful work for to Be Healthy.

    congratulations

    pravinash

    જવાબ આપો
  • 3. P.K.Davda  |  મે 28, 2014 પર 1:50 પી એમ(pm)

    Congratulations. I understand my article is included in the book.

    જવાબ આપો
    • 4. chandravadan  |  મે 28, 2014 પર 2:02 પી એમ(pm)

      PK,
      Your write-up on me is the Parichay of me !
      Thanking you for your Words.
      Chandravadan

      જવાબ આપો
  • 5. captnarendra  |  મે 28, 2014 પર 2:58 પી એમ(pm)

    Congratulations on the publication of this outstanding collection of writings. I hope your next book will be selected poems from your prolific repertoire. Good wishes from all of us.

    જવાબ આપો
  • 6. Anila Patel  |  મે 28, 2014 પર 4:28 પી એમ(pm)

    Shubham karotu kalyanam, aarogyam dhan sampada|
    Bahuj saras– Jankalyanarthe.

    જવાબ આપો
  • 7. સુરેશ જાની  |  મે 28, 2014 પર 9:54 પી એમ(pm)

    congrats..

    જવાબ આપો
  • 8. Vinod R. Patel  |  મે 29, 2014 પર 5:48 એ એમ (am)

    અભિનંદન ડો . ચન્દ્રવદનભાઈ આપના આ જન ઉપયોગી પુસ્તક

    પ્રકાશન માટે .

    જવાબ આપો
  • 9. La Kant Thakkar  |  મે 29, 2014 પર 9:48 એ એમ (am)

    “Any money generated will go for the benefit of a CHARITABLE Organization & thus your support by the purchase of the Book will be your support for a RIGHT CAUSE.
    May God inspire many.” Those who CANNOT afford to puchase a Book, can go to my Blog .
    It is a Good Spirit WORTH Blessings from G.O.D =.[Go On Doing]

    તમારી બૂક ‘એમઝોન’ પર પ્રકાશિત થઇ. “હાર્દિક અભિનંદન”જો કે મેં, તમારા એ 35 લેખોનું ‘વર્ડ’માં કોપી+પેસ્ટ થી કલેક્શન કરી લીધું છે, . 6 ચેપ્ટર વંચાયા છે. ઓવર-ઓલ ,એક સાથે ઉપજેલા વિચારો જે કંઈ હશે તે જણાવીશ.
    …………………………………………..………………………………………… ​​

    જવાબ આપો
  • 10. chandravadan  |  મે 29, 2014 પર 12:35 પી એમ(pm)

    This was an Email Response>>>

    On Wed, 5/28/14, Purvi Malkan wrote:

    Subject: Re: MANAV TANDURATI as a BOOK
    To: “chadravada mistry”
    Date: Wednesday, May 28, 2014, 5:04 PM

    બહુ જ સુંદર
    અંકલજી.
    કોંગ્રેચ્યુલેશન
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Thanks !
    Uncle

    જવાબ આપો
  • 11. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  મે 29, 2014 પર 1:43 પી એમ(pm)

    અભિનંદન ડો . ચન્દ્રવદનભાઈ આપના આ જન ઉપયોગી પુસ્તક
    ખૂબજ સુંદર પ્રકાશન ….

    જવાબ આપો
  • 12. chandravadan  |  મે 29, 2014 પર 4:22 પી એમ(pm)

    This was an Email Response>>>>

    Namste Chandravadanbhai,
    Delighted to learn that you have published a book on Health..
    Whatever the income come you will be donating to charity.
    Please send one book to me and i will send donation .
    Best wishes.
    Vasant
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Vasantbhai,
    Thanks for your nice words & the interest for the purchase of the Book.
    If you see the Post….there is LINK @

    CreateSpace eStore: https://www.createspace.com/4827301

    If youCLICK on it…You can order a Book via the Site by making the Payment..Get someone’s assistance for ordering the Book.
    If you are able to do that..please let me know of it.
    Chandravadan

    જવાબ આપો
  • 13. Ramesh Patel  |  મે 30, 2014 પર 12:53 એ એમ (am)

    આપના આ વિશિષ્ટ યોગદાન અને પુસ્તક પ્રકાશન માટે ખૂબખૂબ શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 14. hemapatel  |  જૂન 4, 2014 પર 1:57 પી એમ(pm)

    congratulations.

    જવાબ આપો
  • 15. ishvarlal R. Mistry.  |  જૂન 7, 2014 પર 7:00 પી એમ(pm)

    Chandravadanbhai, Nice Book, I have ordered one.Thankyou.
    Ishvarbhai.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 269,376 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: