આજે અભિનંદન છે આનંદીબેનને મારા !

મે 24, 2014 at 12:22 pm 4 comments

 

 

 

"કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ

“કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે
અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. “
–ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
શ્રીમતી આનંદીબેન પટેલ “

 

 

આજે અભિનંદન છે આનંદીબેનને મારા !

 

ગુજરાતની દીકરી છે આનંદીબેન નામે,

બહુમતીએ ગુજરાતના મુખ્યમંત્રી જે બને,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૧)

 

ગુજરાતના પ્રથમ નારી મુખ્યમંત્રી એ થયા,

અન્ય રાજ્યોની ગણતરીમાં ૧૫માં મુખ્યમંત્રી કહેવાયા,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૨)

 

૨૧મી નવેમ્બર,૧૯૪૧નો શુભ દિવસ હતો,

એ જ આનંદીબેનનો જન્મદિવસ રહ્યો,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૩)

 

શિક્ષણ માર્ગે સફળતાઓ એમણે ઘણી મેળવી,

રાજકિય છેત્રે ઝંપલાવી, એમણે યોગ્યતા પણ મેળવી,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૪)

 

“ભાજપ”પાર્ટીમાં રહી, સેવા સુંદર એમણે કરી,

મોદીજીની “ગુજરાત યાત્રા”માં સહાય એમની રહી,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૫)

 

ગુજરાતના મુખ્યમંત્રી બનાતા આનંદીબેન સૌને કહેઃ

“મોદીના માર્ગે ચાલી, “ગુજરાત વિકાસ” ના અટકે !”

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……..(૬)

 

ચંદ્ર તો પરદેશમાં રહેતો ગુજરાતી સૌને કહી રહે ઃ

“ગુજરાત છે મારૂં ‘ને આનંદીબેન હસ્તે ગુજરાત ગૌરવ વધે !”

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ મે,૨૩, ૨૦૧૪           ચંદ્રવદન

 

બે શબ્દો…

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન બન્યાની ખુશી.

અને “વિનોદ વિહાર” બ્લોગ પર જતા, આનંદીબેન વિષે જાણ્યું.

ગુજરાત સરકારમાં ફાળો આપી રહેલા આનંદીબેન વિષે હું વિગતે જાણતો ના હતો.

જે વાંચ્યું એ આધારે, પ્રભુ-પ્રેરણાથી આ રચના થઈ છે.

જે કોઈને આનંદીબેન વિષે જાણ્વું હોય તેઓ નીચેની “લીન્ક” પર જઈ શકે છે>>>>

http://vinodvihar75.wordpress.com/2014/05/22/457-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a8/

 

અને વધુ વાંચવું હોય તો રમેશભાઈના બ્લોગ પર નીચેની “લીન્ક” દ્વારા જવા વિનંતી>>>>

http://nabhakashdeep.wordpress.com/2014/05/21/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%97%e0%ab%8c%e0%aa%b0%e0%aa%b5-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%be/

 

 

આ કાવ્ય પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Anandiben Patel became the Chief Minister of Gujarat as Narendra Modi resigned.

She is 1st LADY CHIEF MINISTER of Gujarat.

She has been in BJP for many years & had shown her SKILLS as an ADMINISTRATOR.

The Poem in Gujarati is on ANANDIBEN.

Those wishing to know more about her can visit 2 BLOGS by the LINKS given.

My Congratulations & Best Wishes to Anandiben Patel.

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો ! કવિ કલાપી જીવન !

4 Comments Add your own

 • 1. pragnaju  |  મે 24, 2014 at 2:04 pm

  અભિનંદન
  સાથે પ્રાર્થના
  ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ |
  ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |
  સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ |
  વ્યશેમ દેવહિતં યદાયુઃ |

  Reply
 • 2. Vinod R. Patel  |  મે 24, 2014 at 4:53 pm

  વડા પ્રધાન બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદી જે અનેક ચમત્કારિક નિર્ણયો કરવાના છે

  એની શુભ શરૂઆત એમણે એમની જગ્યાએ એક બાહોશ અને અનુભવી

  સુ.શ્રી આનંદીબેન પટેલની ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે

  કરીને કરી છે .

  નવા ગુજરાતી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના નવા મુખ્ય મંત્રીને

  અભિનંદન અને આ બન્નેના સ્વપ્ન સાકાર થાય એ માટે હાર્દિક શુભેચ્છાઓ .

  Reply
 • 3. pravina  |  મે 25, 2014 at 10:57 pm

  ખૂબ ખૂબ અભિનંદન.

  ગરવી ગુજરાતણ

  ઉજાળે રાજકારણ

  અંતરની શુભેચ્છા.

  Reply
 • 4. ગોદડિયો ચોરો…  |  June 6, 2014 at 5:00 pm

  આનંદીબહેનને કાવ્ય સર્જન દ્વાર અભિનંદન અર્પણ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: