બોલો ભારતમાતાકી જય !

મે 16, 2014 at 3:47 pm 9 comments

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

 

Election Results 2014: Narendra Modi Wins India. BJP and Allies to Cross 300 Seats.

 

Narendra Modi greets supporters as he leaves the residence of his mother in Gandhinagar, Gujarat.

 

 

બોલો ભારતમાતાકી જય !

 

કહો બીજેપી કે મોદી સરકાર ભારતમાં આવી,

ખુશીઓ સૌના હૈયે આજે એ લાવી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !…….(૧)

 

કોંગ્રેસ રાજ કરી કરી, અભિમાનમાં રહી,

જનતાએ આજે અભિમાનીને હાર બતાવી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો,ભારતમાતાકી જય !…….(૨)

 

કોઈ કહે હવે ભારતમાતાનું વિભાજન હશે,

ત્યારે,”સાથે રહી વિકાશ કરીશું” એવું મોદી કહે,

બોલો, ભારતમાતાકી જય !બોલો, ભારતમાતાકી જય !…….(૩)

 

ભલે હોય, હિન્દુ, મુશલીમ કે અન્ય દેશવાસી,

સૌ તો છે હંમેશા ફક્ત પ્યારા ભારતવાસી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !……(૪)

 

૨૦૧૪ની ચુંટણી ભારત ઈતિહાસે યાદગાર બની,

આઝાદી બાદ જન્મેલા યુવાનોએ ઘટના એવી કરી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો,ભારતમાતાકી જય !…….(૫)

 

મોદીજીએ સૌને ભારતના જે સ્વપ્નાઓ બતાવ્યા,

પીએમ થઈ,મોદીજીને સાકાર કરવાના રહ્યા,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !…….(૬)

 

ચંદ્ર કહે ઃહું તો પરદેશમાં રહેતો ભારતવાસી,

સરદાર પછી મોદીજી વ્હાલા કહેશે સૌ ભારતવાસી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય ! ……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧૬,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

ભારતની ચુંટણીનું પરિણામ આજે ૧૬મી મે, ૨૦૧૪ના રોજ આવ્યું.

ભારતની જનતા દેશમાં થઈ રહેલ નિહાળી, કાંઈક પરિવર્તન આવે એવી આશાઓ રાખતી હતી.

એવી વિચારધારામાં સૌ વોટ આપવા ગયા.

જનતા શું કરશે તેની કલ્પનાઓ સૌ કરતા રહ્યા.

અંતે…પરિણામ બતાવે છે કે સૌએ મોદીજી પર વિશ્વાસ કરી એમનો વોટ આપ્યો, અને આજે ભારતના ઈતિહાસમાં અનેક વર્ષો બાદ, આવી બહુમતી (૩૦૦ થી વધુ સીટો સાથે એક પાર્ટી યાને બીજેપીએ જીત હાસીલ કરી ) સાથે જીતનાર પાર્ટીને હક્ક યાને “મેનડેઈટ”આપવાનો પુરાવો વિશ્વને આપ્યો છે.

સારા”ગોવેર્નસ”ના સુત્રે મોદીજીએ પ્રચાર કર્યો હતો….તો, ભારતની જનતા આવા સુત્રથી મોદીજી બાંધી ભવિષ્યને નિહાળશે….વિશ્વ પણ વિચારશે કે જેવી રીતે દેશમાં દાખલ થવાનાવીઝા ના આપી, મોદીજી સાથે અન્યાય કર્યો હતો એ એક મોટી ભુલ હતી.

હું આજે અમેરીકામાં રહી, મારા ભારત દેશ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

The result of 2014 ELECTION of INDIA is out.

BJP won the Election by its MAJORITY of over 300 SEATS….and with its SUPPORTERS even MORE.

The CONGRESS lost badly.

Now one has to see how MODI as the PRIME MINISTER of INDIA can DELIVER what he had PROMISED….”GOOD GOVERNANCE”

I wish him all the Best !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

માનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ માનવ તંદુરસ્તી (૩૫)….અંતીમ ચર્ચા !

9 Comments Add your own

  • 1. pravina  |  મે 16, 2014 at 5:08 pm

    wonderful news for our Country.
    Jay Hind

    Reply
  • 2. Ramesh Patel  |  મે 16, 2014 at 7:16 pm

    શ્રી નરેન્દ્રભાઈ મોદી…વતન માટે રાતદિન પરીશ્રમ કરતું વ્યક્તિત્ત્વ. તેમના કામને લોકોએ ચાહ્યું ને નવી જવાબદારી સોંપી..ગુજરાતનું ગૌરવ ગાજે ને આપણું હૈયું નાચે..સરસ કવિતાના ભાવો…શુભેચ્છાઓ સાથે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 3. pragnaju  |  મે 16, 2014 at 9:17 pm

    ભારતમાતાકી જય !

    Reply
  • 4. SAMIR R DHOLAKIA  |  મે 17, 2014 at 10:04 am

    very true sir. Its narendra modi who has won. AND NOT BJP. SO THRE CHEERS TO NARENDRA MODI. BUT NOW ITS TIME FOR HIM TO PROVE THAT HE CAN DO WHAT HE SAYS. AND I STRONGLY BELIEVE IF HE DOES WHAT HE SAID THEN ONLY WORD HAR BAAR MODI SARKAR. BHAARAT MATA KI JAY….

    Reply
  • 5. પરાર્થે સમર્પણ  |  મે 18, 2014 at 4:41 am

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

    ભાજપના ભવ્ય વિજય રથના સારથિ શ્રી નરેન્દ્રભાઇ ભારતના કાયાકલ્પનું

    નિમિત બની દેશને માન સન્માન સાથે દુનિયામાં અગ્રેસરતા અપાવશે એવા

    અદમ્ય વિશ્વાસ સાથે આપના અનન્ય લેખને નમસ્કાર

    Reply
  • સુંદર ભાવ સાથેની રચના ! કૂદરતે યોગ્ય હાથમાં ભારતનું સુકાન સોંપ્યું છે, બસ હવે તેમને ઈશ્વર શક્તિ સાથે પ્રેરણા આપે કે તે તેમના સુંદર ધ્યેય ને પરિપૂર્ણ કરે તેજ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના….

    Reply
  • 7. ishvarlal R. Mistry.  |  મે 19, 2014 at 5:43 pm

    Congractulations to Narendrabhai Modi in winning the Election and became the New India’s PrimeMinister. Best wishes.God bless him.Let’s hope he leads the country on the right path.
    Ishvarbhai.

    Reply
  • 8. smdave1940  |  મે 22, 2014 at 6:41 am

    The Indian Government had applied for VISA for Narendra Modi. This VISA was denied by the USA probably under the influence and political pressures exerted by some Anti-Modi-s inclusive of Nehruvian Congress, some Muslim and Christian organizations working in India and in the US. It was immaturity of the US Administration that it could not think that it would be labeled with not only double standards but also the insult of Indian democracy and the judiciary. It would be not possible for the US Administration to remove the stain for a long time.
    The US administration had also been failed to foresee the public reaction in 1977 elections.

    Reply
    • 9. chandravadan  |  મે 22, 2014 at 2:31 pm

      Shirishbhai,
      It was nice that you came & commented.
      I agree it was unfair for USA to single out Narendra Modi & deny him the visa.
      I now just hope that internally USA realise the mistake & take the steps to better the relationships with India accepting him as the elected leader of the largest Democracy….And, may be go one step further to offer the needed assistance to India without “tight” strings and for the “mutual benefits” to both countries.
      Those forces which had played the part for the “denial” of the visa will have to rethink and for better of the Humanity of the World, make the needed changesin their attitude towards others with their differences.
      Thanks again for your Comment on my Blog.
      Please revisit !
      Dr. Chandravadan Mistry

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: