Archive for મે 16, 2014

બોલો ભારતમાતાકી જય !

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

 

Election Results 2014: Narendra Modi Wins India. BJP and Allies to Cross 300 Seats.

 

Narendra Modi greets supporters as he leaves the residence of his mother in Gandhinagar, Gujarat.

 

 

બોલો ભારતમાતાકી જય !

 

કહો બીજેપી કે મોદી સરકાર ભારતમાં આવી,

ખુશીઓ સૌના હૈયે આજે એ લાવી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !…….(૧)

 

કોંગ્રેસ રાજ કરી કરી, અભિમાનમાં રહી,

જનતાએ આજે અભિમાનીને હાર બતાવી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો,ભારતમાતાકી જય !…….(૨)

 

કોઈ કહે હવે ભારતમાતાનું વિભાજન હશે,

ત્યારે,”સાથે રહી વિકાશ કરીશું” એવું મોદી કહે,

બોલો, ભારતમાતાકી જય !બોલો, ભારતમાતાકી જય !…….(૩)

 

ભલે હોય, હિન્દુ, મુશલીમ કે અન્ય દેશવાસી,

સૌ તો છે હંમેશા ફક્ત પ્યારા ભારતવાસી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !……(૪)

 

૨૦૧૪ની ચુંટણી ભારત ઈતિહાસે યાદગાર બની,

આઝાદી બાદ જન્મેલા યુવાનોએ ઘટના એવી કરી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો,ભારતમાતાકી જય !…….(૫)

 

મોદીજીએ સૌને ભારતના જે સ્વપ્નાઓ બતાવ્યા,

પીએમ થઈ,મોદીજીને સાકાર કરવાના રહ્યા,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય !…….(૬)

 

ચંદ્ર કહે ઃહું તો પરદેશમાં રહેતો ભારતવાસી,

સરદાર પછી મોદીજી વ્હાલા કહેશે સૌ ભારતવાસી,

બોલો, ભારતમાતાકી જય ! બોલો, ભારતમાતાકી જય ! ……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧૬,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

ભારતની ચુંટણીનું પરિણામ આજે ૧૬મી મે, ૨૦૧૪ના રોજ આવ્યું.

ભારતની જનતા દેશમાં થઈ રહેલ નિહાળી, કાંઈક પરિવર્તન આવે એવી આશાઓ રાખતી હતી.

એવી વિચારધારામાં સૌ વોટ આપવા ગયા.

જનતા શું કરશે તેની કલ્પનાઓ સૌ કરતા રહ્યા.

અંતે…પરિણામ બતાવે છે કે સૌએ મોદીજી પર વિશ્વાસ કરી એમનો વોટ આપ્યો, અને આજે ભારતના ઈતિહાસમાં અનેક વર્ષો બાદ, આવી બહુમતી (૩૦૦ થી વધુ સીટો સાથે એક પાર્ટી યાને બીજેપીએ જીત હાસીલ કરી ) સાથે જીતનાર પાર્ટીને હક્ક યાને “મેનડેઈટ”આપવાનો પુરાવો વિશ્વને આપ્યો છે.

સારા”ગોવેર્નસ”ના સુત્રે મોદીજીએ પ્રચાર કર્યો હતો….તો, ભારતની જનતા આવા સુત્રથી મોદીજી બાંધી ભવિષ્યને નિહાળશે….વિશ્વ પણ વિચારશે કે જેવી રીતે દેશમાં દાખલ થવાનાવીઝા ના આપી, મોદીજી સાથે અન્યાય કર્યો હતો એ એક મોટી ભુલ હતી.

હું આજે અમેરીકામાં રહી, મારા ભારત દેશ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

The result of 2014 ELECTION of INDIA is out.

BJP won the Election by its MAJORITY of over 300 SEATS….and with its SUPPORTERS even MORE.

The CONGRESS lost badly.

Now one has to see how MODI as the PRIME MINISTER of INDIA can DELIVER what he had PROMISED….”GOOD GOVERNANCE”

I wish him all the Best !

Dr. Chandravadan Mistry

મે 16, 2014 at 3:47 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 366,261 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031