“મધર્સ ડે”માં જુદા જુદા ભાવોરૂપી માત- દર્શન !

મે 11, 2014 at 4:30 એ એમ (am) 10 comments

 

 

 

“મધર્સ ડે”માં જુદા જુદા ભાવોરૂપી માત- દર્શન !

 

મા, ઓ મા, વિશ્વનો “મધર્સ ડે”નો દિવસ છે આજે,

સર્વ તને યાદ કરે,તેમાં સ્વરૂપો અનેક નિહાળું હું આજે !……(ટેક)

 

પ્રથમ પતિ બની રહી, નિહાળું આપણા જ સંતાનોની માતા તને,

એવા સ્વરૂપે નિહાળતા હવે જ ખરેખર જાણી સમજી તને,

સ્નેહ ઝરણાઓ મુજ હૈયેથી વહી, આનંદીત કરે મુજને !………..(૧)

 

બની ગયો હું આપણી જ દીકરીઓ ‘ને માતા સ્વરૂપે નિહાળું તને,

ત્યારે આપેલ નિસ્વાર્થ સ્નેહમાં દીકરીઓના માતાસ્વરૂપે નિહાળું તને,

મમતાની લાગણીઓની મીઠી સમજ,આનંદીત કરે મુજને !….(૨)

 

બની રહ્યો વિશ્વનો એક પિતા, નારીસ્વરૂપે એક માતા જ નિહાળું તને,

ત્યારે, સર્વ નારીઓ એક દિવસે માતા હશે એવા વિચારોમાં નિહાળું તને,

એક પરમ માત-તત્વની મીઠી સમજ, આનંદીત કરે મુજને !…..(૩)

 

ફરી યાદ આવે કે સર્જનહારે જ્યારે આ દુનિયાને સર્જી,

ત્યારે,એણે એની અદભુત કારીગીરીમાં માત-શક્તિ અર્પી,

એવી ચંદ્ર-સમજમાં, “મધર્સ ડે”ના હ્રદયભાવો અમર હશે !……(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૧૯,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

૧૯મી એપ્રિલનો દિવસ એટલે મારી માતાની મરણતીથી.

એ દિવસે એક પોસ્ટ “મા” વિષે પ્રગટ કરી મારા હૈયે આનંદ હતો.

પણ….એવા સમયે, થોડા દિવસોમાં મે મહિનામાં “મધર્સ ડે” હશે…એવા વિચારમાં હું રહ્યો. (૨૦૧૪માં મધર્સ ડે ૧૧મી મે ના દિવસે)

પ્રભુની પ્રેરણા થઈ.

મેં પોતાને જુદા જુદા સ્વરૂપોમાં નિહાળ્યો.

એવી રીતે કરતા મેં મારા પત્ની અને દીકરીઓને પણ નિહાળી.

હું એક પતિ, પોતે દીકરીઓના સ્વરૂપે, અને પછી વિશ્વના એક પિતા સ્વરૂપે.

આ પ્રમાણે, ત્રણ માતભાવો પ્રગટ કરતા મેં મારી પત્ની સાથે વાતો કરવાનો ભાવ સર્વમાં રાખ્યો.

અંતે, પ્રભુને યાદ કરી નારી તત્વે “માત” શક્તિ અર્પણ કરવા માટે આભાર હતો.

આ કાવ્ય રચના દ્વારા જો હું સૌમાં રહેલી “માતા પ્રત્યેની પ્રેમ લાગણીઓ” ને ફરી જાગૃત કરી શકું તો હું એમ માનીશ કે મારૂં આ જીવન ધન્ય થયું.

આ પોસ્ટ ગમે એવી આશાઓ !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

It is the MOTHER’S DAY.

It is on 11th May 2014.

The World will wake up remembering the MOTHERS of the WORLD.

She can be YOUR MOTHER.

But….See beyond that ONE MOTHER.

See the Mothers in ALL WOMEN.

If one sees with this FEELING, one will really RESPECT ALL WOMEN.

My POEM in Gujarati is MYSELF seeing that PURE MOTHERHOOD via my WIFE, thinking myself as my WIEE’S HUSBAND..As our DAUGHTERS, and as the FATHER & sseing as  a WOMAN.

HAPPY MOTHER’s DAY to ALL !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૩૦) હ્યુમન એમ્રીઓલોજી ( EMBRYOLOGY) માનવ તંદુરસ્તી (૩૧ ) માનવ શરીરનું મન કે માનસીક તંત્ર

10 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  મે 11, 2014 પર 11:39 એ એમ (am)

  ATI sundar post uncleji.

  જવાબ આપો
 • 2. sapana53  |  મે 11, 2014 પર 4:34 પી એમ(pm)

  Happy Mothers day ..

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  મે 11, 2014 પર 4:39 પી એમ(pm)

  Happy mother’s day to Smt. Mistry

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  મે 11, 2014 પર 5:46 પી એમ(pm)

  Happy Mother’s Day

  જનનીની જોડ જગે નહી મળે રે લોલ ..

  પ્રભુના પ્રેમ તણી એ પુતળી રે લોલ ……

  -કવિ બોટાદકર

  જવાબ આપો
 • 5. Anila Patel  |  મે 11, 2014 પર 6:42 પી એમ(pm)

  Ma–no koi vikalpj nahi. Happy Mother’s day.

  જવાબ આપો
 • 6. pragnaju  |  મે 11, 2014 પર 10:25 પી એમ(pm)

  મા ! તું વ્હાલની ભરતી

  મા ! ધન્ય બની તુજથી ધરતી
  મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,

  મા, તારા ખોળામાં સહુને શાતા કેવી મળતી !
  તારો હૈયે સ્નેહ નીતરતી એક નદી ખળખળતી
  સદા અમારા સુખને માટે પાલવ તું પાથરતી
  મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,

  ” મા ” થી મોટી કોઈ પ્રાર્થના નથી જ સચરાચરમાં
  આખી દુનિયા સમાઈ જાતી ‘ મા ‘ ના એક અક્ષરમાં
  મમતાની એ મૂરત જોઈ ઈશની આંખો ઠરતી
  મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,

  -યામિની વ્યાસ

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  મે 12, 2014 પર 5:02 એ એમ (am)

  Happy Mothers Day to all Mothers. Well said Chandravadanbhai.
  Thankyou for sharing your thoughts.
  Ishvarbhai.

  જવાબ આપો
 • મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ ..
  એથી મીઠી મોરી માત રે,
  જનની જોડ સખી નહિ જડે રે લોલ ..

  ‘મા’થી વિશેષ કશું જ નથી, ‘તમે તમારા ઇષ્ટ, ગુરુમહારાજ કેજે નીપૂજા કરતાં હો,તેને ‘મા’ સ્વરૂપે સ્વીકારશો, તો તે જરૂર રમને સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે.

  જવાબ આપો
 • 9. chandravadan  |  મે 12, 2014 પર 1:09 પી એમ(pm)

  This was an Email Response>>>

  On Sun, 5/11/14, himatlal joshi wrote:

  Subject: Re: “મધર્સ ડે”માં જુદા જુદા ભાવોરૂપી માત- દર્શન !
  To: “chadravada mistry”
  Date: Sunday, May 11, 2014, 9:14 PM

  mistri bhaai \kaavy rchna sundar
  chhe .
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste !
  Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  મે 13, 2014 પર 3:21 એ એમ (am)

  This was an Email Response>>>

  On Mon, 5/12/14, Dharamshi Patel wrote:

  Subject: Re: Fw: “મધર્સ ડે”માં જુદા જુદા ભાવોરૂપી માત- દર્શન !
  To: “chadravada mistry”
  Date: Monday, May 12, 2014, 7:51 PM

  Hari om

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Khub Abhaar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: