માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM )

મે 6, 2014 at 12:44 am 11 comments

 

 

File:Muscle posterior labeled.png

 

 

414 Skeletal Smooth Cardiac.jpg

The body contains three types of muscle tissue: (a) skeletal muscle, (b) smooth muscle, and (c) cardiac muscle. (Same magnification)
Muscle Tissue (1).svg

A schematic diagram of the different types of muscle cells (same order as above).

 

 

 

માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM )

 

“માનવ તંદુરસ્તી”નામે તમોએ અનેક પોસ્ટો વાંચી, અને માનવ શરીર કેવી રીતે બન્યું (બંધારણ) તેમજ આ યંત્રરૂપે એ કેમ ચાલે છે તેનું પણ જાણ્યું.

આવી જાણકારીમાં તમોએ શરીરને હાડકાઓરૂપે માનવનો આકાર નભે છે એવું પણ જાણ્યું. પણ, એની સાથે બહાર નજરે આવતી ચામડીની નીચે હાડકાઓ વચ્ચે જે “માંસરૂપી” ભાગ છે જેને “મસલ્સ” (Musle ) કહેવાય તે પણ માનવ શરીરના આકાર માટે ફાળો આપે છે. તો, આ પોસ્ટ દ્વારા તમોને આ “મસલ્સ” જેનો સબંધ હાડકાઓ સાથે નિહાળી આપણે આ વિષયની માહિતીને “મુસક્યુલો-સ્કેલેટલ” (Musculo-skeletal ) નામ આપીશું.

હાડકાઓને લગતા મસલો સિવાય શરીરની અંદર બીજી જાતના મસલો હોય છે ..તેને આપણે “સ્મુથ મસલો” કહીશું અને અહીં આપણે નીચે મુજબ જોઈ શકીએ છે>>>

(૧) હ્રદયને એક પંપ તરીકે કામ કરે તે “હ્રદયના મસલો” યાને “હાર્ટ મસલો” (Heart Muscle ).

(૨) આંતરડા/ફેફસાઓ/જઠર વિગેરેમાં આવેલા “સ્મુથ મસલો” (Smooth Muscles )

બહારના મસલો કે અંદરના મસલો એનું કાર્ય કરે તે માટે “નર્વસ સીસટમ” (Nervous System ) ની જરૂરત પડે છે.

મગજમાથી એક પ્રકારની સીસટમ જેનું નામ છે “ઓટોનોમસ નર્વસ સીસટમ” (Autonomous Nervous System ) …આની અસરથી અંદરના હ્રદય અને અન્ય ભાગો જરૂરત પ્રમાણે કાર્ય કરે…અહીં, માનવીની ઈચ્છા કે વિચારોની અસર ના હોય…દાખલારૂપે ફેફસાઓ નાના મોટા થાય અને થતા રહે.

પણ…બહારના હાડકા સાથે સબંધ રાખતા મસલો સાથે કેડના હાડકાઓ યાને “વર્ટેબ્રા ” (Vetebra )ની વચ્ચેથી જુદી જુદી નર્વસ બહાર આવે તેને સાઈનલ કોર્ડ (Spinal Cord )સાથે જોડાણ હોય અને આ રીતે મગજ સાથે. આ નર્વસ દ્વારા માનવી એની ઈચ્છા મુજબ મસલોનો સહકાર લઈ કાર્યો કરે છે. આ રીતે કાર્ય કરતા મસ્લોને “સ્કેલેટલ મસલો” (Skeletal Muscles ) કહેવાય છે.

આ પ્રમાણે તમોને સરળ ભાષામાં થોડી સમજ આપવા આ મારો પ્રયાસ છે.

મસલ્સ શું છે ?

માનવ શરીરમાં “માંસ” રૂપે જે મસલો છે તેમાં મુખ્ય પ્રમાણ “પ્રોટીન” ( ) નું છે. સાથે નજીવા પ્રમાણમાં થોડી ચરબી હોય.

આ મસલોને માઈક્રોસ્કોપ (Microscope ) દ્વારા નિરક્ષણ કરીએ તો અનેક “મસલ સેલ્સ” (Muscle cells ) નજરે આવે છે.

અહીં જે પ્રકારના તત્વો હોય તેના કારણે કદ લાંબુ કે ટુંકુ બની શકે…યાને “ઈલાસ્ટીસીટી” (Elesticity ) હોય છે.અહીં મસલ-બંધારણ માટે પ્રોટીન તત્વો બે નામે છે “એકટીન” (Actin ) અને “માયોસીન”( Myosin)

પ્રમાણે શક્ય થવા માટે શક્તિની જરૂરત પડે…એવા સમયે અન્ય તત્વોના કારણે “એટીપી” કે “એડીસોનીન ટ્રાઈફોસફેટ” ( Adisonine Triphosphate)નું બળવું અને એમાંથી શક્તિ શરીરને મળવું શક્ય થાય…આવા થતા ફેરફારોમાં “કેલસીઅમ”(Calcium ) તેમજ અન્ય “ઈલેક્ટ્રોલાઈટ” (Electolytes ) પણ ફાળો આપે છે.

 

એક સારરૂપે મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમનું જ્ઞાન ઃ

માનવ શરીરમાં ત્રણ માંસરૂપી તત્વો છે જેને બે વિભાગે નિહાળતા…(૧) બહાર હાડકાઓ સાથે જોડાયેલ “સ્કેલેટલ મસલો” અને (૨) શરીરની અંદર રહેલા “સ્મુથ મસલો” જે દ્વારા (૧) હ્રદય અને (૨) અન્ય અંગો ( ફેફસાઓ, આંતરડા, જઠર વિગેરે) જુદા જુદા કાર્યો શક્ય કરી શકે.

અહીં આપણે એ પણ જાણ્યું કે …આ બધું જ શક્ય કરવા માટે “નર્વસ સીસ્ટમ”ની ખાસ જરૂરત પડે છે.

મસલોને કામ કરતા રાખવા માટે ખોરાક દ્વારા મળતા તત્વોની પણ જરૂરત રહે..કે જે થકી, મરણ પામેલા સેલ્સની જગાએ નવા સેલ્સો બની શકે, અને જે સેલ્સો મસલરૂપે છે તેને “શક્તિ” મળી શકે.

આ પ્રમાણે વર્ણન કરી સૌને કંઈક સમજ આપવાનો આ મારો પ્રયાસ છે.

જે કાંઈ જાણ્યું તે અલ્પ છે…વધું જાણવું હોય તો તમારા ડોકટર પાસે માહિતી લેશો કે “ઈનટરનેટ” પર જઈ આ વિષયે તમો જાણી શકો છો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Health Topic is about the MUSCULO-SKELETAL SYSTEM of the Human Body.

The internal microscopic structure reveals the Muscle cells beeing made of 2 proteins namely (1) ACTIN (2) MYOSIN which gives the potential for the contractions & expansions in the size of the Muscles. The energy needed for this is derived from the ATP generated with a complex mechanism.

As the external body is attached as a UNIT of the MUSCLES & BONES functioning as one to bring about the intended movements/actions, the name is the Musculo-Skeletal System.

Apart from this, there are the ORGANS within our Body which need the muscles to perform their actions, These are called the SMOOTH MISCLES which are controlled bt the AUTONOMOUS NERVOUS SYSTEM & here there is NO voluntary Control.

The External Muscles attached to the Skeletal System is controlled bt the CENTRAL NERVOUS SYSTEM & here there is a provision for the VOLUNTARY CONTROL for the desired actions.

This is only a BRIEF BASIC Understanding of yet another System of the Human Body.

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry.

 

 

 

Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૪ ) માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો

11 Comments Add your own

 • 1. Purvi Malkan  |  મે 6, 2014 at 1:14 am

  aap kharekhar dr chho uncle?

  Reply
 • 2. pragnaju  |  મે 6, 2014 at 1:39 am

  સરસ
  ગુજરાતી ભાષાંતર પર વધુ ધ્યાન આપી આ વખતે નવી શોધોની માહિતી વધુ વિગતવાર આપશોજી…
  Because many other body systems, including the vascular, nervous, and integumentary systems, are interrelated, disorders of one of these systems may also affect the musculoskeletal system and complicate the diagnosis of the disorder’s origin. Diseases of the musculoskeletal system mostly encompass functional disorders or motion discrepancies; the level of impairment depends specifically on the problem and its severity. Articular (of or pertaining to the joints) disorders are the most common. However, also among the diagnoses are: primary muscular diseases, neurologic (related to the medical science that deals with the nervous system and disorders affecting i] deficits, toxins, endocrine abnormalities, metabolic disorders, infectious diseases, blood and vascular disorders, and nutritional imbalances. Disorders of muscles from another body system can bring about irregularities such as: impairment of ocular motion and control, respiratory dysfunction, and bladder malfunction. Complete paralysis, paresis, or ataxia may be caused by primary muscular dysfunctions of infectious or toxic origin; however, the primary disorder is usually related to the nervous system, with the muscular system acting as the effector organ, an organ capable of responding to a stimulus, especially a nerve impulse. One understated disorder that begins during pregnancy is Pelvic girdle pain, it is complex and multi-factorial and likely to be also represented by a series of sub-groups driven by pain varying from peripheral or central nervous system, altered laxity/stiffness of muscles, laxity to injury of tendinous/ligamentous structures[20] to ‘mal-adaptive’ body mechanics

  Reply
  • 3. chandravadan  |  મે 6, 2014 at 12:36 pm

   પ્રજ્ઞાજુબેન,

   તમારા પ્રતિભાવ માટે આભાર.

   તમે લખ્યું કે….ગુજરાતી ભાષાંતરમાં વધુ વિગતમાં નવી શોધોની માહિતી.

   આ પોસ્ટ દ્વારા મારો હેતું ફક્ત એટલો હતો કે માંસરૂપી ( મસલ્સ) શરીરના સ્નાયુઓની થોડી સમજ સરળ ગુજરાતી ભાષામાં સૌને મળે.

   મસલ્સની અને એના થતા રોગોની સમજની શોધમાં આજે વિજ્ઞાનની નજર એમાં સમાયેલા “પ્રોટીન્સ”તરફ જઈ “જીન્સ”ના જણાતા વાંધાઓ સાથે જોડાય છે. કોઈ એવા એક પ્રોટીનની જાણકારીમાં જણાયું છે કે એ બને અને એવા સારા તત્વરૂપે રહેવા માટે કોઈ “એનઝાઈમ”ની જરૂરત પડે…અહીં,જે જીન હોય તેમાં “મયુટેશન”ના કારણે બગાડ નજરે આવે છે….આ જ રીતે “લુ ગેહરીક” (Lou Gehrig’s ) નારોગ માટે નવી જાણકારી છે.

   મારી આ પોસ્ટ દ્વારા સૌએ જાણ્યું કે મસલસ/નર્વવસ સીસ્ટમના સહકાર સાથે હાડકાના સાંધાઓનો સબંધ રોગો સાથે જરૂરીત છે….આથી લોહી ભ્રમણ કે જંતુઓ યાને “બેક્ટેરીયા” કે “વાઈરસો” રોગ શરૂ કરવા માટે ફાળો આપે છે….અને, આ કારણો કે પોતાનું શરીર જ “એન્ટીબોડીસ” શરીરના ભાગો પર નુકશાન કરે યાને “ઓટોઈમ્યુયન” રોગો (જેવા જે રૂમાટોઈડ આર્થરાઈટીસ ).

   જ્યારે જ્યારે કોઈ રોગની જાણકારી વિષે સવાલ થશે ત્યારે એના લગતી વધુ વિગતો આપવાનું યોગ્ય હશે.

   …ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • 4. Vinod R. Patel  |  મે 6, 2014 at 1:41 am

  Good information to understand our body .

  Reply
 • 5. ishvarlal R. Mistry.  |  મે 6, 2014 at 5:11 am

  Well said Chandravadanbhai, Very informative,Thankyou for sharing your thoughts.like it very much.
  Ishvarbhai.

  Reply
 • 6. Anila Patel  |  મે 6, 2014 at 5:47 pm

  Bahu saras mahiti mali. Pragyaju benana pratibhavma aape nerves Systemama Defe-eciancyna karane rumetise ke rumetism thavani shakyata batavi to e na thay te mate vadhati umar sathe kai kalaji ke khorakani jurat padi shake?

  Reply
  • 7. chandravadan  |  મે 6, 2014 at 11:35 pm

   અનિલાબેન,

   તમે આવી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   તમે લખો છો કે રૂમાટોઈડ આર્થ્રાઈટીસને માટે શું ખોરાક અને પરેજી?

   આ રોગનું કારણમાં મેડીકલ સાયન્સ ફક્ત એટલું જ જાણે છે કે આપણું શરીર કોઈ કારણે બહારના જંતુઓ સિવાય અચાનક પોતાના શરીર તત્વો/અંગો તરફ “એન્ટીબોડીઝ” બનાવે ..જેને “ઓટોએન્ટીબોડીઝ”નામ છે. એવા તત્વો ચામડી કે સાંધાઓમાં જઈ ત્યાં જોટી જઈ સોજો..અને અંતે નુકશાન કરી રોગ કરે છે.

   અમારી અત્યારની જાણકારી આધારે હજું ખબર નથી કે શા કારણે શરીરમાં આવું થવા લાગે છે. અત્યારે એવું અનુમાન છે કે બહારના જંતુઓ અંદર આવી કદાચ આવું કરતા હશે ? કદાચ, “જીન્સ”માં થયેલા ફેરફારો એનું મુખ્ય કારણ હશે ? આવા સાંધનો રોગ ટેમપરેઈટ ક્લાઈમેટમાં વધારે હોય …તો શું બહારનું વાતાવરણ એનું કારણ હશે ? કોઈ ખોરાકમાં કોઈ “કેમીકલ” એનું કારણ હશે ? સવાલો ઘણા પણ જવાબ નથી. બગડેલી “ઈમ્યુયન સીસ્ટમ”પર અસર કરતી દવાઓ સારવાર માટે અપાય છે.

   નિયમિત ખોરાક, જેમ બને તેમ “નેચરલ” ખોરાક, સાથે હલનચલન સાથે માનવ શરીર તંદુરસ્તી જાળવી શકે, એ અહીં પણ લાભદાયક હોય શકે એવું મારૂં અનુમાન છે…સાથે સાથે, મનની શાંતી પણ લાભ આપી શકે !

   આશા છે કે આ જવાબથી તમોને સંતોષ હશે. ( વધું માહિતી માટે લુપસ રોગની જુની પોસ્ટ વાંચવા માટે વિનંતી )

   https://chandrapukar.wordpress.com/2012/07/02/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80-%e0%ab%a8%e0%ab%ab-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%aa%9f%e0%aa%b0%e0%aa%aa/

   ..ડો. ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • 8. harnishjani52012  |  મે 6, 2014 at 9:26 pm

  very good article. Now I can appear in premed exam. Good article. Thank you. Very informative.

  Reply
 • 9. pravinshastri  |  મે 6, 2014 at 10:56 pm

  very informative Doctor saheb.

  Reply
 • 10. P.K.Davda  |  મે 7, 2014 at 3:11 pm

  સરળ શબ્દોમાં શરીર રચના સમજાવવાનો તમારો આ પ્રયાસ ખૂબ આવકારવા જેવો છે. આનાથી લોકોની શરિર રચના વિષેની જાણકારીમા વધારો થશે.

  Reply
 • 11. Ramesh Patel  |  મે 8, 2014 at 11:19 pm

  A Doctor’s writeup…we all feel its impact..Thanks for sharing in mother laungage.

  Ramesh Patel(Aakashdeep)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: