ચંદ્રવિચારો શબ્દોમાં (૨૪ )

મે 5, 2014 at 12:35 પી એમ(pm) 3 comments

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૪ )

 

ઉપરના નામકરણે છેલ્લી પોસ્ટ ૧૮મી માર્ચ,૨૦૧૪ના દિવસે પ્રગટ કરી હતી.

ત્યારબાદ અનેક કાવ્ય-પોસ્ટો….અને ત્રણ “ટુંકી વાર્તાઓ” પ્રગટ થઈ.

અને…..વિચાર આવ્યો ઃ “ઘણા લાંબો સમય થઈ ગયો અને “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો પ્રગટ થઈ નથી”.

આ વિચાર સાથે માનવ શરીરના વર્ણન કરવાનું શરૂ કરેલી અનેક પોસ્ટોનું વિચારતા જાણ્યું કે શરીર વિષે થોડું કહેવાનું બાકી છે.

તો…હવે “માનવ તંદુરસ્તી”ની ૭ પોસ્ટો નીચે મુજબ હશે>>>>

(૧) મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ

(૨) લોહી અને એના તત્વો

(૩) લીવર અને એનું કામ

(૪) સ્ટેમ સેલ અને જેનેટીક્સ

(૫) હ્યુમન એમબ્રીઓલોજી

(૬) મન અને માનસીક તંત્ર

(૭) શરીર, મન અને આધ્યાત્મિકતા

આ પ્રમાણે થતા, જે મેં એક ડોકટર તરીકે માનવ શરીર વિષે વાંચકોને સરળ ભાષામાં સમજ આપવાનો નિર્ણય લીધો હતો તે પુર્ણ થાય છે. એ માટે મને ખુશી છે.

તો, હવે પછી, “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો ના હશે ?

ના..ના..ના એવું જરા ના માનશો કે વિચારજો !

“માનવ તંદુરસ્તી”માં “ડોકટર પૂકાર”નામે સવાલ-જવાબમાં “માનવ બિમારીઓ”ની સમજ આપવાનું જે શરૂ થયું છે તે ચાલુ રહેશે.

આ પોસ્ટ વાંચ્યા બાદ…..”માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચવા જરૂર પધારજો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today, I publish “CHANDRA VICHARO SHABDOMA (24)”.

By this Post, I am announcing that after a long break, I plan to publish the” MANAV TANDURASTI” (HEALTH) Posts and thus I plan to narrate about the HUMAN BODY and by 7 more Post, I will have informed you ALL that I had desired to inform you.

As I do this, it is NOT the END of the HEALTH Posts. In the future, the Health Posts will be as “DOCTOR PUKAR” by which there will be some discussions on the DISEASES & their TREATMENT.

I hope you will wecome the HEALTH POSTS !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

AMMA, AS I SEE !…અમ્મા, મારી નજરે ! માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM )

3 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 294,097 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: