Archive for મે 4, 2014

AMMA, AS I SEE !…અમ્મા, મારી નજરે !

Sri MathiOli R. Saraswathy

 

 

AMMA, AS I SEE !

Amma,Dear, I see  the Divinity within You,
Your Smile,Words & Touch Comforts Others & You,
God, the Almighty, has sent you on this Earth,
To Guide & Comfort the Humanity of this Earth,
“Nothing is Impossible” is your First Poem,
Your Actions are now the Real Poem,
May the Divine be with you Always,
May you be in the Hearts of All, Always !
These Words come from Chandra’s Heart,
May you Bless Chandra & Never Part,
Life on this Earth is very Short,
As Humans cultivate Humanity,we Must !
Feelings for the Others in Need,
Leads to the God & the Divinity,
There is God in Each & Everyone,
Service to Humanity will Reveal God in Everyone,
Yes, to Mandir You Go,
But, See Mandir in All as You Go,
Then, God is Everywhere,
And the Love is Everywhere !
Dr. Chandravadan Mistry

This Poem Created on April,6th,2014 ( after reading on the Site of NANDALALA MISSION)

TheTranslation of this Poem in GUJARATI>>>>

 

અમ્મા, મારી નજરે !

અમ્મા,પ્યારી, પવિત્રતાના દિવ્યપ્રકાશવાળી,

હસતી, બોલતી, સર્પસતી, છે સૌની એ વ્હાલી,…(૧)

 

પ્રભુએ જ મોકલી છે તને આ જગમાં,

સેવા કરી, સર્વને રાજી કરવા આવી છે આ જગમાં,….(૨)

 

“કંઈ પણ અશક્ય નથી” એવી હતી તમ પ્રથમ કાવ્યરચના,

પણ, આજે તારા કર્મો થકી બની છે એક સુંદર રચના !….(૩)

 

“દિવ્યતા” હંમેશા તુંજમાં પ્રકાશી રહે,

અને, તું સર્વના હ્રદયોમાં વસી રહે…..(૪)

 

આ શબ્દો છે ચંદ્રના હ્રદયમાંથી,

કે, ચંદ્રને આશીર્વાદો દઈ, ના જઈશ દુરમાં….(૫)

 

માનવજીવન છે ઘણું ટુંકુ આ જગમાં,

“માનવતા” જરૂર ખીલવી રહી સૌમાં,….(૬)

 

હા ! મંદિરે જરૂર સૌએ જાવું રહ્યું,

પણ, ના ભુલશો મંદિર સૌના હ્રદયમાં રહ્યું !….(૭)

 

ત્યારે, થાય કે પ્રભુ છે સર્વ જગાઓમાં,

અને, પ્રેમ છે સર્વ જગાઓમાં !…..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૬,૨૦૧૪ ચંદ્રવદન

( આ ગુજરાતી રચના છે અંગેજીમાં બનેલી રચના આધારીત )

 

બે શબ્દો…

આજે પોસ્ટમાં છે એક અંગ્રેજીમાં રચેલી કાવ્યરચના….જેને મેં ગુજરાતીમાં લખવા પ્રયાસ કર્યો છે.

આશા છે કે તમોને આ રચનાઓ ગમે.

આ રચનાઓ દ્વારા મેં ફક્ત અનેકની પ્યારી “અમ્મા” વિષે લખવા પ્રયાસ કર્યો છે.

એમની “જનકલ્યાણ” સેવા સાથેની “પ્રભુભક્તિ” વિષે અનેક જાણે છે અને એમણે શરૂ કરેલ “નંદલાલા મીશન” વિષે વધુ જાણવું હોય તો નીચેની લીન્કથી એક વેબસાઈટ પર જઈ શકો છે>>>>

http://nandalala.com/

આશા છે સૌને આ પોસ્ટ ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

After knowing that, Amma will be coming to Lancaster, California on Sunday, May,4th 2014 at the Mandir Site to bless all at the scheduled Ganesh Puja Ceremony, I was filled with joy.

 I read that she is the FOUNDER of the NANDALALA MISSION,the Headquarter of which is at CHENNAI, TAMIL NADU, INDIA and this Organization has BRANCHES at the different regions of U.S.A. including CALIFORNIA.

One can know more of this Organization @

http://nandalala.com/

Now known as AMMA was born as AKKA, as a daughter of JAYALAKSHMI & RAMACHANDRAN . After seeing as a child Sri Chandrasekharendra Saraswathy , the JAGADGURU SANKARACHARYA of KANCHI, revealed the DIVINITY within her to the World.

With her SMILE, WORDS & TOUCH, Amma has touched the HEARTS of many & COMFORTED many.She is the Founder of NANDALALA MISSION with its Headquarter at CHENNAI, Tamil Nadu, India.

May her MISSION to lead the People to DIVINITY with her SERVICE to HUMANITY  go on  & let this World be a BETTER PLACE to live.

The Event at the HINDU TEMPLE of ANTELOPE VALLEY is on MAY,4th,2014 and one can read MORE @

http://hindutempleav.org/events.html

 

Dr. Chandravadan Mistry

મે 4, 2014 at 12:46 એ એમ (am) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031