મારી નજરે સ્વામી રાધાનંદજી !
એપ્રિલ 26, 2014 at 6:30 પી એમ(pm) 4 comments
Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 1
By Swami Radhanandaji
Gujarati, 2006
Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.
Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 2
By Swami Radhanandaji
Gujarati, 2006
Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.
Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 3
By Swami Radhanandaji
Gujarati, 2006
Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.
Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 4
By Swami Radhanandaji
Gujarati, 2006
Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over12 years on Uddhava Gita.
મારી નજરે સ્વામી રાધાનંદજી !
કોણ છે સ્વામી રાધાનંદજી ? કોઈ કહેશે મને ?……(ટેક)
નામ નથી સાંભળ્યું એવું પણ કોણ હશે, એ હું ના જાણું,
તો, શાને મનડું મારૂં કહે એમને મારે જાણવું રહ્યું ?……(૧)
“ઉધ્ધવ ગીતા” ના પુસ્તકો આવી પડ્યા મુજ હસ્તે કેમ એ ના જાણું,
વાંચન એનું કરતા, સ્વામીજી વિષે પહેલીવાર કંઈક જાણ્યું ખરૂ !….(૨)
વાંચીને થઈ હૈયે ખુશી, એવા પુસ્તકો પુસ્તકાલયે હોય એવી ઈચ્છા થઈ,
ત્યારે, ટેક્ષાસ ફોન કરતા, ખુદ સ્વામીજી સાથે પ્રભુઈચ્છાથી વાતો થઈ !….(૩)
રૂબરૂ મળ્યા નથી તો મળવા માટે ઈચ્છાઓ થઈ તેનું શું ?
જે હ્રદયમાં જ બિરાજ્યા હોય તેને રૂબરૂ મળવું એનું મહત્વ શું !…………(૪)
ભાગ્યમાં લખ્યું હશે કે ગોપીકાજી કોલંબીઆ સાઉથ કેરોલીના પધારે,
જે થકી, ગુરૂ નહી તો ગુરૂ શિષ્યને મળવાનો લ્હાવો મુજને મળે !…….(૫)
સ્વામીજી વિષે જે ગોપીકાજીએ કહ્યું તેમાં તંદુરસ્તીની વાત રહી,
એવું જાણી, ચંદ્રે એના હૈયામાં અનેક પ્રાર્થનાઓ ભરી !……………..(૬)
ભલે, અમેરીકામાં કેલીફોર્નીઆમાં આજે હું રહું,
મન-હૈયાથી ટેક્ષાસ સ્વામીજી સાથે પણ હું રહું !…………………(૭)
અંતે ચંદ્ર કહે ઃ જગમાં હું નથી, અને નામ કે દેહનું શું ?
મહત્વ છે દિવ્ય-આત્માનું,જેમાં પ્રભુઅંશ નિહાળું હું !…………..(૮)
કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૩૧,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
માર્ચ ૩૧,૨૦૧૪ એટલે ચૈત્ર માસના “નવરાત્ર”નો આરંભ.
આજે. મેં ગોપીકાજી અને એમના ગુરૂજી સ્વામી રાધાનંદજીને યાદ કર્યા અને મારી પ્રગટ કરેલી બુક “ભક્તિભાવના ઝરણા” એમને પોસ્ટથી મોકલવાની ઈચ્છા થઈ.
એવી યાદમાં રહી….આ રચના શક્ય થઈ.
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati narraating the Life of SWAMI RADHANANJI who presently resides in TEXAS.
He is discourses were published as UDHDHAV GITA in Gujarati as 4 PARTS.
My VANDAN to Swamiji !
Dr. Chandravadan Mistry
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
Entry filed under: કાવ્યો.
1.
pragnaju | એપ્રિલ 26, 2014 પર 8:37 પી એમ(pm)
જય રાધે રાધ્ર
2.
pravina Avinash | એપ્રિલ 26, 2014 પર 10:15 પી એમ(pm)
જય શ્રી કૃષ્ણ
3.
Vinod R. Patel | એપ્રિલ 27, 2014 પર 1:19 એ એમ (am)
“ઉધ્ધવ ગીતા” પુસ્તકોના રચયિતા સ્વામી રાધાનંદજી વિષે મેં પણ પહેલીવાર
આપની આ પોસ્ટથી જાણ્યું . પરિચય કરાવવા માટે આભાર .
4.
અશોકકુમાર દેશાઈ (દાસ) 'દાદીમા ની પોટલી' | એપ્રિલ 27, 2014 પર 1:56 એ એમ (am)
સ્વામી રાધાજીનો સૌ પ્રથમ વખત આછેરો પરિચય આપના દ્વારા મળ્યો. અવગત કરાવવા બદલ આભાર.