ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !

એપ્રિલ 21, 2014 at 12:34 પી એમ(pm) 6 comments

  

 

Mother's Day

PHOTO via GOOGLE SEARCH

ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે, તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

મા, તુજ ગોદમાં હું રમ્યો, આજે આનંદ એનો હૈયે રહ્યો,

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે, તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

મા, તુજ ગોદમાં હું રમ્યો, આજે આનંદ એનો હૈયે રહ્યો,

ચીમન પટેલ “ચમન”

માના વિચારોમાં જે ચીમને લખ્યું , તે જ પહેલી પંક્તિઓ ફરી અહીં છે,

મા,જુઓને તમે, ચીમન હૈયે તું તો આજે પણ  ખરેખર અમર છે,

આલોકમાં પરલોકના સ્વર્ગની વાતો સૌ કરે, પણ જગમાં વૈકુંઠ મારૂં તો તું જ છે,

એવા વૈકુંઠરૂપી ચીમન વાતોમાં રહી, મુજ મનડે ‘ને હૈયે ખુશીઓ ભરૂ છું,

મા, એવી ખુશીઓમાં રહી, આજે ફરી તુંજ ગોદમાં હું તો  રમું છું !

ચંદ્રવદન “ચંદ્ર “

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના બે વ્યક્તિની વિચારધારા “મા” વિષે હતી તેને એક કરી પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

આવું પ્રથમવાર જ “ચંદ્રપૂકાર” પર થયું છે.

મારી “મા” વિષે ૧૯મી એપ્રિલના રોજ પ્રગટ કરેલી પોસ્ટને વાંચી મિત્ર ચીમન પટેલે એક પ્રતિભાવરૂપે થોડી પંક્તિઓ અર્પી.

એથી પ્રભાવિત થઈ મેં થોડી બીજી લખી.

આ પ્રમાણે ચીમનભાઈ અને મારૂં ( યાને ચંદ્રવદન)ના લખાણોનું મિલન એજ આજની કાવ્ય-પોસ્ટ “ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !”.

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is an UNIQUE Poem Creation on MOTHER.

The POETIC thoughts of one person ( CHIMAN PATEL) and another person ( CHANDRAVAN MISTRY) are joined as ONE POEM entitled ” CHAMAN ANE CHANDRA VICHAROMA RAMATI MAA ).

This is the 1st time such a CREATION is as a Post.

Hope you like the Post.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

મા ! મારી મા ! એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  એપ્રિલ 21, 2014 પર 2:06 પી એમ(pm)

  બે માતૃપ્રેમી કવી જનોની અંતર વાણી નું સુભગ મિલન .

  જવાબ આપો
 • 2. ઇન્દુ શાહ  |  એપ્રિલ 21, 2014 પર 3:29 પી એમ(pm)

  very good thought about mother from both poets.
  congratulations to both.
  http://www.indushah.wordpress.com

  જવાબ આપો
 • 3. Anila Patel  |  એપ્રિલ 21, 2014 પર 7:13 પી એમ(pm)

  Mane mateto jetalu kahie atlu ochhu pade. Mane ghanivar lakhavanu man thay pan em thaya chheke sharuat kyathi karay? mane to shabdoj nathi jadata.
  aapeto bahu saras bhavabhivyakti aakavyma kari chhe.
  Aapani kalamne dhanyvad chhe.

  જવાબ આપો
  • 4. chandravadan  |  એપ્રિલ 21, 2014 પર 8:52 પી એમ(pm)

   અનિલાબેન, શું તમોને લખું ?

   પ્રતિભાવરૂપે લખ્યું તેનો જવાબ કેમ લખું ?

   તમે તો હ્રદય ખોલી એ બધું લખ્યું,

   તેનો આભાર કેવા શબ્દોમાં કહું ?

   બસ, પોસ્ટરૂપે છે તે તમોને ગમ્યું,

   આનંદ એનો મારા હૈયે હું ભરૂં !

   …ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 5. ishvarlal R. Mistry.  |  એપ્રિલ 21, 2014 પર 8:58 પી એમ(pm)

  Very nicely said about Mother from both of you, Congractulations and best wishes.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. chandravadan  |  એપ્રિલ 22, 2014 પર 3:22 એ એમ (am)

  This was an Email Response>>>>

  On Mon, 4/21/14, Dharamshi Patel > wrote:

  Subject: Re: ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !
  To: “chadravada mistry”
  Date: Monday, April 21, 2014, 7:42 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: