અસહાયને સહાય !

એપ્રિલ 13, 2014 at 1:57 પી એમ(pm) 8 comments

A blind man walks with a cane on a street Stock Photo - 9744870

 

physical injuries - stock vector

Old Man - stock vector

PHOTOS via GOOGLE/INTERNET

અસહાયને સહાય !

કદી આંધળાને નિહાળી,

દર્દ હૈયે અનુભવ્યું તમે ?

કદી એવું થયું તો બહું જ સારૂ થયું !

કદી દર્દને અનુભવી,

અંધની આંખો બની સહાય કરી તમે ?

કદી એવું કર્યું તો માનજો પ્રભુને પ્યારૂં થયું,

પ્રભુ જરૂર હશે રાજી….અને, દુવાઓ એની તુમ પર હશે !……….(૧)

કદી લુલા કે લંગડાને નિહાળી,

દર્દ હૈયે અનુભવ્યું તમે ?

કદી એવું થયું તો બહું જ સારૂ થયું,

કદી દર્દને અનુભવી,

લુલા કે લંગડાના હાથ કે પગ બની સહાય કરી તમે ?

કદી જો એવું કર્યું તો માનજો કે પ્રભુનું પ્યારૂં થયું,

પ્રભુ જરૂર હશે રાજી,…અને દુવાઓ એની તુમ પર હશે !………….(૨)

માનવ જીવન તો એક સફર છે,

માનવદેહમાં શક્તિ અપાર છે,

કદી,અસહાય કે દુઃખીને સહારો આપ્યો તમે,

તો, પ્રભુએ આપેલી અપાર શક્તિનો સારો ઉપયોગ કર્યો તમે,

અને, જાણજો કે માનવજીવન તમારૂં ધન્ય કર્યું તમે,

પ્રભુ રાજી જરૂર તમ પર, એવી ચંદ્રસમજ કહી છે સૌને !…………….(૩)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૫,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો…

એક માનવી તરીકે અન્ય માનવીને દુઃખી કે અસહાય નિહાળે ત્યારે એના દીલમાં “દયાભાવના”જાગૃત થવી જોઈએ.

જ્યારે માનવી આટલું કરી એના ભલા માટે ખરા દીલથી પ્રભુને પ્રાર્થના જો કરે તો જરૂર પ્રભુને પહોંચે.

આવા સમયે, એ કાંઈ મદદ ના કરી શકે તો પણ ” પ્રાર્થના કે બે મીઠા શબ્દો” દ્વારા એની હિંમત એ વધારે છે.

પણ એ માનવી “સેવા” કરી શકે તો એ ખુબ જ સારૂં….દાન સહકાર કરી શકે એ પણ ઉત્તમ !

 

બસ…આવા જ વિચારો આ કાવ્યમાં છે.

તમોને ગમે એવી આશા….પ્રભુ પ્રેરણાથી એવી સેવા કરવાની તમે શરૂઆત કરી તો મારા હૈયે આનંદ હશે !

     ચંદ્રવદન

FEW WORDS…

This is a Poem in Gujarati giving the MESSAGE of the SERVICE to the NEEDY in the HUMAN SOCIETY.

I just hope that those who read this Post are INSPIRED to make the CHANGES  in the LIFE’s JOURNEY on this EARTH.

If you help ONE PERSON with your HEART..the JOY you will experience can not be said in WORDS.

It is better to keep this JOY within, and GOD will be GLAD that you are on the RIGHT PATH.

May you LISTEN to this Below>>>

http://www.youtube.com/watch?v=OEbqDi3HFR4&feature=related&noredirect=1

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

અન્ન- દાન મહિમા ! ઉંદર અને બિલાડીની મિત્રતા

8 ટિપ્પણીઓ Add your own

  • 1. chandravadan  |  એપ્રિલ 14, 2014 પર 12:28 પી એમ(pm)

    This was an Email Response>>>>

    From: himatlal joshi
    To: chadravada mistry
    Sent: Sunday, April 13, 2014 10:10 AM
    Subject: Re: અસહાયને સહાય !

    bahu saro lekh chhe

    Ataai
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Ataji,
    Khub Abhar !
    Chandravadan

    જવાબ આપો
  • 2. pragnaju  |  એપ્રિલ 14, 2014 પર 1:29 પી એમ(pm)

    અને, જાણજો કે માનવજીવન તમારૂં ધન્ય કર્યું તમે,
    પ્રભુ રાજી જરૂર તમ પર, એવી ચંદ્રસમજ કહી છે સૌને !
    સુંદર પ્રેરણાદાયી વાત

    જવાબ આપો
  • 3. Ramesh Patel  |  એપ્રિલ 14, 2014 પર 5:25 પી એમ(pm)

    માનવદેહમાં શક્તિ અપાર છે,

    કદી,અસહાય કે દુઃખીને સહારો આપ્યો તમે,

    તો, પ્રભુએ આપેલી અપાર શક્તિનો સારો ઉપયોગ કર્યો તમે,

    અને, જાણજો કે માનવજીવન તમારૂં ધન્ય કર્યું તમે,

    પ્રભુ રાજી જરૂર તમ પર, એવી ચંદ્રસમજ કહી છે સૌને !…………….(
    ………………..
    ખૂબ જ પ્રેરક ભાવ આપે છલકાવ્યા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 4. chandravadan  |  એપ્રિલ 15, 2014 પર 8:11 પી એમ(pm)

    This was an Email Response>>>>

    On Tue, 4/15/14, Purvi Malkan wrote:

    Subject: Re: અસહાયને સહાય !
    To: “chadravada mistry”
    Date: Tuesday, April 15, 2014, 4:27 AM

    Karun
    rachna
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Karunta….If one’s Heart is shaken & he/she acts then I am Happy.
    Thanks for the Comment.
    Dr. Mistry (Uncle)

    જવાબ આપો
  • 5. pravina  |  એપ્રિલ 16, 2014 પર 3:27 એ એમ (am)

    અસહાયને સહાય એ માનવ ધર્મ છે.

    માનવજીવન તમારૂં ધન્ય કર્યું તમે,

    પ્રભુ રાજી જરૂર તમ પર,

    એ ચંદ્રસમજ સાચી સુદંર અને સત્ય છે!

    પ્રવિણા અવિનાશ

    જવાબ આપો
  • 6. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  એપ્રિલ 16, 2014 પર 11:12 એ એમ (am)

    અસહાય ને સહાય કરવામાટે ના મહિમાની ખૂબજ સુંદર અને પ્રેરક રજૂઆત !

    જવાબ આપો
  • 7. Vinod R. Patel  |  એપ્રિલ 16, 2014 પર 1:14 પી એમ(pm)

    જીવન તો એક સફર છે,

    માનવદેહમાં શક્તિ અપાર છે,

    ભાવનાઓને દર્શાવતી પોસ્ટ ગમી .

    જવાબ આપો
  • 8. ગોદડિયો ચોરો…  |  એપ્રિલ 18, 2014 પર 11:20 પી એમ(pm)

    વાહ ડો. સાહેબ વાહ

    સહાય કરે છે નિર્બળ દુબળા કે અંધજન અપંગને

    પ્યારે પ્રભુ એને જ સાચો માનવતા ધર્મ કહેવાય ને

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 283,155 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: