બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મહેમાનો !

એપ્રિલ 8, 2014 at 1:29 પી એમ(pm) 11 comments

 

 

3 (1)

 

 

બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મહેમાનો !

 

ખરેખર, પ્રભુની કૃપા મુજ પર થઈ,

બે લાખ જીવોની બ્લોગ મુલાકાતો થઈ,…(૧)

 

કુલ્લે ૫૬૮ પોસ્ટો બ્લોગે પ્રગટ થઈ ગઈ,

જેને નિહાળી અનેકે, તેની ખુશી મુજને થઈ,….(૨)

 

આટલા બધા આ બ્લોગ પર પધાર્યા હતા,

જેમાંથી ૮૧૦૦થી વધુના પ્રતિભાવો મળ્યા,….(૩)

 

જ્યારે, અન્યના પ્રતિભાવો મે વાંચ્યા હતા,

ત્યારે, મારા હૈયામાં ફક્ત ખુશી ઝરણા જ વહ્યા,…..(૪)

 

હોય પ્રતિભાવ મારી વિચારધારા સંમતના કે નહી,

પણ સૌની વિચારધારા જાણી હૈયે ખુશીઓ ઘણી,…(૫)

 

ચંદ્ર હવે એક આશામાં જીવનસફર કરતો રહે,

એવી સફરમાં પ્રભુને શક્તિ આપવા અરજ કરે,….(૬)

 

મોંઘેરા”ચંદ્રપૂકાર” મહેમાનો,પધારજો તમો ફરી ફરી,

એટલી અંતિમ અરજ છે તમોને ચંદ્રની ફરી ફરી,…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,અપ્રિલ,૩,૨૦૧૪   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

“ચંદ્રપૂકાર”ના મારા બ્લોગ પર હવે બે લાખ (૨૦૦,૦૦૦) વ્યક્તિઓએ “અમી નજર”થી કરી શુભેચ્છાઓ પાઠવી હશે….કે એમના પાવન પગલે એક પછી એક બ્લોગ પર આવતા રહ્યા.

જરૂર એમાં પ્રભુની કૃપાનો ફાળો હશે !

પોસ્ટો દ્વારા કાવ્યો/ટુંકી વાર્તાઓ/સુવિચારોના માધ્યમે મેં મારી “વિચારધારા” પ્રગટ કરી.

અનેકને જરૂર ગમી હશે એવી આશા.

ફરી ફરી સૌ મારા બ્લોગ પર આવતા રહેશો.

તમારા “સપોર્ટ” માટે હું સૌનો આભારીત છું !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today the Post is a Poem in Gujarati telling the Readers that the TOTAL of 200,000 had VISITED this Blog CHANDRAPUKAR.

The Poem reveals that the TOTAL of 568 POSTS had been published before this one..and that TOTAL of MORE than 8100 COMMENTS were posted on the Blog.

For all this….The VISITORS are THANKED…and requested to REVISIT the Blog.

The FINAL THANKS to GOD for his GRACE for the SUCCESS of this Blog.

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

દલસુખભાઈની ૭૫મી બર્થડેનો ઉત્સવ ! શીવરામની જીવનયાત્રા !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  એપ્રિલ 8, 2014 પર 2:06 પી એમ(pm)

  Congratulations. Now hope for a million.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 8, 2014 પર 3:40 પી એમ(pm)

  અભિનંદન
  તમારી લાગણી…
  મહેમાનો ઓ વ્હાલાં

  મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
  તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો

  કરજો માફ હજારો પામર પાપ જે
  દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો

  મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
  ઉન્નત ગિરિશૃંગોનાં વસનારા તમે

  ઉતર્યાં રંક ઘરે શો પુણ્ય પ્રભાવ જો
  શુશ્રૂષા સારી ના અમને આવડી

  લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો
  મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
  બધાને ખેંચી લાવી છે

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  એપ્રિલ 8, 2014 પર 4:54 પી એમ(pm)

  “ચંદ્રપૂકાર”ના મારા બ્લોગ પર હવે બે લાખ (૨૦૦,૦૦૦) વ્યક્તિઓએ “અમી નજર”થી કરી !

  ચન્દ્રવદનભાઈ આપને અભિનંદન .

  જવાબ આપો
 • 4. ishvarlal R. Mistry.  |  એપ્રિલ 8, 2014 પર 6:49 પી એમ(pm)

  Congractulations Chandravadanbhai for 200,000. on visited your block. best wishes and hope it grows bigger and bigger. job well done.
  ishvarbhai.

  જવાબ આપો
 • 5. chandravadan  |  એપ્રિલ 8, 2014 પર 7:30 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  Re: Fw: બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર

  vijay shah
  To Me

  Today at 9:10 AM

  abhinandan
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vijaybhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  એપ્રિલ 8, 2014 પર 7:32 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મહ

  Narendra Phanse
  To Me

  Today at 8:49 AM

  Congratulations, Chandravadanbhai. It is a great achievement. What is heartening to know is that our people do appreciate poetry, which they find in your eminently popular blog. Well done!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Narenbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  એપ્રિલ 8, 2014 પર 7:34 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  Re: Fw: બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર

  Valibhai Musa
  To Me

  Today at 9:23 AM

  Congrats.
  With warm regards,

  Valibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Valibhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  એપ્રિલ 8, 2014 પર 8:42 પી એમ(pm)

  અભિનંદન…Dr. shri ચન્દ્રવદનભાઈ અભિનંદન .“વિચારધારા ને હૈયામાં ફક્ત ખુશી ઝરણા .

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 9. chandravadan  |  એપ્રિલ 8, 2014 પર 9:54 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  Re: બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મ

  C S Bhatt
  To Me

  Today at 10:21 AM

  priy chandravadan:

  aa chandra pukar jor vali chhe ane be lakh loko sudhi pahonchi te aanand ni vat chhe. may this inspiration persist. we look forward to seeing you both here. jay shri krushna!!!!!

  chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 9, 2014 પર 12:16 એ એમ (am)

  “ચંદ્ર પુકાર” રહે મદમાતું …કાવ્ય

  ==============================

  શીતળતા જેવું શ્વેત ચમકતું હર કદમે શિખર સર કરતું

  પારકાને પોતિકાં કરતું દરેકની વિશેષતાઓ વખાણતું

  દેશ વિદેશના વણ ઓળખ્યા વ્યકતિઓને પણ ચમકાવતું

  છે એતો પુનમના ચંદ્ર સરીખું ને હરદમ પુકાર ગજાવતું

  એક્યાશી સો જેટલા પ્રતિભાવો કેરી પરબથી છે ઉભરાતું

  બે લાખ જેટલા માનવોના આવાગમન થકી છલકાતું

  નામી અનામી મિત્રો મહેમાનો હૈયું આજ રહ્યું હરખાતું

  સ્વપ્ન હદયે હરખ છે આજે “ચંદ્ર પુકાર” રહે મદમાતું

  =============================

  સ્વપ્ન જેસરવાકર

  જવાબ આપો
  • 11. chandravadan  |  એપ્રિલ 9, 2014 પર 2:42 એ એમ (am)

   ગોવિન્દભાઈ,

   શું કહું ?

   તમે તો “ચંદ્રપૂકાર”ની સફર વિષે કાવ્ય રચના કરી દીધી.

   ખુબ જ આનંદ !

   તમોને આભાર કહેવા શબ્દો નથી પણ મારૂં હૈયું આનંદથી ભરપુર છે !

   ….ચંદ્રવદન

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: