દલસુખભાઈની ૭૫મી બર્થડેનો ઉત્સવ !

એપ્રિલ 5, 2014 at 11:45 એ એમ (am) 10 comments

9412b9308cbebf3773f7b7916d8d1207

દલસુખભાઈની ૭૫મી બર્થડેનો ઉત્સવ !

 

૨૦૧૪ની સાલે છઠ્ઠી એપ્રિલનો શુભ દિવસ રહ્યો,

શાને આનંદ છે સૌ હૈયે એ દિવસ તણો ?

સાંભળ્યું કે એ દિવસે એક  વ્યક્તિની બર્થડે છે,

એ જ  એમની ૭૫મી બર્થડે હોય તો ?

તો…એને ઉજવવાની ખુશી હોયને ?………(૧)

 

જાણ્યું કે દલસુખભાઈ પ્રજાપતિ એવા શુભ દિવસના ભાગ્યશાળી છે,

જાણી એવું, ચંદ્ર હૈયેથી ખુશીના મધુર ઝરણા આજથી વહી રહ્યા છે,

જરૂર ઉત્સવની તારીખ નક્કી જ હવે હશે, એવી ધારણા આજે છે,

એવા સમયે,ભલે ચંદ્ર તો ઉત્સવથી ઘણો જ દુર હશે,

તો…દુરથી પણ ઉત્સવ-આનંદ ચંદ્રને હોયને ?…..(૨)

 

૭૫મી બર્થડે પછી હશે  બર્થડે ઘડીઓ ઘણી,

શુભેચ્છાઓ સૌની હશે એવા સમયે પણ ઘણી,

અને, ચંદ્ર હૈયે પણ શુભેચ્છાભરી આશાઓ ઘણી,

સૌ  દલસુખ-બર્થડે માટે વાટ જોઈ રહ્યા હશે,

તો…દુરથી ચંદ્ર પણ અધીરો હોયને ?……….(૩)

 

“જગમાં જુગ જુગ જીઓ, દલસુખભાઈ તમે,

પ્રજાપતિ સમાજનું ભલું હંમેશા કરતા રહો તમે,”

બસ, આટલી આશાઓ ચંદ્ર હૈયે રહી છે આજે,

એવી આશાઓ સાથે “શુભેચ્છાઓ” ઘણી છે આજે,

તો…”સ્વીકારજો ચંદ્ર-અભિનંદન” દલસુખભાઈ તમે આજે !…..(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨૦,૨૦૧૪              ચંદ્રવદન

 

બે શબ્દો…

૨૦મી માર્ચ ૨૦૧૪નો દિવસ.

પણ, દલસુખભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે છઠ્ઠી એપ્રિલ.

કાવ્ય રચના “ખુશીના સમાચાર ” જાણી શક્ય થઈ ગઈ હતી તે આજે એક પોસ્ટરૂપે છે.

આશા છે વાંચી તમો દલસુખભાઈને આપશો.

ડો, ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

On 6th April it is the 75th Birthday of DALSUKHBHAI PRAJAPATI of VADODARA, Gujarat India.

He is the FOUNDING LEADER of the AKHIL GUJARAT PRAPATI SANGH.

By this Prajapati Organization, there was lot of the SOCIAL & POLITICAL awaking in the Community.

ABHINDAN to Dalsukhbhai for his 75th Birthday.

Hope you join me to wish him well !

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

મા,કદી ના ભુલીએ તને ! બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મહેમાનો !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  એપ્રિલ 5, 2014 પર 1:48 પી એમ(pm)

  Happy Birthday ’75 th’ to Dalasukhbhai Prajapati.
  Many Many Happy Returns of the Day.
  Jay Shree Krishna

  જવાબ આપો
 • 2. chandravadan  |  એપ્રિલ 5, 2014 પર 2:54 પી એમ(pm)

  This Post is published by me….yet I am personally wishing “happy birthday “to Dalsukhbhai after I had talked to DAMJIBHAI(Sec of AKHIL GUJARAT PRAJAPATI SANGH) @ Vadodara who was busy for the Celebrations planned for the Evening of 6th April,2014 @ Vadodara,Gujarat.
  I am happy to know from Damjibhai that this Poem on this Post will be read at the Samuh Milan Celebrations !
  Chandravadan

  જવાબ આપો
 • 3. pragnaju  |  એપ્રિલ 5, 2014 પર 3:56 પી એમ(pm)

  એવી આશાઓ સાથે “શુભેચ્છાઓ” ઘણી છે આજે,
  તો…”સ્વીકારજો ચંદ્ર-અભિનંદન” દલસુખભાઈ તમે આજે !
  અમારા પણ અભિનંદન

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  એપ્રિલ 5, 2014 પર 7:12 પી એમ(pm)

  વડીલ શ્રી દલસુખભાઈની ૭૫મી બર્થ ડે પ્રસંગે એમને અભિનંદન અને

  શુભેચ્છાઓ પાઠવું છું .75 વર્ષ એટલે જીવનનું અનેરું અમૃત પર્વ .

  જવાબ આપો
 • 5. chandravadan  |  એપ્રિલ 6, 2014 પર 12:26 પી એમ(pm)

  This was an Email Response>>>>

  C S Bhatt
  To Me

  Apr 5 at 8:12 PM

  thank you kaviraj for the 75th b’day poem for dalshukh bhai. As the camp dates are closing in, I am jammed with the logistic. jay shri krushna!!!!!

  chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  એપ્રિલ 6, 2014 પર 9:59 પી એમ(pm)

  Very Happy 75th Birthday to Dalsukhbhai. Prajapati. May The good Lord bless him with good health and Hapiness.

  Ishvarbhai. Mistry.

  જવાબ આપો
 • 7. Dinesh Mistry  |  એપ્રિલ 6, 2014 પર 11:14 પી એમ(pm)

  Congratulations to Dalsukhbhai Prajapti for the 75th birthday. Many happy returns on the memorable day, and wish a many many happy, healthy and cheerful years.
  Jai Shri Krishna
  Dinesh Mistry

  જવાબ આપો
 • 8. dadimanipotli1  |  એપ્રિલ 7, 2014 પર 9:06 એ એમ (am)

  વડીલ શ્રી દલસુખભાઈની ૭૫મી બર્થ ડે પ્રસંગે એમને હાર્દિક અભિનંદન અને
  શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ૭૫-.75 વર્ષ અમૃત મહોત્સવનું પર્વ કહેવાય.

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  એપ્રિલ 7, 2014 પર 10:04 પી એમ(pm)

  આદરણીયશ્રી દલસુખભાઈની સમાજ સેવા, એ પ્રેરણાદાયી અને સફળતાની કહાણી છે. આપની આ શુભેચ્છામાં ,સહભાગી થતાં અમને પણ એટલો જ આનંદ થાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. chandravadan  |  એપ્રિલ 12, 2014 પર 10:13 પી એમ(pm)

  This was an Email Response>>>

  From: Purvi
  To: chadravada mistry
  Sent: Saturday, April 12, 2014 1:57 PM
  Subject: RE: 75th BIRTHDAY POST

  Temne janmdinni ghani j shubhkamna. Teona priya par temna arshirvaad rage.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Dr. Mistry (Uncle)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: