મા,કદી ના ભુલીએ તને !

April 3, 2014 at 1:59 pm 16 comments

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

 

મા,કદી ના ભુલીએ તને !

 

૨૦૧૪માં ત્રીજી અપ્રિલનો દિવસ આજ છે,

એ જ તારો જન્મદિવસ,અમોને એ યાદ છે,

મા ! કદી ના ભુલીએ તને !……………(૧)

 

ભલે, તું દુર અમોથી, છે આજે પરલોકમાં,

અહીં અમો હંમેશા યાદ કરી જીવીશું આ લોકમાં,

મા ! કદી ના ભુલીએ તને !……………(૨)

 

આજે તારી ૯૪મી વર્ષગાંઠનો દિવસ છે,

હ્રદય આનંદથી ઉત્સવ ઉજવવાની ઘડી છે,

મા ! કદી ના ભુલીએ તને !………….(૩)

 

આજે, તારી મીઠી યાદમાં ખુશી રહે,

ભલે વર્ષો વહે,તારી યાદમાં એ સૌ રહે,

મા ! કદી ના ભુલીએ તને !…….(૪)

 

ચંદ્ર કહે ઃ તારી કમુ સાથે હું છું તારો,

ના જમાઈ,માનજે તું મને દીકરો જ તારો,

મા ! કદી ના ભુલીએ તને !……..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ,અપ્રિલ,૩,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ત્રીજી એપ્રિલ.

એ તારીખ એટલે મારા સાસુજીની ૯૪મી બર્થડે.

આજે જગમાં હોત તો એક મોટો ઉત્સવ હોત…એક આનંદનો દિવસ હોત ! પણ પ્રભુઈચ્છાથી ફેબ્રુઆરી,૧૦,૨૦૧૪ના એ પ્રભુધામે ગયા હતા.

આજે જ એમના મોટા દીકરા બિહારીનો ઈમેઈલ આવ્યો….અને માના ૯૪માં બર્થડેની વાત લખી હતી.

આ કાવ્ય દ્વારા મે એટલું જ કહ્યું કે….માને અમો હંમેશા યાદ કરતા રહીશું અને એના જન્મદિવસે અમારો આનંદ અમારા હ્રદયમાં હશે !

માને પ્રણામ !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is April,3,2014…& it is the day of 94th Birthday of MA ( MOTIBEN INTWALA).

But…she had died on February,10th 2014.

Yet..she is remembered & will be ALWAYS remembered.

The Poem in Gujarati is about het SWEET MEMORIES with us on this Earth.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

દહેજ કે ડાવરી પ્રથાની નાબુદી ! દલસુખભાઈની ૭૫મી બર્થડેનો ઉત્સવ !

16 Comments Add your own

 • 1. dhavalrajgeera  |  April 3, 2014 at 3:43 pm

  One can’t forget MOM due to her Blood and Gens stay with you beside The Father!!

  Rajendra
  http://www.bpaindia.org

  Reply
  • 2. chandravadan  |  April 3, 2014 at 4:07 pm

   Wah, Rajendrabhai !
   Thanks for the Comment..1st for this Post !
   You are right about this Genetic Linkage as the expanation for the everlasting memories for our Parents.
   I see this as the “God’s Grace” that guide the Mind/Atma towards that “memory path”.
   It is not important to dwell on the “reasons” for such Human behaviours, but to continue our Journey on this Earth that pleases the God..that is the Path of the Truth !
   Chandravadan

   Reply
 • 3. Sanat Parikh  |  April 3, 2014 at 4:06 pm

  Nice way to remember mother for ever!

  Reply
  • 4. chandravadan  |  April 3, 2014 at 7:44 pm

   Sanatbhai,
   I thank you for the Comment.
   Chandravadan

   Reply
 • 5. Vinod R. Patel  |  April 3, 2014 at 4:45 pm

  માં એ માં બીજા બધા વગડાના વા

  માના પ્રેમ અને ત્યાગની તોલે કોઈ ન આવે

  ચંદ્ર કહે તારી કમુ સાથે હું છું તારો,

  ના જમાઈ,માનજે તું મને દીકરો જ તારો,

  સાસુ પણ માં જ કહેવાય એટલે તો આપણે સાસુમા એમ કહીએ છીએ

  સાચી માતૃભક્તિની ભાવના બતાવવા માટે ધન્યવાદ ડોક્ટર ચન્દ્રવદનભાઈ .

  આપ સ્વભાવે જ બહુ ભાવુક વ્યક્તિ છો .

  Reply
  • 6. chandravadan  |  April 3, 2014 at 7:43 pm

   Vinodbhai,
   Thanks for your visit/Comment.
   Chandravadan

   Reply
 • 7. pragnaju  |  April 3, 2014 at 7:15 pm

  સરસ શ્રધ્ધાંજલી
  મધર્સ ડે’. દર મે મહિનાના બીજા રવિવારે અમેરિકામાં માનું સન્માન કરવા માટે, માનું ઋણ સ્વીકારવા માટે આ દિવસ ઉજવાય છે. 1908 માં ફિલાડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે.

  માનું સ્મરણ કરવા માટે, માના ઋણને માથે ચડાવવા માટે તહેવાર ઉજવાય એ વાત જ હૃદયને સ્પર્શી ગઈ. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે; કેટલુંક ન લેવા જેવું પણ. પોશાક, રીતભાત, છિન્ન કુટુંબ, ઘરડાઘર વગેરે. હવે પશ્ચિમનો આ તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. સંયુક્ત કુટુંબ છૂટાં પડતાં જાય છે. ‘મા બાપે અમને જન્મ આપ્યો છે : અમને મોટાં કરે એમાં શું ? એટલી તો તેઓની ફરજ છે.’ – આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે એ તો રહેલો છે, પણ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં વરસમાં એક દિવસ માતૃદિન ઊજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ એને વ્યવહારમાં મૂકીએ તો કેવું ?

  ચન્દ્રવદન મહેતાએ મધુકર રાંદેરિયા પર લખેલા એક આશ્વાસનપત્રમાં લખ્યું હતું : ‘મા તે માની સ્મૃતિ હજી આ ગોઝારા ભારતમાં રહી છે, એ એની સંસ્કૃતિ છે.’ રવીન્દ્રનાથે એક વાર વિદેશમાં ખળ ખળ વહેતા ઝરણાને કાંઠે ઊભા રહીને કહ્યું હતું : ‘આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે.’ એક લેખકે પોતાની મા પરના પત્રનો આરંભ કર્યો હતો : ‘તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું, મારી મા !’

  Reply
  • 8. chandravadan  |  April 3, 2014 at 7:42 pm

   Khub Saras ShabdoMa Tamaro Pratibhav.
   Abhar !
   Chandravadan

   Reply
 • 9. pravinshastri  |  April 3, 2014 at 11:27 pm

  ખૂબ સરસ માતૃવંદના.

  Reply
  • 10. chandravadan  |  April 5, 2014 at 12:36 am

   Pravinbhai
   Abhar !
   Chandravadan

   Reply
 • 11. dipakvaghela  |  April 4, 2014 at 2:50 am

  એક વાત ચોક્કસ કહીશ મને એમ લાગે છે કે ખૂબ જ સરસ લકહાન છે આપનું………
  અને હા સાચું કહું ને તો સીધા હૃદય ને સ્પર્શી જાય છે દુનિયા માં જેને પણ પોતાની માં પ્રતેય માન અને લાગણી હશે એને આ ખૂબ જ ગમશે……જ…..

  Reply
  • 12. chandravadan  |  April 4, 2014 at 3:26 am

   દીપકજી,

   નમસ્તે !

   બ્લોગ પર પધારી પ્રતિભાવ આપ્યો …હું આભારીત છું.

   જે શબ્દો લખ્યા તે વાંચી ખુશી.

   ફરી પધારવા વિનંતી.

   ….ચંદ્રવદન
   Chandravadan

   Reply
 • 13. pravinshastri  |  April 4, 2014 at 2:26 pm

  ચંદ્રવદનભાઈ. એક વાત કહું. આપણા સ્નેહીઓ સ્વજનો કદી મૃત્યુ પામતા નથી. એઓ હંમેશ માટે આપણા મન હૃદયમાં જીવંત જ રહે છે. મેં ૨૫/૧૧/૨૦૦૨ માં મારા પિતાશ્રી અને મે-૨૦૦૫માં માતુશ્રીની જન્મ શતાબ્દી સો સ્વજનો સાથે ઉજવી હતી. જો આલતુ-ફાલતુ દેશનેતાઓની જન્મ શતાબ્દી ઉજવાતી હોય તો આપણાં માં-બાપની કેમ નહીં?

  Reply
  • 14. chandravadan  |  April 4, 2014 at 4:00 pm

   પ્રવીણભાઈ,

   આવ્યા…પ્રતિભાવ આપ્યો….આભાર !

   તમે સત્ય કહો છો….સ્નેહીઓ તો જીવતા જીવતા આપણા જ હ્રદયમાં “અમર” હોય છે.

   તમે તમારા માતા-પિતાને યાદ કરી “જન્મદિવસ” ઉજવ્યો હતો તે જાણી ખુશી.

   ફરી બ્લોગ પર પધારજો !

   ….ચંદ્રવદન

   Reply
 • 15. prdpraval  |  April 5, 2014 at 4:51 am

  ma pratyena pratibhavo ni vastavikta swikarvi j rahi…..anubhave priti prapt thay…..

  Reply
 • 16. ishvarlal R. Mistry.  |  April 6, 2014 at 10:16 pm

  Very sorry to hear the death of Motiben Intwala. She lived very long life .May her soul rest in peace.

  Ishvarbhai Mistry

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: