દહેજ કે ડાવરી પ્રથાની નાબુદી !

April 2, 2014 at 1:43 am 12 comments

9-[DesktopNexus.com] (1)

 

દહેજ કે ડાવરી પ્રથાની નાબુદી !

 

દહેજ કે ડાવરીની પ્રથા થઈ માનવ સ્વભાવે, જાગો ! વિચારો ! અને, હટાવો આવા જુના વિચારને !…….(ટેક)

દીકરી જશે પારકા ઘરે અને એનું શું થાશે એવા વિચારે, ભલા માટે સોનું ઘરેણા આપવાનું માતાપિતા એના વિચારે, એવી જ વિચારધારામાંથી દહેજ જન્મે !……………………(૧)

સોનું નિહાળી, સાસરા પક્ષે દીકરીને પરણવવાની ગરજ નિહાળી, એવા વિચારમાં દીકરીનું મુલ્ય ગણી, એમની દાનત બગાડી, એવી જ વૃત્તિ કારણે દહેજ પ્રથાને પ્રાણ મળે !………………(૨)

દીકરી ગળે ઘરેણાને બદલે વજનરૂપી સોનું મંગાયું, સોનુંમાંથી લોભે જમીન મિલ્કત મળવવા સાસરૂં લલચાયું, જેના કારણે ભલામાંથી બુરાનો જન્મ હોય જો !……………..(૩)

હદ થઈ ગઈ છે, માનવના લોભની હવે, દહેજની માંગ વધતા “આત્મહત્યા”ના કિસ્સાઓ છે હવે, જે થકી, વિરોધ કરવા કોઈક હિંમત કરે !…………………..(૪)

દહેજ સામે પડકાર દર્શાવી નાબુદ એને તમે કરો, દહેજને ઘેરકાનુની છે તેને અમલ કરવા પગલાઓ ભરો, આવું જો ના હશે તો જૂની પ્રથા ચાલુ જ હશે !……………..(૫)

દીકરા પક્ષે જાગૃતિ અને દહેજ માટે ના જો રહે, દીકરી પક્ષે સ્વમાનભર્યો દહેજ માટે ઈનકાર જો હશે, તો જ, દહેજ જળમૂળથી નાબુદ હકિકતમાં હશે !……………(૬)

દહેજ વગરના લગ્નોમાં દીકરી કે દીકરાનું ખરૂં મુલ્ય હશે, એવી નવપ્રથામાં હિન્દુ ધર્મનું ખરૂં મુલ્ય ખીલી મહેક દેશે, એવા વિચારે ચંદ્ર “સમાજ પરિવર્તન” નિહાળે !…………….(૭)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૯,૨૦૧૪                    ચંદ્રવદન

બે શબ્દો…

ભારતમાં આજના નવયુગમાં પણ “દહેજ” કે “ડાવરી” પ્રથા ચાલુ છે એ જ મારા હૈયે દુઃખ પહોંચાડે છે. અમીરો લગ્નને “મોટો ઉત્સવ” કરી દહેજ/ડાવરીરૂપે “મોટરકાર કે બંગલા”ની માંગ કરે છે. ગરીબો દીકરીને “પરણાવી જ જોઈએ “ના ભાવે ઉધારી કરવા પણ તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે દીકરીને અન્યાય આપતી પ્રથા ચાલુ રહે તેમાં સૌનો વાંક છે. દીકરાએ “એક સારી સંસ્કારી છોકરી”ને પરણતા સમયે આગળ પડીને દહેજનો “અસ્વીકાર” જાહેર કરવો જોઈએ. દીકરીએ પણ એવી “દહેજ” માટે વિરોધ દર્શાવવો જોઈએ. માતાપિતાને પણ “નવી સમજ” ગ્રહણ કરવાની આ વાત છે. સરકાર ભલે દહેજને “ઘેરકાનુની” ગણે પણ આખરે તો સમાજની વિચારધારામાં “પરિવર્તન” લાવી માનવીએ જ “અમલ” કરવાની આ વાત છે.

મેં મારા વિચારો એક કાવ્યરૂપે કહ્યા. તમે વાંચો..તમે જ જરા ઉંડો વિચાર કરો ! જરૂર તમો “ન્યાય”ના પંથે સત્ય તરફ હશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

After a VARTA on one’s DAUGHTER after getting married becomes a DAUGHTER-IN-LAW in another Home.

Her  FATE  can make her a WIDOW….and the SOCIETY can be UNFAIR to her….There was a Poem to abolish such practice.

Then…there was a Poem as to get remove the “in-law” attitude & bring LOVE by seeing the Daughter-inlaw as one’s own DAUGHTER.

Now…as the Parents of a Daughter gets their daughter married, the DAMANDS from the Parents of a Son ( called Dahej) becomes a WORRY for the Parents of the Daughter….This Poem is to open the eyes of ALL in the HINDU SOCIETY to ABOLISH this UNJUST PRACTICE.

Hope you like the Post & its MESSAGE.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

એક દીકરીને સાસરા સાથે સાસુપણું અને નણંદપણું ! મા,કદી ના ભુલીએ તને !

12 Comments Add your own

 • 1. Purvi Malkan  |  April 2, 2014 at 1:48 am

  bahu karun rahyu. koi mara ni yaad aavi gai jemni dahej ne karne hatya thayeli pan jemne hatya kari teo to bija lagn kari tharitham thai besi gayela. 

  Reply
  • 2. chandravadan  |  April 2, 2014 at 2:02 am

   It is only ONE SUCH INCIDENT that had shooken you.
   But when we think of this INJUSTICE continued in this MODERN SOCIETY with the YOUGSTERS (boys & girls educated) you become “shameful” and demand a “pukar” for the Change in the Society.
   Thanks,Purvi for your Comment !
   Chandravadan (uncle)

   Reply
 • 3. pragnaju  |  April 2, 2014 at 2:02 am

  આ દૂષણે સ્ત્રીઓને મૃત્યુના મુખમાં પણ ધકેલી દીધી છે. દહેજના કારણે સ્ત્રીઓના અપમૃત્યુની સંખ્યામાં સખત વધારો થયો છે. છેલ્લા અઢી દાયકાથી આના લીધે સામાજિક સમસ્યાઓ વધી છે. આથી ૧૯૮૬માં ભારતીય ફોજદારી ધારામાં દહેજમૃત્યુની કલમ ૩૦૪ઇ ઉમેરવામાં આવી. આ કલમને અનુરૂપ ૧૧૩ઇનો પણ ૧૯૮૬માં ઉમેરો કરી આ ગુનાને સખત શિક્ષાને પાત્ર બનાવ્યો, પણ અપમૃત્યુનો આંકડો વધતો જ જાય છે.
  આ ગુનાની જાણ નારાજ થયેલ વ્યક્તિ અથવા આવી વ્યક્તિના માતાપિતા કે બીજા કોઇ સગાં અથવા માનવકલ્યાણ સંસ્થા અદાલતને કરી શકે છે. આ ધારાની જોગવાઇઓનું પાલન બરાબર થાય છે, દહેજના ગુનાને અટકાવવાનું અને ગુનો કરતી વ્યક્તિ વિશે ફરિયાદ કરવા માટે જરૂરી પુરાવા એકઠા કરવાની સત્તા રાજ્ય સરકારે નીમેલા દહેજ પ્રતિબંધક અધિકારીઓને છે. આમ દહેજ અંગેનો કાયદો છે, સમાજમાં તે અંગેની જાગૃતિ છે, દહેજના ગુનાને ડામવા માટે જરૂરી માળખું પણ ગોઠવાયેલું છે, પરંતુ દહેજનું દૂષણ દિનપ્રતિદિન વધતું જાય છે.

  હજુ પણ આ કાયદાનો કડક અમલ નથી

  Reply
  • 4. chandravadan  |  April 2, 2014 at 3:52 am

   Pragnajuben,
   Thanks for your opinion on this subject.
   The LAWS are there..but if NOT implemented because of the BLIND EYE by the Government OR nobody is ready to file the CHARGES….then the blame goes equally to the “Society & the individuals of the Society” …..where there is NO WILL..there can not be the EXPECTED RESULTS.
   Chandravadan

   Reply
 • 5. Vinod R. Patel  |  April 2, 2014 at 2:24 am

  આ 21મી સદીમાં પણ ડાવરી નાબુદી માટેના લેખ/કાવ્યો લખવા પડે એ એક

  કમનશીબી છે . આ એક સામાજિક દુષણ છે . દીકરીની એક ચીજ તરીકે

  પૈસાની માગ થાય અને ચુકવણી ના થાય તો દુખ અપાય અને કોઈ વાર તો

  દીકરીને આત્મહત્યા પણ કરવી પડે એ કેવી દુખદ પરિસ્થિતિ કહેવાય .!

  આજે સ્ત્રી શક્તિ જાગૃત થઇ છે . જો આવી ડાવરી મંગાય તો એવા લગ્ન માટે

  નાં કહેવાની હિંમત બતાવવી જોઈએ . એવી હિંમતવાન છોકરીઓ પણ

  સમાજમાં જોવા મળતી હોય છે .

  Reply
  • 6. chandravadan  |  April 2, 2014 at 3:46 am

   Vinodbhai,
   Thanks for your Comment.
   You can not imagine that even in 21st Century, this “injustice” is still going on….Inspite of the Law against it ( as mentioned in Pragnajuben’s Comment).
   Vonodbhai you talked of the Courage to say “NO” by the Girls….but I ADD that the educated BOYS say “NO” to their Parents for DAHEJ….Total REFUSAL by the BOYS can go a long way to bring DEATH to this UNJUST CUSTOM of the SOCIETY.
   Chandravadan

   Reply
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  April 2, 2014 at 3:54 pm

  ડૉ. પુકાર સાહેબ

  હવે તમે જ અમને કરૂણરસમાંથી બહાર કાઢો, સાહેબ………..!

  Reply
 • 8. chandravadan  |  April 2, 2014 at 5:10 pm

  This was an Email Response>>>>

  પ્રિય ચંદ્રવદન ભાઈ
  દહેજ પ્રથાએ દીકરીયોને પરેશાન કરી મુકીછે .જેમ અંધ શ્રધ્ધા નો નાશ કરવાની ઝુંબેશ ચાલુ થઇ છે તેમ આ દહેજ પ્રથા બંધ કરવા માટે એક જંગ શરુ કરવાની જરૂર છે .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Abhar.
  JangNi Jarurat Chhe.
  Kon karashe ?
  Darek Bhanela Kukaro’Kanyaao jo NA kaheshe to MATAPITANa Vicharo pan Badalashe.
  Ek Jo Andolan karashe to….JAGRUTI hashe !
  Chandravadan

  Reply
 • 9. dhavalrajgeera  |  April 2, 2014 at 6:43 pm

  દહેજ સામે પડકાર દર્શાવી નાબુદ એને તમે કરો, દહેજને ઘેરકાનુની છે તેને અમલ કરવા પગલાઓ ભરો, આવું જો ના હશે તો જૂની પ્રથા ચાલુ જ હશે !
  દીકરા પક્ષે જાગૃતિ અને દહેજ માટે ના જો રહે, દીકરી પક્ષે સ્વમાનભર્યો દહેજ માટે ઈનકાર જો હશે, તો જ, દહેજ જળમૂળથી નાબુદ હકિકતમાં હશે !……
  Let us start with idea in action in all Indian at least!!!
  Rajendra
  http://www.bpaindia.org

  Reply
 • 10. chandravadan  |  April 3, 2014 at 12:00 am

  This was an Email Response>>>>>

  ચંદ્રવદનભાઈ,
  આપને બ્લૉગ પરના લેખો ગમ્યા જાણી આનંદ થયો. અભિપ્રાય બદલ આભારી છું.

  દહેજની આપની વ્યથા વ્યાજબી છે.

  બને તેટલો પ્રચાર દીકરીઓમાં જ કરીને એમને મક્કમ બનાવવી રહી.

  આભાર.

  કલ્પના દેસાઈ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Kalpanaben,
  Thanks for Email Response.
  May be next time you visit my Blog & post your Comments for the Posts you like directly there in English ( or copypaste inGujarati).
  I will be happy to read your Comments !
  Chandravadanbhai

  Reply
 • 11. pravina Avinash  |  April 3, 2014 at 2:15 am

  દહેજનો પરહેજ .જે ઘર દહેજ માગે તે ઘર દીકરી ત્યાગે.

  દહેજ માગનાર, દેનાર બન્ને ગુન્હાના ભાગિદાર.

  Reply
 • 12. Sanat Parikh  |  April 3, 2014 at 4:11 pm

  We have laws against dowry system on paper but no body enforces them. That’s a tragedy of our time. I remember the case of Ms. Sharma from New Delhi. She put her foot down and called police just before wedding and get her to be husband get arrested. She became known all over the world. Now she is helping other women who go thru this cruel system. More power to her.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: