ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો !

માર્ચ 14, 2014 at 10:29 પી એમ(pm) 28 comments

gulab1

ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો !

 

૮૦૦૦ પ્રતિભાવો મળ્યાની ખુશી છે મુજ હૈયે,

બસ, ખુશી એવી જ દર્શાવું છું જે છે મુજ હૈયે,

 

નવેમ્બર,૨૨,૨૦૦૭ની સાલે “ચંદ્રપૂકાર” બ્લોગ બને,

એવા સમયે, પોસ્ટો કેમ પ્રગટ થાય એની અજ્ઞાનતા રહે,

 

આજે, છે જ્ઞાન છે મુજને બ્લોગ સંચાલન વિષે,

ત્યારે,સમજુ છું અન્યના પ્રતિભાવોનું મુલ્ય વિષે,

 

ઉદાર દીલોમાંથી મળેલ ૮૦૦૦ પ્રતિભાવોનું જાણી હું,

ખુશીભર્યો આભાર દર્શવવાનું આજે ચુક્યો નથી હું,

 

જ્યારે,૧૪મી માર્ચ અને ૨૦૧૪ના શુભ દિવસની આ વાત રહે,

ત્યારે,કુલ્લે ૮૦૦૦ ઉપર પ્રતિભાવો મળ્યાની વાત બની રહે,

 

ચંદ્ર અંતે સૌને કહેઃ ચંદ્રપૂકાર બ્લોગની સફર તો ચાલુ જ હશે,

આશા એટલી કે તમો સૌ પધારી, પ્રતિભાવો જરૂર આપતા જ હશે !

 

કાવ્ય રચનાઃ તારીખ,માર્ચ,૧૪, ૨૦૧૪               ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે બ્લોગના “દેશબોર્ડ” પર નજર ગઈ….કુલ્લે ૮૦૦૦ પ્રતિભાવો મળ્યાનું જાણી મારા હૈયે ખુબ જ ખુશી થઈ.

અને, અનેક મહેમાનો બ્લોગ પર પધારી પોસ્ટો વાંચી, પ્રતિભાવો આપવા માટે પોતાનો સમય આપ્યો તે યાદ કરી, તરત જ “થેન્ક યુ” કહેવાનું મનમાં થયું.

આ રચના દ્વારા મારો “આભાર” સૌને દર્શાવ્યો છે !

ફરી પણ સૌ બ્લોગ પર પોસ્ટો વાંચવા આવશે એવી આશા હૈયે રાખી છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

As of 14th March,2014 my Blog Chandrapukar is blessed with a total of 8000 COMMENTS.

I experienced the JOY for that.

I wanted to THANK ALL for the VISITS & COMMENTS.

With God’s INSPIRATIONS….a POEM in GUJARATI is now the POST today.

Hoping ALL will REVISIT my Blog !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી ! હોળી ઉત્સવ શા માટે ?

28 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 14, 2014 પર 10:51 પી એમ(pm)

  પ્રતિભાવ ૮૦૦૧
  અભિનંદન

  જવાબ આપો
  • 2. chandravadan  |  માર્ચ 14, 2014 પર 10:59 પી એમ(pm)

   Pragnajuben,
   Just published this Post.
   And…you are the 1st to Comment.
   And yes, your’s is the 8001st Comment for the Blog & this Post is 560th Post on Chandrapukar.
   Thanks a lot for your Visit/Comment.
   Your visits with your REGULAR Comments for a New Post gives me all the encouragement.
   Please continue your support !
   Chandravadan

   જવાબ આપો
 • 3. harnishjani52012  |  માર્ચ 14, 2014 પર 11:59 પી એમ(pm)

  લો આ મારો ૮ હજાર અને બીજો પ્રતિભાવ.આનંદો.
  અભિનંદન. હવે બીજા ૮૦૦૦ હજારની રાહ જોઈશું.

  જવાબ આપો
  • 4. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:30 એ એમ (am)

   હરનિશભાઈ,

   તમે આવી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   જરા મોડા પડ્યા….પ્રજ્ઞાજુબેને ૮૦૦૧મો પ્રતિભાવ આપ્યો, અને મારાથી ના રહેવાયું અને એનો આનંદ/આભાર દર્શાવવા મે જવાબરૂપી ૮૦૦૨ કર્યો, અને એથી આ તમારો પરિભાવ છે નંબર ૮૦૦૩.

   આભાર !

   ફરી પધારતા રહેજો કારણ કે બીજા ૮૦૦૦ની દુવા તમારી છે તો એ માટે લાંબો સમય હશે….એથી તમારે ઘણીવાર ફરી ફરી આવવું પડશે…આવશોને ?

   ….ચંદ્રવદન

   જવાબ આપો
 • 5. vijayshah  |  માર્ચ 15, 2014 પર 1:52 એ એમ (am)

  અભિનંદન

  જવાબ આપો
  • 6. chandravadan  |  માર્ચ 15, 2014 પર 2:05 એ એમ (am)

   Vijaybhai,
   Abhar !
   Chandravadan

   જવાબ આપો
 • 7. P.K.Davda  |  માર્ચ 15, 2014 પર 2:42 એ એમ (am)

  8000 and still counting.
  Well done Doctor ! Good prescription 🙂

  જવાબ આપો
  • 8. chandravadan  |  માર્ચ 15, 2014 પર 3:13 એ એમ (am)

   PK,
   Thanks !
   Your visits/comments mean a lot to me !
   CM

   જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  માર્ચ 15, 2014 પર 4:19 એ એમ (am)

  8000 + પ્રતિભાવો માટે અભિનંદન ,

  જવાબ આપો
  • 10. chandravadan  |  માર્ચ 15, 2014 પર 4:28 એ એમ (am)

   Vinodbhai,
   Thanks !
   You are always there on my Blog.
   Thanks for your support.
   Chandravadan

   જવાબ આપો
 • 11. pareejat  |  માર્ચ 15, 2014 પર 6:00 એ એમ (am)

  Sathe chalva no aneero anand

  જવાબ આપો
  • 12. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:25 પી એમ(pm)

   Pareejatji,
   Your visit to my Blog.
   Thanks for your Comment (this & other)
   Hope you will revisit.
   Chandravadan

   જવાબ આપો
 • 13. pareejat  |  માર્ચ 15, 2014 પર 6:01 એ એમ (am)

  Sundar

  જવાબ આપો
  • 14. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:29 પી એમ(pm)

   Purvi,
   I replied to your other Comment.
   I did not know it was YOU ( as your Blog name)
   Thanks !
   Uncle

   જવાબ આપો
 • 15. ગોવીન્દ મારુ  |  માર્ચ 15, 2014 પર 6:09 એ એમ (am)

  અઢળક અભીનન્દન..

  જવાબ આપો
  • 16. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:23 પી એમ(pm)

   Govindbhai,
   Thanks for the Abhinandan.
   Chandravadan

   જવાબ આપો
 • ખૂબજ ખુશી થઇ. ખૂબ ખૂબ અભિનંદન !

  જવાબ આપો
  • 18. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:22 પી એમ(pm)

   Ashokbhai,
   Nice to see you on the Blog.
   Thanks for the Abhinandan.
   Chandravadan

   જવાબ આપો
 • 19. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:05 પી એમ(pm)

  This was an Email Response>>>>

  ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રત….

  Mar 14 at 10:01 PM

  pradip raval
  To Me

  Mar 14 at 10:26 PM

  congratulation
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 20. chandravadan  |  માર્ચ 15, 2014 પર 12:08 પી એમ(pm)

  This was an Email Response>>>>

  ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રત (3)

  Navin BankerCongratulations and best luck. Navin Banker . 713-955-6226 http://navinbanker.gujaratisahityasarita.org/ . . . . . . .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 21. venunad  |  માર્ચ 15, 2014 પર 3:12 પી એમ(pm)

  My heartiest CONGRATULATIONS, Chandravadanji. Best wishes all the time!

  જવાબ આપો
  • 22. chandravadan  |  માર્ચ 15, 2014 પર 3:17 પી એમ(pm)

   Purusottamji ( Venunadji)
   Thanks !
   You had give me your support with your frequent visits/comments on my Blog.
   Hope for your continued support in the Future.
   Chandravadan

   જવાબ આપો
 • 23. Samnat Parikh  |  માર્ચ 15, 2014 પર 3:56 પી એમ(pm)

  Congratulations! Wish you best of luck and more success! Keep up good work!

  જવાબ આપો
  • 24. chandravadan  |  માર્ચ 15, 2014 પર 4:21 પી એમ(pm)

   Sanatbhai,
   Thanks !
   Hope you will keep visiting my Blog !
   Chandravadan

   જવાબ આપો
 • 25. ishvarlal R. Mistry.  |  માર્ચ 15, 2014 પર 5:51 પી એમ(pm)

  CONGRATULATIONS ON 8000th. BLOG COMMENTS. BEST WISHES. THANKYOU FOR SHARING.
  ISHVARBHAI.

  જવાબ આપો
  • 26. chandravadan  |  માર્ચ 15, 2014 પર 11:15 પી એમ(pm)

   Ishvarbhai,
   Thanks for your Comment.
   Chandravadan

   જવાબ આપો
 • 27. chandravadan  |  માર્ચ 16, 2014 પર 12:08 એ એમ (am)

  This was an Email Response>>>>>

  Re: ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રત

  Deejay.
  To Me

  Today at 4:21 PM

  ડો.મુ.શ્રીચંન્દ્રવદનભાઇ,

  બહુ સરસ.નિવૂત્તીની પ્રવૂત્તી મુબારક હો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Deejay,
  Thanks for your Comment.
  Chandravadan

  જવાબ આપો
 • 28. ગોદડિયો ચોરો…  |  માર્ચ 28, 2014 પર 5:14 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  આઠ હજાર નહિ પણ ઍંશી હજારે આંકડો પહોંચે તેવી અભ્યર્થના

  અભિનંદન સાહેબ,

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: