“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

March 13, 2014 at 12:48 pm 10 comments

“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

 

“જન ફરિયાદ”ની સફરની યાદમાં ખુશી છે મુજ હૈયે,

કહી રહ્યો છું શબ્દોમાં એવી ખુશી જે છે આજ મુજ હૈયે,….(૧)

 

કોણે જાણ્યું હતું કે એક પ્રદીપ રાવળની કલમે “જન ફરિયાદ” જન્મે ?

કોણે જાણ્યું હતું કે એવો અખબાર વિચાર ૧૮ વર્ષ પહેલા જન્મે ?

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !………………(૨)

 

વાંચ્યું એવું નવું અખબાર કોણે એ વિષે અજાણ છું હું,

વાંચી, અનેક ફરી વાંચવા માટે આતુર બને એટલું જાણું હું,

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !……………..(૩)

 

૧૮ વર્ષની “જન ફરિયાદ”ની સફર પુરી થઈ છે હવે,

જનતાનું પ્રિય બની ગયલે છે “જન ફરિયાદ” આજે હવે,

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !…………….(૪)

 

૧૯માં વર્ષમાં “જન ફરિયાદ” મંગળ પ્રવેશ કરે છે હવે,

જનતાના ખુશીભર્યા આશિર્વાદો સાથે આગેકુચ કરશે હવે,

આજે, એવી યાદ ભરૂં છું હું મુજ હૈયે !……………..(૫)

 

“જુગ જુગ જીઓ, જન ફરિયાદ” કહે છે ચંદ્ર આજે,

“શુભ એનીવર્સરીના અભિનંદન ” કહે છે ચંદ્ર આજે,

આજે,સર્વ જન ફરિયાદ વાંચકોને ચંદ્રના વંદન છે આજે !….(૬)

 

કાવ્ય રચના તારીખ ઃ માર્ચ,૧૨,૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો…

સપનાબેનનો ઈમેઈલ આવ્યો.

Subject: જનફરિયાદનો જન્મદિવસ
Date: Mon, 10 Mar 2014 01:51:07 -0500

મિત્રો,
જનફરિયાદની ૧૮ વરસની સતત તપસ્યાથી આજ જનફરિયાદ ૧૯ મા વરસમાં પ્રવેશે છે..આપની શુભેચ્છાઓ તથા પ્રતિભાવ મોકલી આપો તો આવતા રવિવારની પૂર્તિમાં પ્રકાશિત કરી શકાય..આભાર
સપના
 
આ ઈમેઈલથી “જન ફરિયાદ”ના જન્મદિવસ વિષે જાણ્યું.
જાણ્યા બાદ….આ રચના શક્ય થઈ તે જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આ પોસ્ટ વાંચી તમો જરૂરથી તમારા અભિનંદન પ્રદીપભાઈને નીચેના ઈમેઈલે મોકલશો એવી આશા !
prdraval@yahoo.co.uk
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
“JAN FARIYAD” a Newspaper published at Ahmedabad Gujarat by PRADIP RAVAL will complete 18 years of Publication & enter 19th year.
This Poem narrates that story & conveys the heartfelt CONGRATULATIONS to this Newspaper.
Hope you will enjoy reading this Post !
May send Email to>>>
prdraval@yahoo.co.uk
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ ! ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો !

10 Comments Add your own

  • 1. Ramesh Patel  |  March 13, 2014 at 5:20 pm

    જન ફરિયાદની જન્મતિથિએ સુંદર ભાવ ગીત.શ્રી પ્રદીપભાઈના ૧૮ વર્ષના પુરુષાર્થને બીરદાવવો જ રહ્યો.રાજકિય સાથે સાંસ્કૃતિક સુગંધ પણ રેલાવતી આ યાત્રાને ખૂબખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 2. Vinod R. Patel  |  March 13, 2014 at 10:13 pm

    જનફરિયાદ અખબાર એની કારકિર્દીના ૧૮ વરસ પુરા કરી ૧૯ મા વરસમાં

    પ્રવેશે છે એ શુભ પ્રસંગે શ્રી પ્રદીપભાઈને અભિનંદન અને અખબારના ઉજળા

    ભાવી માટે મારી અનેક શુભેચ્છાઓ છે .

    Reply
  • 3. pragnaju  |  March 13, 2014 at 11:43 pm

    જનફરિયાદ અખબાર ના ૧૯મા વર્ષ પ્રવેશના અભિનંદન અને શુભકામનાઓ

    Reply
  • 4. chandravadan  |  March 14, 2014 at 2:07 pm

    This was an Email Response>>>>>

    pradip raval
    To Me

    Mar 13 at 8:15 AM

    આપનો સ્રહદયી પ્રદીપ….આપના શબ્દો થકી જન ફરિયાદ પરિવાર અને વાચકોને કાવ્યરૂપી જન્મદિવસની ભેટ આપી તેબદલ આભાર….આપની જન્ફરીયાદ પરિવાર ના સહયોગ બદલ ..રૂણી છું..
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Pradipbhai,
    Thanks !
    I am happy to know that you liked the Poem with my Abhinandan to Jan Fariyad.
    Chandravadan

    Reply
  • 5. chandravadan  |  March 14, 2014 at 2:15 pm

    This was an Email Response>>>>

    “જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

    Me“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી ! “જન ફરિયાદ”ની સફરની યાદમાં ખુશી છે મુજ હૈયે,

    Purvi Malkan
    To Me

    Mar 13 at 12:19 PM

    Sundar
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Thanks !
    Uncle

    Reply
  • 6. ishvarlal R. Mistry.  |  March 14, 2014 at 5:22 pm

    congractulation on 18 yrs. of publication of JANFARIYAD, Pradipbhai Raval. surely it benefits the readers.

    ishvarbhai.

    Reply
  • 7. chandravadan  |  March 15, 2014 at 1:27 am

    This was an Email Response>>>>

    RE: Fw: “જન ફરિયાદ”ના જન્મદિવસની

    Deejay
    To Me

    Today at 9:24 AM

    Thankyou.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    DJ,
    Thanks for reading the Post.
    CM

    Reply
  • જનફરિયાદ અખબાર એની કારકિર્દીના ૧૮ વરસ પુરા કરી ૧૯ મા વરસમાં
    પ્રવેશે છે એ શુભ પ્રસંગે શ્રી પ્રદીપભાઈને અભિનંદન સાથે ;દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી સર્વેને શુભકામના અને અખબારના ઉજળા
    ભાવી માટે મારી અનેક શુભેચ્છાઓ છે .

    Reply
  • 9. chandravadan  |  March 16, 2014 at 12:11 am

    This was an Email Response>>>>

    Deejay.
    To Me

    Today at 4:30 PM

    જનફરીયાદને અમારા તરફથી પણ અભિનંદન.

    Deejay.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Deejay,
    Thanks for Abhinandan !
    Chandravadan

    Reply
  • 10. ગોદડિયો ચોરો…  |  March 28, 2014 at 5:17 am

    આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

    જન ફરિયાદ ના જન્મ દિને કાવ્યાત્મક અભિનંદન આપી આપે સર્જક્ની

    સર્જનશક્તિને બિરદાવી છે

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,108 hits

Disclimer

March 2014
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: