શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ !

માર્ચ 10, 2014 at 2:19 પી એમ(pm) 7 comments

gulab1

Lord Shreenathji
Lord Shreenathji

શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ !

શ્રીનાથજીની ભક્તિભાવે,પ્રવિણા રચનાઓ કરે,

જેને એ તો અવિનાશની યાદમાં અર્પણ કરે,

 

જ્યારે સુંદર રચનાઓને સુર સંગીત મળે,

ત્યારે, ભક્તિ રસથી રંગાવાનો લ્હાવો મુજને મળે,

 

ભેટરૂપે મળેલી ઓડીઓ કેસટ ચંદ્ર પ્રેમથી સાંભળે,

સાંભળી,હ્રદય ખોલી,આભાર પ્રવીણાબેનને એ દર્શાવે,

 

અવિનાશ તો છે અમર શ્રીનાથજી સંગે,

અવિનાશ તો જીવનની હરઘડી પ્રવિણા સંગે,

 

એવા ભક્તિભર્યા પ્રવિણાજીવનમાં માત સરસ્વતી કૃપા કરે,

હ્રદયભાવો શબ્દો થઈ, કાવ્યો કે પુસ્તકો બને,

 

શ્રીનાથજી પ્રવિણાહૈયે પ્રેરણાઓ એવી ભરતા રહે,

શ્રીનાથજીને ચંદ્ર હંમેશા વિનંતી એવી કરતો રહે !

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૯,૨૦૧૩                  ચંદ્રવદન

 

બે શબ્દો…

તારીખ ડીસેમ્બર,૯,૨૦૧૩ના દિવસે પ્રવિણાબેને આપેલી “ઓડીઓ સીડી” સાંભળી.

એ સીડીમાં પ્રથમ “વંદના” અને ત્યારબાદ ૧૨ બીજા ભક્તિ રચનાઓ સાંભળી.

આ રચનાઓ દ્વારા પ્રવિણાબેને હદયના ઉંડાણમાં જઈ શ્રીનાથજીના ગુણલાને શબ્દો આપ્યા હતા.

એ શબ્દોને સુર-સંગીત મળ્યું.

જે સાંભળી મારા હૈયે ખુશી થઈ…હું પણ પ્રભુપ્રેરણાથી એક રચના કરી શક્યો ..અને, એ જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

આશા છે કે તમોને “મારો ભાવ” ગમ્યો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is created after listening to a CD given to me by PRAVINABEN @ HOUSTON.

After listening to the SHINATHJI’s DEVOTIONAL SONGS, I was inspired to create one Rachana which is a Post today.

Hope you like it !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

પેરીસના ત્રણ છોકરાઓ ! “જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  માર્ચ 10, 2014 પર 3:48 પી એમ(pm)

  ભેટરૂપે મળેલી ઓડીઓ કેસટ ચંદ્ર પ્રેમથી સાંભળે,

  સાંભળી,હ્રદય ખોલી,આભાર પ્રવીણાબેનને એ દર્શાવે,

  પ્રવિણાબેનની ભેટનો કાવ્યમય આભાર ગમ્યો .

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  માર્ચ 10, 2014 પર 4:12 પી એમ(pm)

  ડૉક્ટર સાહેબ તમે તો ખૂબ સુંદર રીતે શ્રીનાથજીની સ્તુતિ કરી. તમારો ખૂબ

  આભાર.શ્રીનાથજીના ભક્તિ ભાવ ભર્યા વાતાાવરણમાં મારું જીવન પસાર થયું

  છે.

  જવાબ આપો
  • 3. chandravadan  |  માર્ચ 10, 2014 પર 4:30 પી એમ(pm)

   Pravinaben,
   Your visit….and these few words from you mean a lot.
   I am happy to read your Comment for this Post !
   Chandravadan

   જવાબ આપો
 • 4. pravinshastri  |  માર્ચ 10, 2014 પર 10:39 પી એમ(pm)

  અવિનાશ તો છે અમર શ્રીનાથજી સંગે,
  અવિનાશ તો જીવનની હરઘડી પ્રવિણા સંગે,
  હમણાં જ એક જગ્યાએ મેં કહ્યું હતું “સ્નેહિઓનું મૃત્યુ થતું જ નથી. તેઓ હર હંમેશ સ્વજનોના મન-હૃદયમાં જીવંત રહે છે. પ્રવિણા બહેન માટે શ્રી અવિનાશજી અ વિનાશીજ છે, અને એમને શ્રીનાથજીમાં એમનો સાક્ષાત્કાર થાય એ કલ્પના મને ઘણી ગમી.

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  માર્ચ 12, 2014 પર 5:52 પી એમ(pm)

  ભક્તિસભર હૈયે ઝીલેલો આનંદ…એજ સાચો આનંદ.

  હમણાં કેલિફોર્નીઆથી દૂર હોવાથી, બ્લોગ પર મુલાકાત માટે .નિયમિતતા જતી રહી છે..તો દરગુજર કરશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 6. chandravadan  |  માર્ચ 12, 2014 પર 6:03 પી એમ(pm)

   Rameshbhai,
   I did not know.
   Thanks for letting me know.
   Enjoy your stay @ East USA.
   Thanks for your Comment too.
   Chandravadan

   જવાબ આપો
 • 7. pragnaju  |  માર્ચ 13, 2014 પર 11:44 પી એમ(pm)

  એવા ભક્તિભર્યા પ્રવિણાજીવનમાં માત સરસ્વતી કૃપા કરે,
  હ્રદયભાવો શબ્દો થઈ, કાવ્યો કે પુસ્તકો બને,

  શ્રીનાથજી પ્રવિણાહૈયે પ્રેરણાઓ એવી ભરતા રહે,
  શ્રીનાથજીને ચંદ્ર હંમેશા વિનંતી એવી કરતો રહે !
  સુંદર

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: