રતનબાને અંજલી !

માર્ચ 3, 2014 at 2:09 પી એમ(pm) 4 comments

રતનબાને અંજલી !

રતનબા તો હવે પ્રભુધામે,

તો, શોક કરો તમે શાને ?

ભજન કરો હવે સૌ પ્રભુનામે !……..(ટેક)

 

૧૯૧૩માં એક આત્મા માનવદેહ ધારણ કરે,

જગમાં પધારી, રતનબેન નામની ઓળખ જેને મળે,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !…..(૧)

 

સંસારમાં જીવન જીવી, કર્તવ્ય પાલન જે કરે,

સંતાનસુખનો આનંદ જેના ભાગ્યમાં પ્રભુ લીખે,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !…..(૨)

 

જગમાં ૧૦૦ વર્ષ પુરા કરવાનું જો વિધાતાએ લખ્યું,

ઉત્સવ એનો માણતા, સૌના હૈયે પ્રેમઝરણું જો વહ્યું,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !….(૩)

 

૨૦૧૪ની સાલે ૨૦મી ફેબ્રુઆરીના દિવસની આ વાત રહી,

પ્રભુધામના તેડામાં રતનબાની “અંતિમ વિદાય”ની આ વાત રહી,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !……(૪)

 

આજે, આ લોકમાં ભગુની યાદમાં રતનબા અમર છે,

આજે,આ લોકમાં સૌ પ્રેમીઓના હૈયે રતનબા અમર છે,

એવી અંજલી અર્પી, ચંદ્ર આજે રતનબાને વંદન કરે !…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી,૨૭,૨૦૧૪                ચંદ્રવદન

(મહાશીવરાત્રીના શુભ દિવસે )

બે શબ્દો…

રતનબા કોણ ?

એમની ૧૦૦વર્ષની બર્થડે ઉજવવાની તક પ્રભુએ ૨૦૧૩માં આપી.ત્યારે પ્રભુપ્રેરણાથી મેં એક કાવ્ય રચના કરી એક પોસ્ટરૂપે પ્રગટ કરી હતી.

જ્યારે જાણ્યું કે એઓ ગુજરી ગયા છે ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી આ “અંજલી” છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a ANJALI Poem to RATANBEN MISTRY of ENGLAND.

After celebrating 100th Birthday in 2013, she died .

Her death can be CELEBRATED as her ATMA is free ( MUKTI) after a “wonderful full life on this Earth”.

My Sympathy to the Family of Ratanba.

May her SOUL rest in Peace !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સુનીલ-ચંદ્રવદન મિત્રતા ! પેરીસના ત્રણ છોકરાઓ !

4 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  માર્ચ 3, 2014 પર 3:47 પી એમ(pm)

  She is at the better place. God will give her eternal peace.

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  માર્ચ 3, 2014 પર 8:19 પી એમ(pm)

  રતનબા તો હવે પ્રભુધામે,

  તો, શોક કરો તમે શાને ?

  પ્રભુ રતનબાના આત્માને ચીર શાંતી આપે એ જ પ્રાર્થના .

  રતનબાને ભાવભીની શ્રધાંજલિ !

  જવાબ આપો
 • 3. chandravadan  |  માર્ચ 5, 2014 પર 5:10 પી એમ(pm)

  himatlal joshi
  To Me

  Today at 9:00 AM

  પુ .રતનબા તમારા તરફથી સ્વર્ગ માંથી પ્રેરણા મેળવવા માટે હું ઉત્સુક છું . તમે સ્વર્ગમાં ખુબ સુખ ભોગવો એવું ઈચ્છતો
  તમારો નાનો ભાઈ બ્લોગર વાળો આતા

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  પુજ્ય આતાજી,

  નમસ્તે !

  તમે જે શબ્દોથી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

  દીલની વાત પ્રભુને પહોંચે છે…તમારી પ્રાર્થના રતનબાને મળી જ હશે !

  ચંદ્રવદન

  જવાબ આપો
 • 4. ishvarlal R. Mistry.  |  માર્ચ 5, 2014 પર 9:29 પી એમ(pm)

  MAY HER SOUL REST IN PEACE. SHE LIVED VERY LONG LIFE.MAY GOD BLESS HER. VERY NICELY SAID CHANDRAVADANBHAI.
  ISHVARBHAI.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: