સુનીલ-ચંદ્રવદન મિત્રતા !

March 1, 2014 at 7:23 pm 3 comments

gulab1

સુનીલ-ચંદ્રવદન મિત્રતા !

એક સુનીલ મિત્ર મારા જીવનમાં, કેમ મળ્યો મને એ મુજ-જીવનમાં?……(ટેક)

અમેરીકાના વિશાળ દેશમાં પુર્વ કાંઠે ન્યુજર્સીમાં સુનીલ પટેલ રહે, દુર અમેરીકાના કેલીફોર્નીઆમાં એક ચંદ્રવદન મિસ્ત્રી રહે, બે છે એકબીજાથી અજાણ !…………….(૧)

જનકલ્યાણના પંથે બાળ શિક્ષણ ઉત્તેજન કાજે અંગ્રેજી ભાષાપ્રેમી સુનીલ જીવન રહે, જનકલ્યાણના પંથે બાળ શિક્ષણ ઉત્તેજન કાજે ચંદ્રવદનનું જીવન પણ વહે, એ જ છે બેને જોડી રહેલ કળી !………….(૨)

સુનીલ તો ગુજરાત શાળા બાળકોના શિક્ષણમાં અંગ્રેજી ભાષા નિહાળે, દાન સહકાર માટે અન્યને કહેતા,પત્ર એક ચંદ્રવદનને પણ લખે, એ જ રહ્યું એક મિત્રતાનું બીજ !…………..(૩)

દાન અપીલથી રાજી, ચંદ્રવદન નાનો દાન ફાળો મોકલે, સુનીલને એ મળતા, જરા અચંબો, પણ ખુશીથી એનું હૈયું ભરે, એ જ રહ્યું એક મિત્રતાનું ફુલ !……………(૪)

સુનીલ જીવન તો ન્યુજર્સી છોડી નવસારી ગુજરાતમાં વહે, છતાં, સુનીલ અને ચંદ્રવદન તો હૈયાના ઉંડાણમાં નજીક રહે, એ જ રહી ફુલની મીઠી મહેક !……………(૫)

દક્ષિણ ગુજરાત શાળાઓ અને પુસ્તકાલયોમાં સુનીલ ફરતો રહે, પુસ્તકો સાથે નોટબુકો અને કીટોથી બાળકોને રાજી કરતો રહે, એવી પ્રવૃત્તિઓનું જાણી ચંદ્રવદન છે રાજી !…..(૬)

પુસ્તકો અને નોટબુકો પછી કબાટો આપવાનો સુનીલ વિચાર રહે, એવા કાર્ય માટે ચંદ્રવદન સુનીલ હૈયે ઉત્સાહ ખુબ જ રેડે, જે થકી, સુનીલ-ચંદ્રવદન ભાગીદારી જન્મે !…..(૭)

સુનીલ તો ચંદ્રવદનની જન્મભૂમી વેસ્મા ફરી ફરી નિહાળે, વેસ્માની શાળાઓ અને પુસ્તકાલય માટે દાન સહકાર કરે, જે થકી હશે ત્યાં મિત્રતાની યાદગીરી !………(૮)

સંસારમાં બે અજાણ એકબીજાને કેમ જાણે ? એનો જવાબ તો ખરેખર એક પ્રભુ જાણે, જેને સંસાર પ્રેમ-સબંધ કહે !……………….(૯)

સુનીલ ચંદ્રવદન મિત્રતામાં પ્રભુલીલા તમે નિહાળો, એવા ભાવે, મિત્રતાને ઋણ-સબંધ તરીકે માનો, એટલી જ ચંદ્ર અરજ સૌને કરે !……………(૧૦)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૭,૨૦૧૪                 ચંદ્રવદન

બે શબ્દો…
આજની પોસ્ટ છે કાવ્યરૂપે બે વ્યક્તિઓની થયેલ મિત્રતા વિષે.
બે વ્યક્તિઓ છે એકબીજાથી અજાણ.
દાન અપીલરૂપે એક પત્ર.
જનકલ્યાણ અને શિક્ષણ ઉત્તેજનનો વિષય હતો.
આ સેવાપંથ દ્વારા થયેલી એક ઓળખાણ.
એવી ઓળખાણમાંથી એક મિત્રતા.
આ સુનિલ-ચંદ્રવદન કહાણી જ આ પોસ્ટ છે !
ગમી ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati about the FRIENDSHIP of SUNIL PATEL and CHANDRAVADAN MISTRY.

It is the story how I became a friend of Sunil Patel who resided in New Jersey,U.S.A.

Hope you like the Post .

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

પોલીઓ સાથે વિનોદ પટેલની લડાઈ ! રતનબાને અંજલી !

3 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  March 1, 2014 at 7:41 pm

  સાચી મિત્રતાનું એક લક્ષણ છે કે એક સરખી વિચારસણી દુર રહેતા મિત્રોને

  પણ નજીક લાવી આત્મીય સંબંધથી જોડે છે .માઇલોનું અંતર ખરી પડે છે .

  સુનીલ-ચંદ્રવદન મિત્રતામાં પણ આમ બન્યું છે .આપની મિત્રતા કાયમ

  તાજી રહે એવી શુભેચ્છા .કાવ્યમાં આ મિત્રતાને નવાજી એ ગમ્યું .

  Reply
 • 2. chandravadan  |  March 2, 2014 at 5:53 pm

  This was an Email Response>>>>>

  On Sunday, March 2, 2014 8:13 AM, Parbhubhai Mistry wrote:

  yes, i visited your post but not datisfied!

  Good feelings but not good poem.
  you failed to choose appropriate ‘prass’ at the end of each sentence
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Parbhubhai,

  Abhar !

  Sorry for your disappointment.

  The Words are from my heart…..& if you had the experience of the “good feelings”….That is good enough for me as I am NOT a Kavi & what I write is NOT a Poem.

  Nice of you to visit my Blog.

  Hope you will venture to REVISIT….and may be one day you read a Post that delight your heart.

  May God give you good Health !

  Chandravadan

  Reply
 • 3. sapana53  |  March 2, 2014 at 11:04 pm

  મિત્રતાની સુગંધ દૂર પ્રસરે છે તમારો સ્વભાવ ઋજુ છે તમારા મિત્રો આસાનીથી બને છે અને હમેશ માટે સરસ દોસ્તી નીભાવી જાણો છો જનફરિયાદ આવતી કાલે મોક્લી આપીશ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

March 2014
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: