૨૦૧૪માં મહાશીવરાત્રી !

February 27, 2014 at 3:31 pm 13 comments

1 

૨૦૧૪માં મહાશીવરાત્રી !

૨૦૧૪માં, ૨૭મી ફેબ્રુઆરીનો દિવસ આવ્યો,

એ તો, મહાશીવરાત્રીના શુભ દિવસને સાથે લાવ્યો,

બોલો, ઓમ,નમઃ શીવાય ! બોલો,ઓમ,નમઃ શીવાય !….(૧)

 

પ્રલય-શક્તિ સ્વરૂપે, શીવજીને સૌ હિન્દુઓ જાણે,

“ટાંડવ નૃત્યુ” દર્શને સર્વ શક્તિમાન સૌ એને માને,

બોલો, ઓમ નમઃ શીવાય ! બોલો, ઓમ નમઃ શીવાય !…..(૨)

 

પુરાણોએ કહેલ “સમુદ્રમંથન”ઘડીને જરા યાદ કરો,

વિષપીનારા “નીલકંઠજી”ની યાદમાં શીવજીના દર્શન કરો,

બોલો, ઓમ નમઃ શીવાય ! બોલો, ઓમ નમઃ શીવાય !……(૩)

 

પરમાત્મા સ્વરૂપે શીવજીને હવે તમે નિહાળો,

આત્મા સ્વરૂપે પૂજન કરી શીવજી સાથે એક બનો,

બોલો, ઓમ નમઃ શીવાય ! બોલો, ઓમ નમ શીવાય !….(૪)

 

ચંદ્ર કહેઃ જો મહાશીવરાત્રીભાવે કદી પ્રાર્થના તમારી હોય,

તો, માનજો, જીવનભર શીવકૃપા તમ પર હોય,

બોલો, ઓમ નમઃ શીવાય ! બોલો, ઓમ નમઃ શીવાય !….(૫)

 

કાવ્ય રચના તારીખ,ફેબ્રુઆરી,૨૭, ૨૦૧૪             ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે છે ૨૭મી ફેબ્રુઆરી,૨૦૧૪ની સવાર.

આજે છે આ વર્ષની “મહાશીવરાત્રી”.

બસ….આટલી યાદમાં આ રચના શક્ય થઈ …એ જ શીવજીની કૃપા !

મારા હ્રદયભાવનો સ્વીકાર કરશો…ભુલો સુધારીને રચનાને વાંચશો.

સૌ પર શીવજીની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is MAHASHIVRATRI….an auspicious day as per the HINDU.

It is the day to pray to LORD SHIVA…..who is the ALL-POWERFUL.

The devotees seek Lord’s BLESSINGS.

Lord Shiva is remembered as NILKANTH ( dark-throated that He became on drinking the POISON which came out of the OCEAN)….He is remembered as the DANCER….who had performed that DANCE of CREATION ( TANDAV-NRUTYA ).

The Poem narrates these events.

Hope you like the Post.

LORD SHIVA’s BLESSINGS be on All !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

મોતીબેનને અંજલી પોલીઓ સાથે વિનોદ પટેલની લડાઈ !

13 Comments Add your own

 • 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  February 27, 2014 at 4:41 pm

  ડૉ.પુકાર સાહેબ

  શિવરાત્રીની શુભકામનાઓ

  ” તાંડવ નૃત્ય ” બરાબર ચિત્ર સાથે મજા પડી રચનામાં

  Reply
 • 2. Pravina Kadakia  |  February 27, 2014 at 5:16 pm

  Happy Mahashivaratri.

  Reply
 • 3. Anila Patel  |  February 27, 2014 at 5:50 pm

  Happy Maha Shivratri. Kavyma Sjiv darshan thai gayu. Saras Kavy.

  Reply
 • 4. Vinod R. Patel  |  February 27, 2014 at 6:18 pm

  Happy Maha Shivratri ઓમ,નમઃ શીવાય !

  Reply
 • 5. pragnaju  |  February 27, 2014 at 6:35 pm

  ઓમ નમઃ શીવાય, ઓમ નમઃ શીવાય,
  હર હર ભોલે નમઃ શીવાય, ભોલેનાથ કી જય,
  બોલો બમ બમ ભોલે….. હર હર મહાદેવ
  ” બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા
  તે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા.”
  શ્રધ્ધાના બળે અનેક વિસ્યમયી બનાવો. બનતા ઘણાએ અનુભવ્યા છે.શ્વાસની દોરી અને અંતરયામીની. કરૂણા સાચે જ અનેક મુશ્કેલ રાહને આશાન બનાવે છે

  Reply
 • 6. ishvarlal R. Mistry.  |  February 27, 2014 at 6:45 pm

  HAPPY MAHASHIVRATRI.OM NAMO SHIVAYA.
  WELL SAID CHANDRAVADANBHAI.

  ISHVARBHAI.

  Reply
 • 7. P.K.Davda  |  February 27, 2014 at 6:52 pm

  ઐસા રે ધ્યાન શિવ શંકરકા, શિવ કર આસનવા અંબરકા,
  શિવ અગડબમ બગડબમ, ધ્રીમાગ ધ્રીમાગ ડીમ,
  બાજે ડમરૂ શિવ શંકરકા.

  Reply
 • 8. chandravadan  |  February 27, 2014 at 8:49 pm

  This was an Email Response>>>

  harnish jani
  To Me

  Today at 11:32 AM

  હર હર મહાદેવ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  February 27, 2014 at 8:51 pm

  This was an Email Response>>>>

  Purvi Malkan
  To Me

  Today at 12:31 PM

  ઓમ નમઃ શીવાય
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Uncle

  Reply
 • 10. nabhakashdeeph Patel  |  February 27, 2014 at 10:53 pm

  મંગલ દિન..મહાશિવરાત્રી. સુંદર ભાવ સ્તુતિ.શિવજી સૌના કલ્યાણકારી દેવ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. chandravadan  |  February 28, 2014 at 8:24 pm

  This was an Email Response>>>>

  Bharat Prajapati
  To Me

  Feb 27 at 11:45 PM

  om namo shivay
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bharatbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 12. ઇન્દુ શાહ  |  February 28, 2014 at 10:26 pm

  ૐ નમઃ શીવાય,
  મારા બ્લોગ પર શીવ ભજન
  “શીવ સારથી મારો તું જ તું
  http://www.indushah.wordpress.com

  Reply
 • 13. ઇન્દુ શાહ  |  February 28, 2014 at 10:27 pm

  klick on link “ઇન્દુની શબ્દ સુધા

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

February 2014
M T W T F S S
« Jan   Mar »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: