Archive for ફેબ્રુવારી 21, 2014

સુરત,ગુજરાતના હરિશ રઘુવંશી !

Harish Raghuwanshi

સુરત,ગુજરાતના હરિશ રઘુવંશી !

હરિશ રઘુવંશી કોણ ?

હું એમના વિષે અજાણ હતો.

એકવાર પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર પ્રગટ થયેલી પોસ્ટો વાંચી રહ્યો હતો અને એમનું નામ વાંચ્યું.

એમણે ગુજરાતના કવિઓનું સંકલન કરેલું તેને માણી ખુબ આનંદ થયો.

મારા સ્વભાવ પ્રમાણે, મારા મનમાં એમના વિષે વધુ જાણવાની ઈચ્છા જાગૃત થઈ.

“ગુગલ”ની સહાય લીધી !

“સ્પીક બીન્દાસ” પર એમનું “ઈનટરવ્યુ” વાંચ્યું અને એમનો પરિચય થયો.

એ ઈનટરવ્યુ વાંચવાની ઈચ્છા હોય તો એની “લીન્ક” નીચે છે>>>

http://www.speakbindas.com/harish-raghuvanshi-a-dedicated-filmographer-from-gujarat/

પણ….

ખરેખર તો પ્રજ્ઞાબેન વ્યાસનો હું ઋણી છું કારણ કે એમણે હરિશભાઈના ઈમેઈલ દ્વારા એમના ગુજરાતના કવિઓનું “સંકલન” એક પોસ્ટરૂપે એમના બ્લોગ પર પ્રગટ કરવાની પહેલ કરી….જે મેં વાંચી….અને મને પ્રેરણા મળી. તમો પણ એ પોસ્ટ નીચેની “લીન્ક” દ્વારા વાંચી શકો છો >>>>

http://niravrave.wordpress.com/2014/01/17/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%95%e0%aa%b5%e0%aa%bf%e0%aa%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%b0%e0%ab%80%e0%aa%b6-%e0%aa%ad%e0%aa%be/

હરિશભાઈનો સંપ્રક કરવો હોય તો >>>>>

એમનું ઈમેઈલ છે…

harishnr51@gmail.com

મારી ટુંકી હરિશભાઈની ઓળખ નીચે મુજબ છે>>>>

એક ગુજરાતના પ્રેમી.

એક સુરત,ગુજરાતના રહીશ.

એક ઈનડીયન સીનેમા સાથે જોડાયેલી વ્યક્તિ….જેને સીનેમા માટેનો ઉંડો પ્રેમ અને જાણકારી.

જેણે ગાયક મુકેશ વિષે એક પુસ્તક લખેલી.

જે “દિવ્ય ભાષ્કર” ન્યુઝપેપરમાં “હિન્દી સીનેમા,ગુજરાતની મહિમા” નામે પોતાના વિચારો શબ્દોમાં પ્રગટ કરતા રહે છે….એથી એનેક એમને જાણતા જ હશે.

તેમ છતાં, આજે એમના વિષે પોસ્ટ પ્રગટ કરી હું આનંદ અનુભવું છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is on an Individual named HARISH RAGHUVANSHI of Surat,Gujarat,India.

He is in deep love with the INDIAN CINEMA….It’s HISTORY….SINGERS…ACTORS & ALL.

He writes a Column “HINDI CINEMA …GUJARATNi MAHIMA” in the Newspaper “DIVYA BHASHAKAR” of Gujarat.

Please CLICK on the LINKS on this Post to know MORE about Harish Raghuvanshi.

Dr. Chandravadan Mistry.

ફેબ્રુવારી 21, 2014 at 11:54 એ એમ (am) 2 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,243 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728