જીણાભાઈ સુખાભાઈ મિસ્ત્રીને અંજલી

ફેબ્રુવારી 17, 2014 at 11:25 પી એમ(pm) 2 comments

 

gulab1

જીણાભાઈ સુખાભાઈ મિસ્ત્રીને અંજલી

ગુજરાતના એરૂ ગામે પ્રજાપતિ કુળે, એક પવિત્ર આત્માને માનવ દેહ મળે, એને ચંદ્ર નમન કરે !………………….(૧)

એક પ્રજાપતિ સુખાભાઈને પુત્ર મળે, જેને સૌ જીણાભાઈ નામે પૂકારે, એમને ચંદ્ર નમન કરે !……………..(૨)

જેની સંસારી જીવનસાથી ભાનુ નામે, પત્ની-પિતા હતા વેસ્માના વિઠ્ઠલ રતનજી નામે, એમને ચંદ્ર નમન કરે !……………..(૩)

પરદેશ, પ્રિટોરીયા,સાઉથ આફ્રીકામાં જીણાભાઈ રહે, જ્યાં જેનું જીવન એક સરીતા જેમ વહી રહે, એમને ચંદ્ર નમન કરે !……………(૪)

યુવાની વહી ગઈ એમની પરદેશમાં, ઘડપણ પણ વહી એમનું ગયું પરદેશમાં, એમને ચંદ્ર નમન કરે !……………(૫)

૮૨ વર્ષની વયે જે ભારતની યાત્રા કરે, ગુરૂજી સ્વામી ત્રુદુપાનંદજીના આશ્રમ દર્શન જે કરે, એમને ચંદ્ર નમન કરે !……………..(૬)

૨૦૧૪ની ૧૫મી જાન્યુઆરીએ જે પ્રાણનો ત્યાગ કરે, ભારતની ભૂમી પર અંતિમ પૂજાનું ભાગ્ય જેને મળે, એમને ચંદ્ર નમન કરે !…………….(૭)

આજ પરિવારના સર્વેથી એ દુર પ્રભુ પાસે, ત્યારે અમર એ રહે, “મીઠી યાદ”માં સૌ પાસે, એમને ચંદ્ર નમન કરે !……….(૮)

જીણાભાઈને ના મળ્યો કે ના જાણું હું, એક આત્મારૂપે નિહાળું જીણા-આત્માને પ્રભુઅંસરૂપે હું, એવા વિચારે, “અંજલી” અર્પણ કરૂં હું ! ….(૯)

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૧૭,૨૦૧૪      ચંદ્રવદન

બે શબ્દો…

કોણ “જીણાભાઈ સુખાભાઈ મિસ્ત્રી” ?

નથી જાણતો હું….તેમ છતાં એમના પત્નીના નાતે “વેસ્મા” ગામ સાથે એમનો સબંધ હતો એ જાણ્યું.

બસ…આટલું જાણી, એક આત્મા સ્વરૂપે એમને નિહાળ્યા.

આવા દર્શન સાથે એમના અવસાન વિષે જાણ્યું તેને યાદ કરી આ રચના થઈ છે

ગમી ?

એમના આત્માને શાંતી મળે એવી પ્રાર્થના અર્પી છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

A post as a KAVYA or POEM in Gujarati on one individual JINABHAI SUKHABHAI MISTRY, who had been a resident of SOUTH AFRICA & had died in INDIA after seeing his GURU.

I have not known him.

As I learnt of his death….there was some connection to the village of VESMA which is my BIRTHPLACE.

May be this FACT….and the death far away from the RESIDENCE inspired me to create this Poem.

May his SOUL rest in the ETERNAL PEACE !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ટમેટાનો ઈતિહાસ ! સુરત,ગુજરાતના હરિશ રઘુવંશી !

2 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ફેબ્રુવારી 18, 2014 પર 4:44 પી એમ(pm)

  જીણાભાઈ સુખાભાઈ મિસ્ત્રીના આત્માને શાંતી મળે એવી પ્રાર્થના

  જવાબ આપો
 • 2. Purvi Malkan  |  ફેબ્રુવારી 20, 2014 પર 8:30 પી એમ(pm)

  bahu j sundar Anjali uncleji. koi ne prempuravak yaad karva e pan ek Anjali saman j chhe.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: