વેલેન્ટાઈન ડે

ફેબ્રુવારી 14, 2014 at 1:41 એ એમ (am) 6 comments

My Butterfly Friend.

વેલેન્ટાઈન ડે

અરે !નર નારીઓ અને સૌ પ્રેમીઓ,
વેલેન્ટાઈન ડે ફરી આવ્યો છે સૌ પ્રેમીઓ,

જો જો રહેજો તમે સાવધાન, જો પ્રેમતીરો આજે છુટી રહે,

દિલ જો ઘાયલ તમારૂં, તો ચંદ્ર છે લાચાર​, બીજું કાંઈ ના કહે,
સમજાતું નથી કેમ વર્ષમાં એક જ દિવસ વેલેન્ટાઈન ડે હોય ?
એ પણ ૧૪મી ફેબ્રુઆરીએ જ કેમ એવો દિવસ હોય ?
કોઈ કહે આ તો દિવસ પ્રેમ જાહેર કર​વાનો દિવસ કહેવાય​,
તો, શું આવી જાહેરાત કરતા કોઈ સજા પણ ના હોય ?
ચાલો,પ્રેમીઓને કાર્ડ લાલગુલાબ ફુલો આપ​વાનો આનંદ હોય​
તો, આજે હું પણ મનથી લાલ ગુલાબ ફુલને હાથમાં પકડી કહેતો હોય :
“હેપી વેલેન્ટાઈન ડે ટુ યુ ઓલ​”
મે યોર હાર્ટ બી ફીલ્ડ વીથ લ​વ એન્ડ જોય “

કાવ્ય રચના તારીખ ફેબ્રુઆરી,૧૪, ૨૦૧૪       ચંદ્ર​વદન​
બે શબ્દો…
૨૦૧૪ના “વેલેન્ટાઈન ડે” માટે કરેલી રચના એક પોસ્ટરૂપે વાંચો.
આશા છે કે તમોને આ રચના ગમે !
ડો. ચંદ્ર​વદન મિસ્ત્રી

FEW WORDS…

This Post is a Poem in Gujarati for the VALENTINE DAY.

May those celebrating the day are happy & their hearts filled with LOVE & JOY  on this day & ALWAYS.

HAPPY VALENTINE DAY !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“જગન્નાથ શંકરશેઠ”ની કહાણી ! ટમેટાનો ઈતિહાસ !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 14, 2014 પર 2:04 એ એમ (am)

  હેપી વેલનટાઇન ડે

  જવાબ આપો
 • 2. RAJAN  |  ફેબ્રુવારી 14, 2014 પર 6:34 એ એમ (am)

  ગાયલ કે ઘાયલ ?
  કે પછી છંદ મેળ માટે ?
  બાકી રચના સુંદર છે !

  જવાબ આપો
  • 3. chandravadan  |  ફેબ્રુવારી 14, 2014 પર 12:43 પી એમ(pm)

   Rajan,
   Thanks for your visit/comment.
   Thanks for pointing out my typing mistake.
   It’s corrected.
   I hope you will REVISIT my Blog…tell your friends about my Blog too.
   May you have best of the Day today & always
   Chandravadan

   જવાબ આપો
 • 4. Purvi Malkan  |  ફેબ્રુવારી 14, 2014 પર 12:07 પી એમ(pm)

  bahu sundar uncle

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  ફેબ્રુવારી 14, 2014 પર 10:16 પી એમ(pm)

  “વેલેન્ટાઈન ડે” એટલે પ્રેમ જાહેર કર​વાનો દિવસ . પ્રેમી જનોનું હરખાવાનું પર્વ

  પ્રેમનો ઈઝહાર કરવાનો સંજોગ

  હેપ્પી “વેલેન્ટાઈન ડે”

  જવાબ આપો
 • 6. sapana53  |  ફેબ્રુવારી 15, 2014 પર 2:32 એ એમ (am)

  v nice

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: