ચંદ્રવિચારો શબ્દોમાં (૨૨)

ફેબ્રુવારી 6, 2014 at 8:14 પી એમ(pm) 2 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૨)

 

જાન્યુઆરી,૨,૨૦૧૪ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૧)”ની પોસ્ટ પ્રગટ કરી હતી.

અને, આજે આ પોસ્ટ તમે વાંચી રહ્યા છો.

આવા નામકરણે મેં મારા બ્લોગ પર થયેલી પ્રવૃત્તિઓ વિષે વાંચકોને મારી બ્લોગસફરની થોડી ઝલક આપવા હંમેશા પ્રયાસ કર્યો હતો.

જાયુઆરી ૨થી મેં કાવ્યપોસ્ટોરૂપે  (૧) પ્રભુ..સર્જનહાર  (૨) બ્રમાંડ યાને “યુનીવર્સ” (૩) એ સર્વ સજેલામાં સમાયેલ “જગત” અને “માનવસંસાર” વિષે કહ્યું (૪) જગતમાં “માનવયાત્રા”  તેમજ (૫) માનવસંસારમાં “બનતી ઘટનાઓમાં “સુખ દુઃખ”ના દર્શન કરાવ્યા…અને ત્યારબાદ, “સમાજ પરિવર્તન” અને “હું”ની સમજ દઈ, મારા પોતાના જીવન વિષે ઉંચા વિચારો દર્શાવ્યા. આ પ્રમાણે સમજ આપવાનો મારો મુખ્ય હેતુ હતો.

પણ….સાથે સાથે, “અન્કેટોગરાઈઝ” યાને “અનામી” પોસ્ટો દ્વારા અનેક વિષયોની ચર્ચા કરી.

હવે બ્લોગ પર શું હશે ?

તો, જવાબરૂપે મારે આટલું કહેવું છે>>>>

આ પોસ્ટ બાદ તમે વાંચશો વર્ડપેસ થયેલ “૨૦૧૩નો રીપોર્ટ”.

એ પછી હશે અનેક કાવ્ય-પોસ્ટો જુદા જુદા વિષયે….સાથે સાથે હશે “ટુંકી વાર્તાઓ” …”સુવિચારો” …..”અનકેટોગોરાઈઝ” યાને “અનામી” પોસ્ટો.

પણ સાથે એક મુખ્ય વિચાર છે કે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો દ્વારા જે “અધુરૂં” રહ્યું છે તે પોસ્ટોરૂપે કહેવું છે.

તો, તમે “ઝલક”રૂપે બ્લોગયાત્રા જાણી.

બ્લોગ પર આવશોને ?

આવી ઉત્સાહ રેડશો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post the narration of ALL the ACTIVITIES in the RECENT PAST….and then telling the Readers about the FUTURE POSTS.

I had attempted to say of….GOD…UNIVERSE…MANKIND….the PURPOSE of the HUMAN LIFE…the HAPPINESS & SADNESS of LIFE….the RELATIONSHIPS & LOVE & ultimately the SELF.

Now….the Plan is to continue the POEMS….but also publish TUNKI VARTA, SUVICHARO Etc.

The Post that follows this is the 2013 WORDPRESS REPORT of this Blog.

Thanking ALL for the SUPPORT !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

હું કોણ? જગમાં કેમ હું ? 2013 in review…ચંદ્રપૂકાર”નો ૨૦૧૩નો વર્ડપ્રેસ રીપોર્ટ

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 6, 2014 પર 11:34 પી એમ(pm)

  ‘સાથે એક મુખ્ય વિચાર છે કે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો દ્વારા જે “અધુરૂં” રહ્યું છે તે પોસ્ટોરૂપે કહેવું છે.’
  સરસ વિચાર. C.M.E જેવું સતત જરુરી
  વિગતે ચર્ચો

  ૧ ડી૩ ……૨૦ યુ.. રેન્જમા ગણાય ?
  ૨ બી ૧૨ માટે માંસાહાર જરુરી નથી
  ૩.DASH થી બી પી સિવાય ઘણા બધા રોગો મટાડી શકાય
  ૪ સ્થાપિત હીતો ના પ્રચારથી જરુર વગર અપાતી નુકશાનકારક દવાઓ
  ૫ લા ઇ ફ વિલ/મર્સી કીલીંગ અને હોસપીસ સારવાર
  ૬ માનસિક વ્યાધીઓ,.તેની ખર્ચામા પોષાય તેવી સારવાર અને ગન કંટ્રોલ
  તથા જે CME માં નવું જાણવાનું મળે તે

  મા શ્રી સુ જા એ પોતાના અનુભવોમા કુદરતી ઉપચારો અને આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા હોલીસ્ટીક સારવાર અંગે ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે.

  જવાબ આપો
 • 2. prdpravaladip raval news editor  |  ફેબ્રુવારી 7, 2014 પર 6:12 એ એમ (am)

  i like ur last to post..will publish next…i like most manav tandurasti…ane hu kon ?

  great chandravadanbhai……..i send ur dewali issue with sapna vijapura…se will send u by mail

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: