સંસારમાં સમાજ પરિવર્તન !

જાન્યુઆરી 26, 2014 at 12:55 એ એમ (am) 7 comments

people spinning around ballImageImage

સંસારમાં સમાજ પરિવર્તન !

રેહવું છે આ સંસારમાં રે મારે,
કરવું છે “સમાજ પરિવર્તન” રે મારે !…..(ટેક)
ન્હાવું છે જ્ઞાનગંગામાં રે મારે,
કરવી દુર “અંધશ્રધ્ધાઓ” રે મારે,
શું કહો ? દઈ શકશો સાથ મુજને ?……(૧)
પીવું છે માનવતાનું મીઠું નીર મારે,
કરવો છે ત્યાગ “કોમી” વાદવિવાદોનો રે મારે,
શું કહો ? દઈ શકશો સાથ મુજને ?…..(૨)
દેવી છે સમજ માનવ રોગોની રે મારે,
કરી દુર અજ્ઞાનતા,કરવી એઈડ્સ-દર્દીઓની સેવા રે મારે,
શું કહો ?દઈ શકશો સાથ રે મુજને ?…..(૩)
કરવી છે સંતાન પ્રાપ્તીની ઈચ્છા હૈયે રે મારે,
મળે જે ભાગ્યમાં, દીકરી કે દીકરો,કરવો પ્રેમ રે મારે,
શું કહો ? દઈ શકશો સાથ રે મુજને ?…..(૪)
જાણું જ્યારે નથી સંતાન ભાગ્યમાં રે મારે,
રમે સંતાનરૂપે એક”દત્તક” બાળ ઘર-આંગણે રે મારે,
શું કહો ? દઈ શકશો સાથ રે મુજને ?…..(૫)
રાખી મન સેવામાં, તજવા છે કામક્રોધલોભ રે મારે,
નિહાળી પ્રભુજી સૌમાં જીવન નૈયા હંકારવી રે મારે,
શું કહો ? દઈ શકશો સાથ રે મુજને ? …(૬)
અંતે ચંદ્ર કહેઃ સંસાર છે એક માયાજાળ, ઓ, મેરે ભાઈ,
પ્રભુશરણુ વગર ભવસાગર કેમ પાર ? ઓ, મેરે ભાઈ !
કાંઈ ના વિચારો હવે દેજો સાથ રે મુજને !…..(૭)
રચનાઃ તારીખ સેપ્ટેમ્બર, ૨૫, ૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

એકવાર, કાવ્ય-હરિફાઈ માટે કંઈક લખવાના વિચારે આ રચના શક્ય થઈ.

આ મારા વિચારો છે “સમાજ પરિવર્તન” લાવવા માટે.

તમારા વિચારો જુદા હશે.

તમે આ પોસ્ટ વાંચી, જરૂરથી પ્રતિભાવરૂપે જરા કહેશો…એ વાંચી, મને આનંદ થશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It sends the message of the need of the CHANGE in the SOCIETY.

The MISCONCEPTIONS must be removed.

Hope you like the MESSAGE !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

સુખ દુઃખ કોને રે કહીએ ? હું કોણ? જગમાં કેમ હું ?

7 ટિપ્પણીઓ Add your own

  • 1. chaman  |  જાન્યુઆરી 26, 2014 પર 2:52 એ એમ (am)

    સાથ તો આપત, પણ તમે તો એકી સાથે એટલા બધા કામો કરવા લીધાકે આ ભાર મને તો ભઇ ભારે પડી જાય.
    કરો તમે આ કામ એકલા અને લ્યો જશ એકલા.
    જરા કરી લીધી ગમ્મત
    વિચારો તમારા સુંદર છે. એને વહેતા રાખો.
    ચીમન પટેલ ‘ચમન’

    જવાબ આપો
  • 2. pravina  |  જાન્યુઆરી 26, 2014 પર 4:32 એ એમ (am)

    સારા કામમાં હમેશા સાથ હોય.

    પ્રજા સત્તાક દિવસની શુભકામના

    જવાબ આપો
  • 3. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 27, 2014 પર 5:30 એ એમ (am)

    Very nice poem and thoughts all should follow this path to achieve peace and happiness,the path is laid out it, is up to us to follow it.
    thankyou for sharing chandravadanbhai.I agree fully and support it.
    ishvarbhai.

    જવાબ આપો
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 27, 2014 પર 12:36 પી એમ(pm)

    This was an Email Response>>>>

    Meસંસારમાં સમાજ પરિવર્તન ! રેહવું છે આ સંસારમાં રે મારે, કરવું છે “સમાજ પરિવર્

    Jan 25 at 6:59 PM



    Purvi Malkan
    To Me

    Jan 26 at 7:30 PM

    aato sundar rahyu pan tametani gatha nu shu thayu?
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Thanks !
    The Kavya on Tamatoes will be soon in February 2014
    Uncle

    જવાબ આપો
  • 5. Ramesh Patel  |  જાન્યુઆરી 28, 2014 પર 12:29 એ એમ (am)

    કહત કબીરા સૂનો ભાઈ સાધુ….જેવી જ મનનીય વાતનો સંદેશ દીધો..ડોચંદ્રવદનભાઈ મીસ્ત્રીએ ઉરના ઉડાણથી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 6. SARYU PARIKH  |  જાન્યુઆરી 29, 2014 પર 3:58 એ એમ (am)

    Good message. I was away for a while so looked at your blog after a long time. Nice pictures too.
    saryu

    જવાબ આપો
  • 7. pragnaju  |  જાન્યુઆરી 31, 2014 પર 10:51 પી એમ(pm)

    પોતપોતાના દૃષ્ટિકોણ અને વિચારને અનુકૂળ … સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે,

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,363 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: