માનવજીવન યાત્રાની સમજ !

જાન્યુઆરી 20, 2014 at 1:10 પી એમ(pm) 10 comments

people spinning around ballImageImage

માનવજીવન યાત્રાની સમજ !

માનવીને જીવન સાથે મૃત્યુ આપ્યું છે પ્રભુએ,

બાળપણ, યુવાની સાથે ઘડપણ પણ આપ્યું છે પ્રભુએ,

અમર આત્માને આવી વાતો લાગુ ના પડે,

માનવદેહને એ તો જરૂર લાગુ પડે,

સર્વ જીવોમાં માનવીને પ્રભુએ બુધ્ધિ આપી,

જે થકી, “ભલા બુરા”ની સમજ પણ આપી,

એવી સમજમાં ભલું શીખવું રહ્યું જીવનમાં,

અવસ્થા ભલે રહી એ બાળપણ, યુવાની કે ધડપણમાં,

બાળપણમાં માતાપિતા,ગુરૂ સહારે માનવી રહે,

યુવાની કે ધડપણમાં પોતે સત્યપંથે જાવું રહે,

એવી યાત્રામાં પ્રભુ સૌના હૈયે હંમેશા રહે,

તો, ચંદ્ર કહે, ભવસાગર પાર ‘ને જીવન ધન્ય બને !

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો…

ઈમેઈલથી પીકે દાવડાનો વિચાર “વૃધ્ધાવસ્થાની તૈયારી” વાંચવાનો લ્હાવો મળ્યો.

ત્યારે મારા મનમાં બાળપણથી શરૂ અને અંતે “વૃધાવસ્થા” સાથે “મૃત્યુ”ની યાદ તાજી થઈ.

બસ એવી યાદમાં આ રચના શક્ય થઈ !

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

A Poem in Gujarati trying to expain the PURPOSE behind the HUMAN JOURNEY on this Earth.

A Human is often on the WRONG PATH as he/she makes his JOURNEY on the EARTH.

The Poem is a GUIDE towards the RIGHT PATH.

Hope you like the MESSAGE.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

સંસારી માનવજીવન ! સબંધોના મોતીઓ !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જાન્યુઆરી 20, 2014 પર 1:43 પી એમ(pm)

  અતિ સુંદર સત્યાર્થ

  જવાબ આપો
  • 2. chandravadan  |  જાન્યુઆરી 20, 2014 પર 2:00 પી એમ(pm)

   Purvi,
   You are the 1st to comment.
   In 3 words you expressed a lot.
   Thanks !
   Glad that you liked this Post.
   Uncle

   જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 20, 2014 પર 3:40 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Dr. Rajendra M. Trivedi, M.D.
  To Me,Valibhai Musa,Suresh Jani

  Today at 7:04 AM

  Dear Chandra,

  Time in Life is to use for the benefit for self and serve.the people in need,

  It is nice to see your work in the Time line of life.

  Hope, we all follow the wisdom of sage.

  Love

  Rajendra

  http://www.bpaindia.org

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajendrabhai,
  Thanks for your words reading this Post.
  Chandra

  જવાબ આપો
 • 4. Sanat Parikh  |  જાન્યુઆરી 20, 2014 પર 4:28 પી એમ(pm)

  Very essence of life!

  જવાબ આપો
 • 5. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 20, 2014 પર 6:19 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Subject: માનવજીવન યાત્રાની સમજ !

  pushpa rathod
  To Me

  Today at 9:16 AM

  kudrtne gamyu ane shbdo jode manav jivan anmol banyu yatrama badhano sath malyo ane mitrata bandhai

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pushpaben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 6. dadimanipotli  |  જાન્યુઆરી 21, 2014 પર 4:11 એ એમ (am)

  માનવ જીવન યાત્રાની સમજ ખૂબજ સુંદર રીતે હકીકતને કવનસ્વરૂપે વ્યક્ત કરવાની કોશિશ કરેલ છે. ધન્યવાદ.

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  જાન્યુઆરી 22, 2014 પર 3:47 એ એમ (am)

  સર્વ જીવોમાં માનવીને પ્રભુએ બુધ્ધિ આપી,

  જે થકી, “ભલા બુરા”ની સમજ પણ આપી,

  એવી સમજમાં ભલું શીખવું રહ્યું જીવનમાં,

  માણસ એ પ્રભુની સર્વોત્તમ કૃતિ છે . બીજા પ્રાણીઓ અને માણસમાં ફેર એટલો

  કે માણસ પાસે સાચું ખોટું પારખવાની બુદ્ધિ પ્રભુએ આપી છે .બુદ્ધિનો ખોટો

  ઉપયોગ કરીને એ માનવમાંથી પશુ પણ બની શકે છે .

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 22, 2014 પર 4:58 એ એમ (am)

  Very nice poem about knowing between right and wrong,thankyou for sharing your thoughts
  ishvarbhai..

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  જાન્યુઆરી 24, 2014 પર 1:27 એ એમ (am)

  લાખેણી વાત. સરસ મનનીય રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:21 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  પ્રભુએ આ સંસારમાં બાળકના જન્મ સમયે દરેકના કાનમાં એમ કહ્યુ છે કે

  પૃથ્વી પર તમને આ પહેલીવાર મોકલી રહ્યો છું.

  +++++++++++++++++++++++++++++++++++++++

  બાળપણ, યુવાની સાથે ઘડપણ પણ આપ્યું છે પ્રભુએ,

  અમર આત્માને આવી વાતો લાગુ ના પડે,

  માનવદેહને એ તો જરૂર લાગુ પડે,

  સર્વ જીવોમાં માનવીને પ્રભુએ બુધ્ધિ આપી,

  સુંદર અતિસુંદર ………….!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: