આ સંસાર !

January 17, 2014 at 1:49 pm 10 comments

people spinning around ballImageImage

આ સંસાર !

અખિલ બ્રમાંડમાં પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું,

જેમાં, અનેક જીવો સંગે માનવીનું સર્જન કર્યું,

સર્વ પ્રાણીઓમાં માનવીને સમજ અને વાણી અર્પી,

જે થકી, માનવીઓને જેષ્ઠ કહી, ઉચ્ચ પદવી અર્પી,

સર્વ પ્રાણીઓમાં એક સાથ રહેવાની ભાવનાઓ રહી,

એ થકી, માનવીઓમાં પણ એવી ભાવનાઓ જાગી,

એક ટોળે રહી, ગામો અને શહેરો અનેક બન્યા,

શહેરોમાંથી સરહદોના વિચારે દેશો અનેક બન્યા,

અનેક દેશોરૂપી માનવીઓ જુદા જુદા કહેવાયા,

છતાં, સૌમાં લોહી લાલ,’ને અંતરમાં પ્રભુ એક રહ્યા,

અંતરભાવની પૂકાર તો પ્રભુની જ પૂકાર રહી,

સમજદાર પણ સ્વતંત્ર માનવીએ સાંભળી કે ના સાંભળી,

અભિમાનથી ભરેલાએ એવી પૂકાર ના સાંભળી,

જેને અંતરમાં પ્રભુના દર્શન તેણે જ એ સાંભળી,

જેણે ના સાંભળી,તે જન્મ મરણના ફેરાના ચક્કરે,

જેણે સાંભળી, તે ભવસાગર પાર કરી, પ્રભુ પાસે,

આ રહી સરળ માનવ-સંસારની સમજ,

જે શબ્દોમાં કહી, જાણો તમે સૌ એ ચંદ્ર-સમજ !

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૯,૨૦૧૪            ચંદ્રવદન

બે શબ્દો…

“અખિલ બ્ર્હ્માંડ”નું કાવ્ય લખ્યા બાદ, મેં માનવ સંસાર તરફ નજર કરી.

સંસાર વિષે લખવા પ્રેરણા થઈ.

અને…આ રચના થઈ.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS..

Today’s Poem in Gujarati is named “AA SANSAR”….My observation of the HUMAN RACE on this EARTH.

We,as Humans, may look different & claim the different NATIONALITIES but we ALL have the same RED BLOOD….and  that ETERNAL SOUL.

If the Humans can realise this SIMPLE FACT….there can be LOVE…& within that the realization of ONE GOD.

Hope you like the Poem & the Message !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

આ છે અખિલ બ્રમાંડ ! સંસારી માનવજીવન !

10 Comments Add your own

  • 1. pravina Avinash  |  January 17, 2014 at 3:02 pm

    ,
    આ રહી સરળ માનવ-સંસારની સમજ,

    સમજ સરળ છે સમજવું મુશ્કેલ છે.

    સરળ અ્ને સુંદર રચના

    http://www.pravinash.wordpress.com

    Reply
  • 2. Vinod R. Patel  |  January 17, 2014 at 3:24 pm

    જેમાં કોઈ સાર નથી એ સંસાર એટલે જ કહેવાય છે કે સંસાર અસાર છે .

    સંસાર તો સરતો જાય છે એને બાંધી રાખી શકતો નથી

    તુલસી કહે યહ સંસારમે ભાત ભાત કે લોગ

    સબસે હિલમિલ ચાલીયે નદી નાવ સંજોગ

    Reply
  • 3. P.K.Davda  |  January 17, 2014 at 4:02 pm

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી, જુજવે રૂપ અનંત ભાશે..
    નરસિંહ મહેતાની આ વાત તમે સારી રીતે સમજાવી છે.

    Reply
  • 4. pravinshastri  |  January 17, 2014 at 4:15 pm

    અંતરભાવની પ્રભુતરસ, તરશો ભવસાગર સરસ.
    મરણ પહેલા જીવન જીવજો, સ્નેહીસાથે અરસપરસ.
    અમે સૌ વધાવીએ, સંસારની આ ચંદ્ર-સમજ.

    Reply
  • 5. rajnikant shah  |  January 18, 2014 at 1:49 am

    good thinking .

    Date: Fri, 17 Jan 2014 13:49:39 +0000
    To: rashah10@hotmail.com

    Reply
    • 6. chandravadan  |  January 18, 2014 at 2:22 am

      Rajnikantbhai,
      Thanks for your visit/comment.
      Please REVISIT.
      Chandravadan

      Reply
  • 7. chandravadan  |  January 18, 2014 at 2:46 pm

    This was an Email Response>>>>

    આ સંસાર ! અખિલ બ્રમાંડમાં પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું, જેમાં, અનેક જીવો સં

    Jan 17 at 6:01 AM

    Purvi Malkan
    To Me

    Jan 17 at 6:39 AM

    sundar rachna
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Puvi,
    Thanks !
    Uncle.

    Reply
  • 8. venunad  |  January 18, 2014 at 4:34 pm

    “આ રહી સરળ માનવ-સંસારની સમજ,
    જે શબ્દોમાં કહી, જાણો તમે સૌ એ ચંદ્ર-સમજ !”
    માનનિય શ્રી ચંદ્રવદનજી, તમારી સમજને ધન્યવાદ!

    Reply
  • 9. ishvarlalmistry  |  January 18, 2014 at 7:34 pm

    Very true Chandravadanbhai, we should live in harmony with everybody,love and care, very nice post,thankyou for sharing your thoughts.

    Ishvarbhai.

    Reply
  • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  January 24, 2014 at 4:24 pm

    ડૉ. પુકાર સાહેબ

    આ સરળ અને ગુઢ સંસારમાં માનવ સરળ બની જીવે તો ધન્ય થઈ જાય.

    સરસ સંદેશો સમાજને મળશે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,241 hits

Disclimer

January 2014
M T W T F S S
« Dec   Feb »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: